________________
દ્વિતીય પરિચ્છેદ
૩૯૫
(વિવરણ) સાક્ષી ચૈતન્ય સ॰ શરીરામાં એક છે તેથી સુખદુઃખાદિ ભલે અન્ત:કરણના ધર્માં હોય પણ તેમના અનુભવ સાક્ષીરૂપ હોઈને તે એક હાવે! જોઈએ તેથી જે દેવદત્તના સુખાનુભવ છે તે જ યજ્ઞદત્તના પણ હાવા જોઈએ અને દેવત્તને સુખના અનુભવ થાય ત્યારે એ જ અનુભવને લઈને યજ્ઞદત્તને પણ હું સુખી છું' એવા ભાગ થવા જોઈએ આવી શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે જેમ. અન્ત:કરણમાં રહેલા ભેદના આત્મામાં આપ થાય છે તેમ સાક્ષી ચૈતન્યરૂપ સુખાદિ અનુભવમાં પણુ અન્તઃકરણગત ભેદને આપ છે એમ સ્વીકારવામાં આવે છે તેથી સુખદુઃખાદિની વ્યવસ્થા સિદ્ધ થાય છે. તે તે અન્ત કરણના ભેદ જે સાક્ષી પર આરાપિત છે તેને કારણે તે સાક્ષી ભેવાળા ખને છે, ભેદવિશિષ્ટ બને છે.
अन्ये तु जडस्य कर्तृत्वादिवन्धाश्रयत्वानुपपत्तेः “कर्ता शाखार्थवत्वाद् (ब्र. सु. २.३.३३) इति चेतनस्यैव तदाश्रयत्वप्रतिपादकसूत्रेणान्तःकरणे चिदाभासो बन्धाश्रयः । तस्य चासत्यस्य बिम्बाद् भिन्नस्य प्रत्यन्तःकरणभेदाद् विद्वदविद्वत्सुखदुःखिक कर्त्रादिव्यवस्था । न चैवमध्यस्तस्य बन्धाश्रयत्वे बन्धमोक्षयोर्वैयधिकरण्यापत्तिः । अस्य चिदाभासस्यान्तःकरणावच्छिन्ने स्वरूपतस्पत्यतया मुक्त्यन्वयिनि परमार्थजीवेऽध्यस्ततया कर्तृत्वाश्रयचिदाभासतादात्म्याध्यासाधिष्ठानभावस्तस्य बन्ध इत्यभ्युपगमादित्याहुः ।
જ્યારે બીજા કહે છે કે જેડ (અન્ત:કરણ) કતૃત્વાદિ ખધના આશ્રય થઈ શકે નહિ માટે ચેતન કર્યાં છે કારણ (એમ હાય તે જ), શાસ્ત્ર અથવાળુ રહે છે’ (બ્ર.સ. ૨.૩, ૩૩) એમ ચેતન જ તે (કતુદ્ધિ અંધ)ના આશ્રય છે એવુ' પ્રતિપાદન કરનાર સૂત્રથી અન્ત:કરણમાં ચૈતન્યના આભાસ ખધના આશ્રય છે. અને બિંબથી ભિન્ન, મિથ્યારૂપ એવા તે પ્રત્યેક અન્ત:કરણમાં ભિન્ન હેાવાથી વિદ્વાન, અવિદ્વાન્, સુખી દુઃખી, કર્તા, અકર્તા આદિની વ્યવસ્થા થાય છે (-વ્યવસ્થા શકય છે), અને આમ (બિંબ અને પ્રતિબિંબને ભેદ સ્વીકારતાં) જે અધ્યસ્ત છે તે મધના આશ્રય થતાં (અને મિ બચૈતન્ય માક્ષના આશ્રય થતાં) અંધ અને મેાક્ષનુ વૈશ્ચિક પ અવી પડશે એમ માનવુ ન જોઈએ. કારણકે આ ચિન્નાભાસ અન્તઃકરણથી અવચ્છિન્ન, સ્વરૂપતઃ સત્ય તરીકે મુક્તિમાં ચાલુ રહેનાર પરમાંથ ... જીવમાં અધ્યસ્ત હેાવાથી કતૃત્વના આશ્રય ચિદામાસ સાથેના તાદાત્મ્યના અધ્યાસનુ અધિષ્ઠાન હોવુ એ તેના બધ છે એમ વીકારવામાં આવે છે.
વિવરણ : સવ શરીરામાં આત્મા એક હોય તે! મુખાદિવ્યવસ્થા સંભવે નહિ એમ પૂર્વ પક્ષના આક્ષેપનું જુદી રીતે સમાધાન રજૂ કર્યુ છેઃ ધ ચેતનના ધમ' છે એ જાણીતું છે. તેથી જડ અન્તઃકરણ કતાદિ બધને આશ્રય હેાઈ શકે નહિ. બ્રહ્મસુત્રમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org