________________
૩૯
દ્વિતીય પરિક एके तु यद्याश्रयभेदादेव विरुद्धधर्मव्यवस्थोपपादननियमः तदा चेतने निष्कुष्टे एवोपाधिवशात् भेदकल्पनाऽस्तु । अकल्पिताश्रय भेद एव व्यवस्थाप्रयोजक इति काप्यसम्प्रतिपत्तेः । मणिमुकुरकृपाणाधुपाधिकल्पितेन भेदेन मुखे श्यामावदातवर्तुलदीर्घभावादिधर्माणामङ्गुल्युपष्टम्भोपाधि कल्पितेन भेदेन दीपे पाश्चात्यपौरस्त्यादिधर्माणां च व्यवस्थासम्प्रतियोરિત્યાહુ આશા
જ્યારે એક વગર કહે છે કે જે આશ્રયના ભેદથી જ વિરુદ્ધ ધર્મોની વ્યવસ્થાના ઉપપાદન (સંભાવના બતાવવી)ને નિયમ હેય તે નિષ્પષ્ટ (અન્તઃકરણથી વિશિષ્ટ રૂપથી બહાર ખેચી કાઢેલું, એ ઉપાધિવાળુ) ચેતનમાં જ ઉપાધિ (ભેદને કારણે ભેદની કલ્પના ભલે હો, કેમ કે અકલ્પિત (સત્ય)એ આશ્રયભેદ જ વ્યવસ્થાના પ્રાજક છે એમ કયાંય સર્વસંમતિ નથી. કારણ કે મણિ. પણ, તલવાર આદિ ઉપાધિથી કલ્પિત ભેદથી મુખમાં શ્યામત્વ, સ્વછત્વ, વતુલવ, દીર્ઘત્વ આદિ ધર્મોની અને અંગુલિ-ઉપખંભ (આંગળીથી દાબવું તે) રૂપ ઉપાધિથી કપિત ભેદથી દીવામાં પાશ્ચાત્ય, પૌરત્ય આદિ ધર્મોની વ્યવસ્થા અંગે સર્વસંમતિ છે. (૧૧)
વિવરણ: જે ઉપરના દષ્ટાન્તમાં ઉપાધિના ભેદને કારણે એ ઉપાધિથી ઉપહિત વૃક્ષાદિમાં ભેદ બીજા માનતા હોય તે પ્રકૃતિ ચેતનમાં પણ ઉપાધિને કારણે ભેદની કલ્પના કરા સુખિત્વ દુખિતેવી વ્યવસ્થા બતાવી શકાય એમ બીજા કેટલાક માને છે. સત્ય ભેદ જ વ્યવસ્થાને પ્રોજક (કારણુ) હેઈ શકે એવું ક્યાંય નક્કી કરવામાં નથી આવ્યું. વેદાંતમાં તે ધટાદિના ભેદને પણ સત્ય માનવામાં નથી આવ્યો એ ભાવ છે. મુખમાં મલિ દપણુદિએ કરેલા ભેદને કારણે શ્યામવાદિની વ્યવસ્થા અંગે નિશ્ચય છે. ઉપાધિ અનુસાર મુખ ગોળ કે લાંબુ વગેરે બને છે એ વ્યવસ્થા આપણે જોઈએ છીએ, અને સૌ એ બાબતમાં સંમત છે. આંગળી આંખ પર દા બતાં દીવામાં આગળ હેવાપણું પાછળ હોવાપણું વગેરે ધર્મોની વ્યવસ્થા આપણે જોઈએ છીએ. (અવછેદપક્ષમાં ઓપાધિકદનું વ્યવસ્થાપકત્વ અહી બતાવ્યું છે-). જીની ઉપાધિના ભેદને કારણે અથવા તેમના પાધિક ભેદને કારણે સુખદુખાદિની વ્યવસ્થા સિહ થતાં તેમના વિસ્તુત. પરસ્પરભેદને વિષે પ્રમાણ ન હોવાથી એક બ્રહમ સાથે તેમને અભેદ સિદ્ધ થાય છે. અને એ સિદ્ધ થતાં, જીવથી અભિન્ન, નિપ્રપંચ બ્રહ્મને વિષે ઉપનિષદોને સમન્વય છે એમ સિદ્ધ થાય છે એમ પ્રતિપાદિત કર્યું છે.
, (૧૨) હવે બીજો વિચાર આરંભે છે. ઉપાવિને ઉલેખ ઉપર વારંવાર કર્યો છે તે. આ સુખાદિવ્યવસ્થા માટે ઉપાગી ઉપાધિ કઈ અનુસંધાન અને અનનુસંધાનમાં ભોગાયતનને અભેદ અને તેને ભેદ અથવા શરીરને અભેદ અને તેને ભેદ, કે અન્તાકરણને અભેદ કે તેને ભેદ, કે અશાનને અભેદ કે તેને અભેદ પ્રયોજક છે એ પ્રશ્નનું નિરૂપણ
કરવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org