________________
૮૬
सिद्धान्तलेशसमहः અત્યન્તાભાવને પરમાર્થ માનવામાં આવે છે. માટે જેમ સમષચવ અને નિપ્રપંચત્વના એક સ્થાનમાં વિરોધ નથી એમ સિદ્ધાન્તી માને છે તેમ મિથ્યાભૂત મિથ્યાત્વ અને સત્યત્વને પણ અવિરોધ છે.
'મિથ્યાત્વ ધ મિથ્યાભૂત છે' એ પક્ષને જ સ્વીકારીને અતદીપિકામાં આ શંકાનું સમાધાન કર્યું છે કે મિથ્યાત્વ આકાશ આદિ પ્રપંચની સાથે સમાન સ્વભાવવાળુ છે; અર્થાત આકાશ આદિની વ્યાવહારિક સત્તા છે તેમ મિથ્યાત્વની પણ વ્યાવહારિક સત્તા હશે અને પ્રપ ચના સત્યત્વનું વિરોધી બની શકશે.
(શકા) આરેપિત ઘટવ આદિ આરાપના અધિષ્ઠાનભૂત પિતાના આશ્રયમાં પિતાનાથી વિરુદ્ધ અઘટવ આદિના વિરોધી હોય એમ આપણે જોતાં નથી તેથી સત્ય જ ઘટત્વ આદિ પિતાના આશ્રયમાં પિતાનાથી વિરુદ્ધ ધર્મના વિરોધી બને છે એમ કપવું જોઈએ. તે પછી મિથ્યાભૂત મિથ્યાત્વ પિતાના ધમીજ પ્રપંચમાં સત્યત્વનું વિધી કેવી રીતે હેઈ શકે?
(ઉત્તર) પિતાનાથી વિરુદ્ધ ધર્મને વિરોધી એ જ ધર્મ હોઈ શકે છે ધમની સાથે સમાન સત્તાવાળો હોય-આ વાત બને પક્ષને માન્ય છે. હવે પરમત પ્રમાણે તે ઘટવા આદિમાં પારમાર્થિકત્વ રૂપ સત્યવ છે. અને ધમિસમાન સત્તાવાળા હોવું એ જ સ્વવિરુહના પ્રતિક્ષેપક થવામાં પ્રયોજક છે એમ બન્ને પક્ષ સ્વીકારે છે. ઘટવ આદિ ધર્મ સ્વાભાવિક આશ્રયમાં પિતાનાથી વિરુદ્ધ ધર્મના વિરોધો અને તેને માટે પ્રયોજકની આકાંક્ષા થતાં બને પક્ષને માન્ય એવું પ્રયોજક કલ્પવું જોઈએ, જેની બાબતમાં મતભેદ છે તેવું પ્રોજક કલ્પી શકાય નહિ. બ્રહ્મનું સપ્રપંચત્વ વ્યાવહારિક છે જ્યારે બ્રહ્મ પારમાર્થિક છે તેથી સમપંચત્વ બ્રહ્મમાં નિપંચત્વનું વિરોધી બની શકે નહિ.
अत एव मिथ्यात्वस्य व्यावहारिकत्वे तद्विरोधिनोऽप्रातिभासिकस्य प्रपञ्चसत्यत्वस्य पारमार्थिकत्वं स्यादिति निरस्तम् । धर्मिसमसत्ताकस्य मिथ्यात्वस्य व्यावहारिकत्वे धर्मिणोऽपि व्यावहारिकत्वनियमात् ।
અ થી જ એ દલીલને (૫) નિરાસ થઈ ગયું કે “મિથ્યાત્વ વ્યાવહારિક હોય તે તેનું વિધી અપ્રતિભસિક પ્રપંચસત્ય પારમાર્થિક હોવું જોઈએ – કારણ કે ધર્મ સાથે સમાન સત્તાવાળું મિથાવ વ્યાવહારિક હોય તે ધમી પણ વ્યાવહારિક હવે જોઈએ એ નિયમ છે.
વિવરણ: શંકા થાય છે કે પ્રપંચનું મિથ્યાત્વ મિથ્યા છે એ પક્ષમાં મિથ્યાત્વ વ્યાવહારિક છે એમ જ કહેવું પડશે, કારણ કે એક બ્રહ્મજ્ઞાનથી જ નિવૃત્તિ પામે તેવો મિથ્યાત્વ ધમ પ્રતિભાસિક કે પારમાર્થિક હોઈ શકે નહિ. પણ જે એ વ્યાવહારિક હોય તે પ્રપંચમાં રહેલું સત્યત્વ પારમાર્થિક સિદ્ધ થાય છે. “.' ઈત્યાદિ પ્રત્યક્ષથી સિદ્ધ અને તત્ત્વજ્ઞાન (બ્રહ્મજ્ઞાન) થાય ત્યાં સુધી અનુવર્તમાન પ્રપંચસત્ય વ પ્રતિભાસિક હેઈ શકે નહિ કારણ કે પ્રતિભાસિકની નિવૃત્તિ બ્રહ્મજ્ઞાન સિવાય પણ થાય છે. અને વ્યાવહારિક મિથ્યાત્વરૂપ ધમવાળા પ્રપંચમાં તેનું સત્યત્વ વ્યાવહારિક હેઈ શકે નહિ. તેથી પ્રપંચમાં રહેલે સત્યત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org