________________
દ્વિતીય પરિચ્છેદ્ર
તેના ક્રમ અહિં વિષયક શ્રુતિના પરસ્પર વિરોધના પરિહાર કરવા માટે યુદ્ઘ કર્યાં છે એ વ્યથ ? (ઉત્તર) ય નથી. કારણ કે ન્યાયેાની વ્યુત્પત્તિની ખાતર તાત્પય* સ્વીકારીને તે (પાદ)માં (વિરોધપરિહાર માટે) પ્રવૃત્તિ છે.
શાસ્રદ ણ (ગ્રંથ)માં કહ્યું જ છે—
શ્રુતિએનું સૃષ્ટિ વિષયક તાપ સ્વીકારીને આ (વિરાધનુ' સમાધાન) અહી કહેવામાં આવ્યુ છે પણ તે (શ્રુતિએ) બ્રહ્માત્મકવ્યપરક છે તેથી તે (સૃષ્ટિવિષયક તાત્પય) છે જ નહિ.'’
اوان
વિવર્ણ : કેટલાક કલ્પક એવા અવિઘોહિત આત્માનું આનન્ય ઢાળવાને માટે અને સાદિ-અનાદિ વિભાગનુ સામ ંજસ્ય ટકી રહે તેટલા માટે દષ્ટિસૃષ્ટિના સંકોચ કરે છે. અવિદ્યા આદિ તા સ્વરૂપતઃ જ અન દિ છે. પ્રલય અને ઉત્પત્તિનું પ્રતિપાદન કરનારી અનેક શ્રુતિએ સ્વપ્ન અને નમ્રત્કાળમાં કાય પ્રપંચના પ્રલય અને ઉત્પત્તિ વિષે છે, તેથી અવિદ્યા આદિ સિવાયના પૂરેપૂરા પ્રપ`ચને વિષે દૃષ્ટિસૃષ્ટિ સ્વીકારવામાં આવે છે. (‘માત્ર’ પદ ‘કાન્ત્ય, પૂરેપૂરુ 'ના અથ માં છે).
શકા : સૃષ્ટિસમયે વ સૃષ્ટિ: ( દૃષ્ટિના સમયે જ પ્રપ`ચસૃષ્ટિ થાય છે.) એ મતમાં ‘દૃષ્ટિ' શબ્દથી પ્રત્યક્ષપ્રતીતિ જ વિવક્ષિત છે, પક્ષપ્રતીતિ નહિ. અપરાક્ષ પ્રતીતિના જ વિષય સાથે અવિનાભાવ સબંધ છે અને તેથી તે પ્રાતિભાસિક વિષયની સાધક છે જ્યારે પરાક્ષ પ્રતીતિનું તેવું નથી. જો આકાશ આદિ (− આદિ' શબ્દથી વાયુ વગેરેને સંગ્રહ કર્યાં છે~~)ની ઉત્પત્તિ(સગ)વિષયક શ્રુતિથી અને પ્રત્યક્ષથી આકાશ આદિના સગની પ્રતીતિ થતી હાય તા પ્રત્યક્ષના બળે ધટ આદિની જેમ તેના પણ પ્રાતિભાસિકત્વની સિદ્ધિ, સંભવત, પણ તેવું નથી, આકાશાદિના સ* તા માત્ર શ્રુતિથી ગમ્ય છે તો પછી આકાશ આદિના સગ અને તેના ક્રમ આદિ (પ્રલય અને તેના ક્રમ)ની કલ્પના કરનાર કાણુ હાઈ શકે ? કાઈ નહિ.
ઉત્તર : આ ઇષ્ટાપત્તિ છે. વાસ્તવમાં તેમની કલ્પના કરનાર કાઈ નથી.
શકા : તે પછી સૃષ્ટિ આદિ વિષયક શ્રુતિથી પ્રતિપાતિ આકાશ આદિની સૂષ્ટિ અને તેના ક્રમ આદિ બધું સસલાના શીંગડા જેવું બની જાય અને શ્રુતિનું કોઈ આલ્બન ન રહેતાં તેનું પ્રામણ્ય રહે નહિ.
ઉત્તર : એ સર્ગાદિવિષયક શ્રુતિઓનો તાત્પય વિષયીભૂત અથ' છે તેથી તે પ્રમાણ નથી એવું નથી.
શકા : સૃષ્ટિ આદિ વિષયક શ્રુવિાકયોના શ્રૃતાથ (વાગ્યાથ) ત્યાગીને અથ વાગ્ય નથી એવા તાત્પર્યાથની કલ્પના કરવી યોગ્ય નથી. શ્રુતિ અનુસાર આકાશ આદિની સૃષ્ટિ અને તેના કલ્પકની કલ્પના જ યુક્તિયુક્ત છે.
ઉત્તર : જે વસ્તુનું જ્ઞાન સીધુ આપી ન શકાય તેનું અધ્યાપિ અને અપવાથી જ્ઞાન કરાવવામાં આવે છે, જેમ લામાં ગગન તત્ત્વનું જ્ઞાન કરાવનાર કોઈ શિક્ષક પહેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org