________________
૩૯૪ -
सिद्धान्तलेशसङ्ग्रहः न चैकस्मिन्नेवात्मनि विचित्रसुखदुःखाश्रयतत्तदन्तःकरणानामध्यासाद् आत्मन्याभिमानिकमुखदुःखादिव्यवस्थैवमपि न सिध्यतीति वाच्यम् । आध्यासिकतादात्म्यापन्नान्त:करणगतानर्थजातस्येव तद्गतपरस्परभेदस्यापि अभिमानत आत्मीयतया आत्मनो यादृशमनर्थभाक्त्वम्, तादृशेन देन तव्यवस्थापपत्तेः ।
અને એવી દલીલ કરવી જોઈએ નહિ કે એક જ આત્મામાં વિચિત્ર સુખદુઃખના આશ્રયીભૂત તે તે અતઃકરણેને અધ્યાસ થવાથી આત્મામાં આભિમાનિક સુખ દુખાદિની વ્યવસ્થા આમ પણ બુદ્ધિના ધર્મોની વ્યવસ્થા સિદ્ધ થતી હોય તે પણ) સિદ્ધ થતી નથી. (આ દલીલ બરાબર નથી) અરણ કે અધ્યાસથી તાદાસ્ય પામેલ અન્તઃકરણેમાં રહેલા અનર્થોના સમુદાયની જેમ તેમનામાં રહેલે પરસ્પર ભેદં પણ અભિમાનથી આત્મા સાથે સંકળાયેલો બને છે તેથી જેવું આત્માનું અનાથ પામવાપણું છે તેવા ભેદથી તેની વ્યવસ્થા ઉપપન છે.
(વિવરણ- બુદ્ધિ સ્વતઃ સસારાશ્રય છે જ્યારે વિદાત્મામાં સંસારાકયત્વ જાતિથી સિદ્ધ છે એવો વિભાગ માનવામાં આવે તેથી પ્રત્યેક શરીરમાં બુદ્ધિના ભેદથી તેના ધર્મોની વ્યવસ્થા સિદ્ધ થાય છે (પ્રત્યેક શરીરમાં સુખદુઃખના અનુભવો જુદા જુદા છે એવું સિદ્ધ થઈ શકે) તે પણ પ્રત્યેક શરીરમાં આત્મા જુદે જુદે ન હોવાથી તે તે આત્માના બ ધની, સુખદુઃખાદિની વ્યવસ્થા સિદ્ધ થતી નથી. આવી શંકાને ઉત્તર છે કે બુહિમ રહેલા બધાશ્રયને આરોપ આમામાં માનવામાં આવે છે તેમ બુદ્ધિમાં રહેલા પરસ્પરભેદાશયત્વને આરોપ આત્મામાં માનવામાં આવે છે તેથી અવ્યવસ્થા નહીં થાય. જેવું આત્માનું અનાથ ભોગવવાપણું મિથ્યા, આધ્યાસિક) તેવો તેને ભેદ અને તેવા ભેદથી તેની વ્યવસ્થા.
एतेन मुखदुःखादीनामन्तःकरणधर्मत्वेऽपि तदनुभवः साक्षिरूप इति तस्यैकत्वात् सुखदुःखानुभवरूपभोगव्यवस्था न सिध्यतीति निरस्तम् । तत्तदन्तःकरणतादात्म्यापत्या तत्तदन्तःकरणभेदेन भेदवत एव साक्षिणस्तत्तदन्तःकरणसुखदुःखाद्यनुभवरूपत्वेन तव्यवस्थाया अप्युपपवेरिति । - "સુખ, દુઃખ વગેરે અન્તઃકરણના ધર્મો હોય તે પણ તેમનો અનુભવ તે સાક્ષીરૂપ છે તેથી તે એક હેવાથી સુખ દુઃખના અનુભવરૂપ ભગવ્યવસ્થા સિદ્ધ થતી નથી– એ શંકાનો આનાથી નિરાસ થઈ જાય છે કારણ કે તે તે અન્તાકરણની સાથે તાદાગ્ય પ્રાપ્ત થયું હોવાથી તે તે અતઃકરણના ભેદથી ભેજવાળે જ સાક્ષી છે તે અન્તઃકરણના સુખદુઃખાદિના અનુભવરૂપ હોવાથી તેની વસ્થાની પશુ ઉપપત્તિ છે (એમ આ વિચારકો કહે છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org