________________
દ્વિતીય પરિષદ
૩૮૫ (९) ननु मिथ्यात्वस्य प्रपञ्चधर्मस्य सत्यत्वे ब्रह्माद्वैतक्षतेस्तदपि मिथ्यैव वक्तव्यमिति कुतः प्रपञ्चस्य सत्यत्वक्षतिः । मिथ्याभूतं ब्रह्मणः सप्रपञ्चतं न निष्प्रपञ्चत्वविरोधीति त्वदुक्तरीत्या मिथ्याभूतमिथ्यात्वस्य सत्यत्वाविरोधात् ।
____ अत्रोक्तमद्वैतदीपिकायाम्-वियदादिप्रपञ्चसमानस्वभाव । मिथ्या-: त्वम् । तच्च धर्मिणः सत्यत्वप्रतिक्षेपकम् । धर्मस्य स्वविरुद्धधर्मप्रतिक्षेपकत्वे हि उभयवादिसिद्धं धर्मिसमसत्त्वं तन्त्रम्, न पारमार्थिकत्वम् । अघटत्वादिप्रतिक्षेपके . घटत्वादावस्माकं पारमार्थिकत्वासम्प्रतिपत्तेः । ब्रह्मणः सप्रपञ्चत्वं न धर्मिसमसत्ताकमिति न निष्प्रपञ्चत्वप्रतिक्षेपकम् ।।
(૯) શંકા થાય કે પ્રપંચને ધર્મ મિથ્યાત્વ જે સાચે હોય તે બ્રહ્મના અૉતની ક્ષતિ થાય છે તેથી તે પણ મિથ્યા જ છે એમ (સિદ્ધાન્તીએ કહેવું પડશે. માટે પ્રપ ચના સત્યત્વની ક્ષતિ ક્યાંથી થાય? બ્રહ્મનું મિથ્યાભૂ એવું સપ્રપ ચત્વ (પ્રપ ચતાદાસ્ય નિપ્રપ ચત્વનું પ્રપ ચના અવન્તાભાવવાળા હોવું તેનું) વિરોધી નથી એમ તમે કહેલી રીતથી મિથ્યાભૂ એવા મિથ્યાત્વને સત્ય સાથે વિરોધ નથી તેથી પ્રપંચ-સત્યત્વની ક્ષતિ નથી).
આ બાબતમાં અતદીપિકામાં કહ્યું છે કે મિથ્યાત્વ આકાશ આદિ પ્રપંચ સાથે સમાન સ્વભાવવાળું છે. અને તે ધનના સત્યત્વનું વિરોધી છે તેને દૂર કરનારું છે). ધમ પિતાના થા વિરુદ્ધ ધર્મને વિરોધી બને તેમાં તેનું ધામ સાથે સમાન સત્તાવાળું હાવું તે પ્રાજક છે, અને આ બંને પક્ષને સિદ્ધ છે (બને પક્ષન માન્ય છે), ધમની પારમાર્થિકતા પ્રાજક નથી, ખારણ કે અઘટવ આદિનો વિરોધ કરનાર ઘટવ આદિમાં પારમાથિકત્વ અગે અમારી સંમતિ નથી (-અમે એ બાબતમાં સંમત નથી). બ્રહ્મનું સપ્રપંચત્વ ધમી સાથે સમાન સત્તાવાળું નથી તેથી તે નિપ્રપંચત્વનું વિરોધી નથી.
વિવરણ: બીજી રીતે પ્રપંચના સત્યવની શંકા રજૂ કરે છે મિથ્યાત્વને પ્રપંચને ધમ માનવામાં આવતું હોય અને તે જે સત્ય હોય તે બ્રહ્માતની ક્ષતિ થાય છે. જે મિથ્યાત્વ પણ મિથ્યા જ છે એમ સિદ્ધાન્તાને કહેવું પડે તે પ્રપંચના સત્યત્વને કેઈ હાનિ થતી નથી. સિદ્ધાન્તો એમ કહે કે મિથ્યાભૂત હોવા છતાં મિથ્યાત્વ પિતાના આશ્રયભૂત પ્રપંચમાં પિતાના વિરોધી સત્યત્વનું પ્રતિક્ષેપક (- સત્યત્વને સાથે નહીં રહેવા દેનાર, વિરોધા) છે, તેથી સત્યવની ક્ષતિ થવાની જ–તે તેના ઉત્તરમાં શંકાકાર, દલીલ કરે છે કે બ્રહ્મનું સપ્રપંચવ અર્થાત્ પ્રપંચ સાથેનું તાદામ્ય મિથ્યા છે. અને તેનું નિષ્કપચવ એટલે પ્રપંચના અત્યન્તભાવવાળા ડાવું તે વાસ્તવ છે, કારણ કે બ્રહ્મમાં વ્યાવહારિક પ્રચના
સિ-૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org