________________
सिद्धान्तलेशसंङ्ग्रहः
नुपयोगितया पीतशङ्खभ्रमन्यायेनारोप्यरूपवैशिष्टयेनैव बिम्बमुखस्य चाक्षुपत्वं निर्वाह्यमिति तथैव नीरूपस्यापि दर्पणोपाधिश्यामत्ववैशिष्टयेन चाक्षुषप्रतिबिम्बभ्रमविषयत्वमपि दुर्वारम् स्वतो नीरूपस्यापि नभसोऽध्यस्तनैल्य वैशिष्टयेन चाक्षुषत्वसंप्रतिपत्तेः । तस्मात् स्वरूपतः प्रतिमुखाध्यासपक्ष एव श्रेयान् ।
'
૩૩૨
વળી તેના (—પ્રતિહત નયનરશ્મિએ ભિખને પ્રાપ્ત કરે છે તેના) સ્વીકારમાં જ ઉક્ત દૂષણને પ્રસગ છે. કેવી રીતે? જેમ સાક્ષાત્ સૂર્યના અવલેાકનમાં ચક્ષુના વિક્ષે૫ (નજર એ તરફ નાખવી તે)ની જરૂર છે, તેનાથી વિપરીત ચક્ષુના વક્ષેપ વિના માથુ નમેલુ છે તેવા (માણસ)થી પાણીને જોવામાં આવતાં તેથી પ્રતિહત થયેલા નયનરશ્મિ ઉપર કૂદીને બિખસૂર્યનું ગ્રહણ કરનારાં હાય છે, અને ત્રાંસી નજર નાખ્યા વિતા સીધી આંખ વાળાથી ણુને જોવામાં આવતાં તેનાથી પ્રતિહત થયેલાં (નયનરશ્મિ) ખાજુમાં રહેલા (માણસ)ના મુખનું ગ્રહણ કરનારાં હાય છે, તેની જેમ ચહેરાનું સાચીકરણ (પીઠ પાછળની વસ્તુ જોવા માટે તેને અનુકૂળ થાય એ રીતે મુખને તેની તરફ ફેરવવું તે) ન હેાય તેા પણ ઉપાધિથી પ્રતિત થયેલાં નયનરશ્મિ પૃષ્ઠભાગથી બ્યવહિત વસ્તુનું ગ્રહણુ કરનારાં હાવાં જ જોઈ એ (અક્ષરશઃ—ગ્રહણ કરનારાં હાય તેને રેકવું મુશ્કેલ ખને), કારણ કે ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ (નયનગેાલક દ્વારા શરીરમાં) પાછાં ફરે છે એ નિયમને છોડીને જ્યાં ત્રિખ હાય ત્યાં જ જાય છે એમ સ્વીકારવામાં આવે છે. તે જ પ્રમાણે મલિન દપ ણુમાં શ્યામ તરીકે ગૌર મુખનું પ્રતિબિંબ થાય છે ત્યાં ખિખમાં ગૌર રૂપ હાવા છતાં પણ ચાક્ષુષ જ્ઞાનમાં તેના ઉપયાગ ન હાવાથી પીતશ'ખબ્રમન્યાયથી આરેાપ્ય રૂપના વૈશબ્દચથી જ બિંબસુખના ચાક્ષુષત્વના નિર્વાહ કરવાના રહે છે; માટે તે જ રીતે નીરૂપ વસ્તુ દપ ણુરૂપ ઉપાધિના શ્યામત્વના વૈશિષ્ટથી ચાક્ષુષપ્રતિબિંબભ્રમને વિષય અને તેને પણ રોકવુ' મુશ્કેલ અને, કારણ કે સ્વતઃ રૂપહીન હેાવા છતાં પણ આકાશ અય્યસ્ત નીલતાના વૈશિષ્ટચથી ચાક્ષુષ અને એ બાબતમાં સંમતિ છે. તેથી સ્વરૂપતઃ પ્રતિમુખના અધ્યાસ માનનાર પક્ષ જ વધારે સારા છે.
1. વિવરણ : ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરે છે અને તેનુ ગ્રહ કરે છે એમ માનવામાં ઉપર કહેલાં દૂષણ આવી પડશે. સૂર્યંને સીધા જોતાં હાઈએ તે નજર તેની તરફ નાખવી પડે છે પણ નજર તેના તરફ નાખ્યા સિવાય નીચું માઢું રાખીને પાણીને જોઈએ છીએ ત્યારે નયનરશ્મિ એ પાણુ થી પાછાં ધકેલાઈ ને ઉપર કૂદીને બિંબરૂપ સૂર્યંનુ ં ગ્રહણ કરે છે એમ જો માનવામાં આવે; અને બાજુમાં ઊભેલા માણસનુ મુર્ખ જોવા માટે નજર ત્રાંસી કરવી પડે છે પણ દપ ણુને સીધી નજરે જોતાં હાઇએ તા પ્રતિહત થયેલાં નયનરશ્મિ ખાજુમાં રહેલા મુખનું ગ્રહણ કરે છે એમ જો માનવામાં આવે, તો એ જ રીતે મોઢું પાછળ ફેરવ્યા સિવાય પીઠ પાછળ રહેલી વસ્તુનું પણ જ્ઞાન થવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org