________________
૩૭૮
सिद्धान्तलेशसङ्ग्रहः સર્વકાલિનં તદ્રિપર્યા1:રાવિરતિ .......( સુ. શાંકરભાષ્ય – અધ્યાસભાષ્ય); - ઘુઘરાળા ગોડદરારોડ ગત તિ...નવુ વરદાળકોષોડra:...ન વિદ્ રાતરાતા ઇત્યાદિ તીકા, અને અતિતીયત-વાતમનિ ઇત્યાદિ વિવરણ જેનાથી અહંકાર આદિને અધ્યાસ સિદ્ધ કરવામાં આવ્યો છે (૭)
(८) ननु दृष्टिसृष्टिवादे सृष्टिदृष्टिवादे च मिथ्यात्वसंप्रतिपत्तेः कथं मिथ्याभूतस्यार्थक्रियाकारित्वम् ? स्वप्नवदिति ब्रूमः। ननु स्वाप्नजलादिसाध्यावगाहनादिरूपाऽर्थक्रिया असत्यैव । किं नु जाग्रज्जलादिसाध्या सा सत्या ? अविशिष्टमुभयत्रापि स्वसमानसत्ताकार्थक्रियाकारित्वमिति केचित् ॥
પ્રશ્ન થાય કે દક્ટિસૃષ્ટિવાદમાં અને સૃષ્ટિદષ્ટિવાદમાં મિથ્યાત્વ માનવામાં આવતું હોવાથી, મિથ્યાભૂત પદાર્થની અWક્રિયાકારિતા (સફળ પ્રવૃત્તિ) કેવી રીતે થાય છે? સ્વપ્નની જેમ એમ કહીએ છીએ. શંકા થાય કે સ્વપ્નજળ આદિથી સાધ્ય અવગાહન આદિરૂપ અથક્રિયા અસત્ય જ છે. (આને ઉત્તર છે કે, શું જાગ્રત્કાલીન જળ આદિથી સાધ્ય (અવગાહનાદિરૂપ અથક્રિયા) સાચી જ છે? અને જગ્યાએ (ાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થામાં) પિતાની (અર્થક્રિયાની હેતુભૂત વસ્તુ) સાથે સમાન સત્તાવાળું અથક્રિયાકારિત્વ સમાન છે એમ કેટલાક કહે છે. (૮)
વિવરણ : દષ્ટિસૃષ્ટિવાદ અને સૃષ્ટિદષ્ટિવાદ બને એ બાબતમાં સંમત છે કે પદાર્થો મિથ્યા છે, તે પછી અર્થ ક્રિયાકારિત્વ–સફળ પ્રવૃત્તિ કરનારાં હેવું–એ કેવી રીતે સંભવે છે. અર્થ ક્રિયાકારિત્વ સત્યત્વનું પ્રાજક છે. મિથ્યા એવા શુક્તિરજતથી કર્યું નથી બનતું જ્યારે રજતથી બને છે. આને ઉત્તર એ છે કે અર્થ ક્રિયાકારિત્વ પરમાર્થ હવાને વિષે પ્રોજક નથી. મિથ્યા સ્વપ્નજળ આદિથી પણ અર્થ ક્રિયા સંભવે છે. જે એમ કહેવામાં આવે કે સ્વપ્નની આ અથક્રિયા અસત્ય છે માટે સત્ય અWક્રિયા સત્યત્વનું પ્રયોજક છે, તે એ વાત પણ બરાબર નથી, કારણ કે જામકાલીન અWક્રિયા પણ સત્ય-ત્રિકાલાબાધિતછે એવું તો નથી જ. સ્વપ્નજળ પોતાના સમયમાં અથક્રિયા કરી શકે છે તેમ જાગ્રસ્કાલીન જાળ પણ પોતાના સમયમાં જ અથક્રિયા કરી શકે છે. જાગ્રત્કાલીન જલથી સાપ્ય અવગાહન સ્વપ્નમાં રહેતું નથી, જેમ સ્વપ્નજળથી અવગાહન જનપ્રકાળમાં રહેતું નથી. પિતાના સમયમાં જ અર્થ ક્રિયાકારિત્વ હોય તેટલાથી વસ્તુનું પરમાર્થત્વ સિદ્ધ થતું નથી.
અથાિ કરવ' –અર્થ ક્રિયા અસત્ય જ છે, અર્થાત્ સત્ય નથી. બીજે પાઠ છે “ભજિયા ” -અWક્રિયા અસમાં જ છે, અર્થાત સમાં નથી. અસત્ એવા સ્વપ્નદેવનું જ સ્નાન સ્વપ્નજળથી જ શક્ય છે, સત્ય દેહનું નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org