________________
330
सिद्धान्तलेशसङ्ग्रहः
તેના સાક્ષાત્કાર કરાવવા જ જોઈએ. કોઈ દોષને કારણે આમ થતું નથી એમ કોઈ દલીલ કરે તે એ બરાબર નથી કારણ કે દોષ હાય તો પણ બિંબરૂપ મુખાદિની વિશેષતાના સાક્ષાત્કાર ન થાય પણુ સામાન્યરૂપથી તેા જ્ઞાન થવું જોઇએ. શુક્તિરજત આદિ શ્રમના સ્થળ દોષને કારણે બિલકુલ જ્ઞાન થતું નથી એવુ. તા થતું નથી. આમ બિન-પ્રતિબિંબને અભેદ અને ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ પાછાં ફરી બિખને પ્રાપ્ત કરે છે અને તેનું દર્શન કરે છે એમ માનવામાં જોઈએ છીએ તેથી વિરુદ્ધ ધણું આ પક્ષ સ્વીકાય નથી.
માની લેવું પડે છે તેથી
કૃષ્ણોન‘દૂતોથ વ્યાખ્યાકારને અભેદ-પક્ષ વધારે સ્વીકાય લાગે છે તેથી તેઓ કહે છે કે પરિસ્થિતિ જેવી છે તેવી માની લઈએ તો એમ માનવું જોઈએ કે સ્વચ્છ દ્રવ્ય કે તેની સાથે સ ંસષ્ટ વસ્તુ (રેતી) જે પ્રતિબિંબના ઉદ્યને ચાગ્ય હોય તે જ પ્રતિધાતક બની શકે છે. તેથી ઉપર કહેલા દોષ નથી એમ સમજવુ.
प्रतिमुखाध्यासपक्षे तु न किञ्चिद् दृष्टविरुद्धं कल्पनीयम् । तथा हि- अव्यवहितस्थूलोद्भूतरूपस्यैव चाक्षुषाध्यासदर्शनाद् बिम्बगतस्थौल्योद्भूतरूपयोः स्वाश्रय साक्षात्कारकारणत्वेन क्लृप्तयोः स्वाश्रयप्रतिबिम्बध्या सेsपि कारणत्वम्, कुड्याद्यावरणद्रव्यस्य त्वगिन्द्रियादिन्यायन प्राप्यकारितयाऽवगतनयनसन्निकर्षविघटनद्वारा व्यवहितवस्तुसाक्षात्कार
प्रतिबन्धकत्वेन क्लृप्तस्य व्यवहितप्रतिबिम्बाध्यासेऽपि विनैव द्वारान्तरं प्रतिबन्धकत्वं च कल्पनीयम् । तत्र को विरोधः कचित् कारणत्वादिना क्लृप्तस्य फलबलादन्यत्रापि कारणत्वादिकल्पने ।
एतेनोपाधिप्रतिहतनयनरश्मीनां बिम्बप्राप्त्यनुपगमे व्यवहितस्योद्भूतरूपादिरहितस्य च चाक्षुषप्रतिबिम्बभ्रमप्रसङ्ग इति निरस्तम् ।
બીજી બાજુએ પ્રતિસુખના અધ્યાસ માનનાર પક્ષમાં, જોવામાં આવ્યુ હાય તેનાથી વિરુદ્ધ કશુ જ કલ્પવાનું રહેતું નથી. જેમ કે, અવ્યવતિ, સ્થૂલ અને ઉદ્ભૂતરૂપવાળા પટ્ટાને જ ચાક્ષુષ અભ્યાસ જોવામાં આવે છે તેથી ખિખમાં રહેલાં સ્થૂલતા (મહત્ત) અને ઉદ્ભૂત રૂપ જેમને પોતાના આશ્રયભૂત (દ્રશ્ય)ના સાક્ષાત્કારનું કારણ માનવામાં આવે છે તેમને પેતાના આશ્રયના પ્રતિબિંખના અધ્યાસમાં પણ કારણુ માની શકાય; (અને) દીવાલ વગેરે આવરણ કરનાર દ્રવ્ય જેને ત્યગિન્દ્રિય આદિના ન્યાયથી પ્રાપ્યકારી તરીકે જ્ઞાત નયનના સ`નિકના વિઘટન દ્વારા વ્યવહિત વસ્તુના સાક્ષાત્કારનું પ્રતિબંધક માનવામાં આવે છે તેને વ્યવહિતના પ્રતિબિંખાધ્યાસમાં પણ કાઈ બીજી દ્વારભૂત વસ્તુ વિના પ્રતિખંધક કલ્પી શકાય. કર્યાંક કારણ આદિ તરીકે માનેલી વતુને ફળના મળે અન્યત્ર પણ કારણ આદિ તરીકે કલ્પવામાં આવે તેા શે। વિરોધ હેઈ શકે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org