________________
૩૬૮
सिद्धान्तलेशसमहः __ () ननु दृष्टिसृष्टिमवलम्ब्य कृत्स्नस्य जाग्रत्प्रपञ्चस्य कल्पितत्वोपगमे कस्तस्य कल्पक:- निरुपाधिरात्मा वा, अविद्योपहितो वा। नायः, मोक्षेऽपि साधनान्तरनिरपेक्षस्य कल्पकस्य सत्वेन प्रपञ्चानुवृत्त्या संसाराविशेषप्रसङ्गात् । न. द्वितीयः । अविद्याया अपि कल्पनीयत्वेन तत्कल्पनात्प्रागेव कल्पकसिद्धेवक्तव्यत्वात् ।
(૭) પ્રશ્ન થાય છે કે દૃષ્ટિ સૃષ્ટિનું અવલંબન કરીને સમગ્ર જાગ્રત-પ્રપંચ કલ્પિત છે એમ માનવામાં આવે તે તેની કલ્પના કરનાર કેણ છે?—ઉપાધિરહિત આત્મા કે અવિદ્યારૂપ ઉપાધિવાળો આત્મા ? પહેલે (નિરુપાધિ આમા) હોઈ શકે નહિ, કારણ કે મેક્ષમાં પણ બીજા સાધનની અપેક્ષા ન રાખનાર ક૯૫ક (આત્મા) હોવાથી પ્રપંચની અનુવૃત્તિ રહેશે, તેથી તમે ક્ષને) સંસારથી કેઈ ભેદ નહીં રહે એ પ્રસ ગ થશે (–મોક્ષનો સંસારથી ભેદ માની શકાશે નહિ). બીજે (અવિદ્યોહિત આમા) (સંસારને કલપક) હોઈ શકે નહિ, કારણ કે અવિદ્યાની પણ ક૯પના કરવાની હોઈને, તેની કલ્પનાની પહેલાં જ કલપના કરનારની સિદ્ધિ કહેવાની રહે (-અવિદ્યાની કલ્પના પહેલાં જ તેની કલ્પના કરનાર અવિદ્યોહિત આત્મા માનવો પડે.)
વિવરણ : જામત્કાલીન જગપ્રપંચને કલ્પિત અર્થાત પ્રતિભાસિક માનવામાં આવે તે દાબ્દસૃષ્ટિવાદ અનુસાર તેની કલ્પના કરનાર કોણ હોઈ શકે? નિરુપાધિ આત્મા કે અવિદ્યોપહિત આમા ? બને વિક૯૫ યે ગ્ય નથી. તેને અર્થ એ કે અવિદ્યા આદિની સુષ્ટિ સંભવતી નથી અને એવું હોય તે સંસારની અનુપલબ્ધિ રહેવી જોઈએ. આ સમસ્યાનું સમાધાન આચાર્યોએ જુદી જુદી રીતે કર્યું છે તેનું હવે પ્રતિપાદન કરશે.
अत्र केचिदाहुः- पूर्वपूर्वकल्पिताविद्योपहित उत्तरोत्तरांविद्या कल्पकः । अनिदंप्रथमत्वाच्च कल्पककल्पनाप्रवाहस्य नानवस्थादोषः। न चाविद्याया अनादित्वोपगमाच्छुक्तिरजतवत् कल्पितत्वं न युज्यते, अन्यथा साधना दिविभागानुपपरेरिति वाच्यम् । यथा स्वप्ने कल्प्यमानं गोपुरादि किञ्चित पूर्वसिद्धत्वेन कल्प्यते, किञ्चित्तदानीमुत्पाद्यमानत्वेन, एवं जागरेऽपि किञ्चित् कल्प्यमानं सादित्वेन कल्प्यते, किञ्चदन्यथेति तावता साद्यनादिविभागोपपत्तेः। एतेन कार्यकारणविभागोऽपि व्याख्यात इति ।
અહી (આને વિષે) કેટલાક કહે છે કે પૂર્વ પૂર્વ કરિપત અવિધાથી ઉપહિત (આત્મા) ઉત્તર ઉત્તર અવિદ્યાને કલ્પક છે. અને આ પ્રથમ અવિદ્યા છે એવું ન હોવાથી કપક-કલ્પનાના પ્રવાહમાં અનવસ્થા દેષ નથી. એવી દલીલ કરવી નહિ કે " અવિદ્યાને અનાદિ માનવામાં આવે તે શક્તિજતની જેમ એ કપિત હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org