________________
૩પર
सिद्धान्तलेशसङ्ग्रहः પહેલા વિકલ્પમાં “આ રજત છે' એમ ભ્રમ થાય છે તેની જેમ “હું હાથી છું” એમ અધ્યાસ થવું જોઈએ. બીજા વિકલ્પમાં હું સુખી છું'ની જેમ “હું હાથવાળે છું' એમ અધ્યાસ થવું જોઈએ તેથી આ પક્ષ પણ સ્વીકારી શકાય નહિ.
સત્ર નિરાઘä સમર્થ જો– નવજિનચૈતન્ય ન રાત્ बहिः स्वाप्नप्रपञ्चस्याधिष्ठानमुपेयते, किं तु तदन्तरेव । अत एव दृश्यमानपरिमाणोचितदेशसम्पत्त्यभावात् स्वाप्नगजादीनां . मायामयत्वमुच्यते । एवं चान्तःकरणस्य देहान बहिरस्वातन्त्र्याज्जागरणे बाह्यशुन्नीदमंशादिगोचरवृत्त्युत्पादाय चक्षुराद्यपेक्षायामपि देहान्तरन्तःकरणस्य स्वतन्त्रस्य स्वयमेव वृत्तिसम्भवाद्देहान्तरन्तःकरणवृत्यभिव्यक्तस्यानवच्छिन्नचैतन्यस्याधिष्ठानत्वे न काचिदनुपपत्तिः । अत एव यथा जागरणे सम्प्रयोगजन्यवृत्यभिव्यक्तशुवतीदमंशावच्छिन्नचैतन्यस्थिताऽविद्या रूप्याकारण विवर्तते, तथा स्वप्नेऽपि देहस्यान्तरन्तःकरणवृत्तौ निद्रादिदोषोपहितायामभिव्यक्तचैतन्यस्थाऽविद्या अदृष्टोद्बोधितनानाविषयसंस्कारसहिता प्रपञ्चाकारेण विवर्ततामिति विवरणोपन्यासे भारतीतीर्थवचनमिति ।।
અહીં કેટલાક પહેલા પક્ષનું સમર્થન કરે છે. અહંકારથી અનવછના ચૈતન્યને દેહની બહાર સ્વપ્નપ્રપંચનું અધિષ્ઠાન માનવામાં નથી આવતું, પરંતુ તેની અંદર જ (માનવામાં આવે છે). તેથી જ દેખાતા પરિમાણને ઉચિત દેશ (જગ્યા) દેહની અંદર). પ્રાપ્ત ન થતી હોવાને કારણે વનરાજ આદિને માયામય કહેવામાં આવે છે. અને એ જ પ્રમાણે (– ચૈતન્ય દેહની અંદર સ્વનાથાસનું અધિષ્ઠાન હેય તે) અન્ત:કરણ દેહની બહાર અસ્વત ત્ર હોવાને કારણે જાગ્રત અવસ્થામાં તેને બાહ્ય શુક્તિના “દમ” અંશ આદિ વિષયક વૃત્તિ ઉત્પન્ન કરવાને માટે ચક્ષુ અદિની અપેક્ષા રહેતી હોય તે પણ દેહની અંદર અન્તઃકરણ સ્વતંત્ર હોવાથી (ચક્ષુ આદિની અપેક્ષા વિના) પિતાની મેળે જ વૃત્તિ સંભવતી હોવાથી દેહની અંદર અન્તઃકરણની વૃત્તિથી અભિવ્યક્ત થયેલું અનાવચ્છિન્ન ચેતન્ય (સ્વપ્નાધ્યાસનું) અધિષ્ઠાન હોય તો તેમાં કઈ જ અનુયપત્તિ નથી (–કશું શક્ય નહીં એવું નથી. તેથી જ જેમ જાગ્રસ્કાળમાં (ઇનિદ્રય) સનિકષથી જન્ય વૃત્તિથી અભિવ્યક્ત શક્તિના “ઈદમ' અંશથી અવચ્છિન્ન ચૈતન્યમાં રહેલી અવિદ્યા ૨જતાકારે વિવર્ત પામે છે, તેમ સ્વપ્નમાં પણ દેહની અંદર અન્તઃ કરણવૃત્તિ જે નિદ્રાદિ દેષથી ઉપહિત છે તેમાં અભિવ્યક્ત ચિંતન્યમાં રહેલી અવિદ્યા જે અદષ્ટથી ઉદ્ધ ત અનેક વિષચેના સંસ્કારથી યુક્ત છે તે પ્રપંચકારથી ભલે વિવત પામતી ( અર્થાત એમ માનવામાં વાંધે નથી).–એ પ્રકારનું વિવરણેપન્યાસમાં ભારતીતીર્થનું વચન છે. '
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org