________________
દ્વતીય પરિચ્છેદ
3e अद्वैतविधाचार्यास्त्वाहुः-स्वाप्नपदार्थानां न केवलं प्रबोधवाध्यार्थक्रियामात्रकारित्वम्, स्वाप्नाङ्गनाभुजङ्गमादीनां तदबाध्य सुखभयादिजनकत्वस्यापि दर्शनात् । स्वाप्नविषयजन्यस्यापि हि सुखभयादेः प्रबोधानन्तरं न बाधोऽनुभूयने, प्रत्युत प्रबोधानन्तरमपि मनःप्रसादशरीरकम्पमादिना सह तदनुवृत्तिदर्शनात् प्रागपि सत्त्वमेवावसीयते । अत एव प्राणिना पुनरपि सुखजनकविषयगोचरस्वप्ने वाञ्छा, अतादृशे च स्वप्ने प्रद्वषः। सम्भवति च स्वप्नेऽपि ज्ञानबद् अन्तःकरणवृत्तिरूपस्य सुखभयादेरुदयः। न च स्वाप्नाङ्गनादिज्ञानमेव सुखादिजनकम् , तच्च सदेवेति वाच्यम् । तस्यापि दर्शनस्पर्शनादिवृत्तिरूपस्य स्वप्नप्रपञ्चसाक्षिण्यध्यस्तस्य कल्पनामात्रसिद्धत्वात् । न ह्युपरतेन्द्रियस्य चक्षुरादिवृत्तयः सत्याः सम्भवन्ति । न च तद्विषयापरोक्ष्यमात्रं सुखजनकम् , तच्च साक्षिरूपं सदेवेति वाच्यम् । दर्शनात् स्पर्शने कामिन्याः, पदा स्पर्शनात्पाणिना स्पर्शने, भुजास्यामर्मस्थले स्पर्शनाद् मर्मस्थले स्पर्शने सुखविशेषस्य भयविशेषस्य चानुभवसिद्धत्वेन स्वप्नेऽपि तत्तत्सुखभयादिविशेषस्य कल्पितदर्शनस्पर्शनादिवृत्तिविशेषजन्यत्वस्य वक्तव्यत्वादिति ।
જ્યારે અતવિધાથાય કહે છે કે સ્વપ્ન-પદાર્થોની જાગવાથી બાધિત થાય એવી જ કેવળ અથક્રિયાકારિતા નથી, કાર કે ચનકાલીન અંગના, ભયંકર સર્પ વગેરે તેનાથી (જાગરણથી) બાધિત ન થતાં એવાં સુખ, ભય અદિનાં જનક જોવામાં આવે છે. એ જાણીતું છે કે સ્વપ્નવિષયથી ઉત્પન્ન થયેલાં સુખ, ભય આદિને બાધ જાગરણ પછી અનુભવાતો નથી. ઊલટું, જાગ્યા પછી પણ મનની પ્રસન્નતા, શરીરના કમ્પ આદિની સાથે તેની સુખાદિની) અનુવૃત્તિ જોવામાં આવતી હોવાથી, પહેલાં પણ (જાગરણ પહેલાં પણ તેમના (સુખાદિના) અસ્તિત્વને જ નિશ્ચય થાય છે. માટે જ પ્રાણી અને ફરીથો પણ સુખજનક વિષ વિષયક સ્વપ્નની ઈચ્છા થાય છે અને તેના જેવું ન હોય તેવા અને વિષે ડેષ થાય છે. અને સ્વપ્નમાં પણ જ્ઞાનની જેમ અંત:કરણવૃત્તિરૂપ સુખ, ભય આદિને ઉદય (उत्पत्ति) समवछ.. ' અને “ખકાલિક અંગના આદિનું જ્ઞાન જ સુખ આદિને ઉત્પન્ન કરનારું છે અને એ તે સત્ય જ છે એમ કહેવું નહિ. (આ દલીલ બરાબર નથી, કારણ કે તે (જ્ઞાન), જે દર્શન, સ્પશન આદિ વૃત્તિરૂપ છે અને રવનપ્રપંચના સાક્ષીમાં અધ્યસ્ત છે, તે પણ કેવળ કલપનાથી સિદ્ધ છે. એ દેખીતું છે કે જેની ઇન્દ્રિ કામ કરતી અટકી ગઈ છે તેવા (પ્રાણી)ની ચક્ષુ આદિની વૃત્તિઓ સત્ય હઈ श नहि.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org