________________
દ્વિતીય પરિષ્ઠત
'
ननु स्वप्ने चक्षुराद्युपरमकल्पनेऽपि अन्तःकरणमनुपरतमास्त इति परिशेषासिद्धर्न स्वयंज्योतिष्यविवेकः । मैवम् ' कर्ता शास्त्रार्थवाद' ષિરને (મ. સૂ. અ. ૨, વા, રૂ, જૂ. ૨૨) ન્યાયનિર્ણયોવતરીત્યાઙन्तःकरणस्य चक्षुरादिकरणान्तरनिरपेक्षस्य
ज्ञानसाधनत्वाभावाद्वा,
प्रदीपिकोक्तरीत्या स्वप्ने तस्यैव गजाद्याकारेण परिणामेन ज्ञानकर्मतयाऽवस्थितत्वेन तदानीं ज्ञानसाधनत्वायोगाद्वा परिशेषोपपत्तेः ।
न च स्वप्नेऽन्तःकरणवृत्यभावे उत्थितस्य स्वप्नदृष्टगजाद्यनुसन्धानानुपपत्तिः । सुषुप्तिक्लृप्तया अविद्यावृत्त्या तदुपपत्तेः । सुषुप्तौ - तदवस्थोपहितमेव स्वरूपचैतन्यमज्ञानसुखादिप्रकाशः । उत्थितस्यानुसन्धानमुपाधिभूतावस्थाविनाशजन्यसंस्कारेणेति वेदान्तकौमुद्यभिमते सुषुप्तावविद्यावृत्यभावपक्षे इहापि स्वाप्नगजादिभास कचैतन्योपाधिभूतस्वप्नावस्थाविनाशजन्यसंस्कारादनुसन्धानोपपश्च ।
શકા થાય કે સ્વપ્નમાં ચક્ષુ આદિની ઉપતિ (—તે કામ કરતાં અટકી જાય છે એમ) કલ્પવામાં આવે તે પણ અન્તઃકરણ અનુપરત (કામ કરતું) રહે છે તેથી પરિશેષની સિદ્ધિ નથી માટે સ્વપ્રકાશકત્વના વિવેક થતા નથી. આને ઉત્તર છે કે આમ નથી. ‘આત્મા કર્તા છે, કારણ કે (આમ માના તેજ) શાસ્ત્ર અ યુક્ત બને છે' (શ્ર, સૂ. ૨.૩.૩૩) એ અધિકરણમાં ન્યાયનિર્ણયમાં કહેલી રીતી અન્તઃકરણ ચક્ષુ આદિ બીજા કરણ (ઇન્દ્રિય) ની અપેક્ષા વિના જ્ઞાનનુ સાધન થઈ શકતુ નથી તેથી, અથવા તત્ત્વપ્રદીપિકામાં કહેલી રીતથી સ્વપ્નમાં તેના જ (અન્તઃકરણના જ) ગજ આદિ આકારથી પરિણામ થાય છે તેથી જ્ઞાનના કમ તરીકે રહેલું હાવાથી તે ત્યારે જ્ઞાનનું સાધન થઈ શકે નહિ (આ પ્રેમાંથી કાઈ પણ રીતથી વિચારતાં) પરિશેષની ઉપપત્તિ છે (તેથી શકા ખરાખર નથી).
અને ‘સ્વપ્નમાં અન્તઃકરણની વૃત્તિના અભાવ હાય તા ઊઠેલા માણસને સ્વપ્નમાં જોયેલા હાથી વગેરેનુ' અનુસંધાન અશકય અને' એવુ નથી (—આ શક્ય ખરાખર નથી) કારણ કે સુષુપ્તિમાં માનેલી વિદ્યાવૃત્તિથી તેની ઉપપત્તિ છે. અને સુષુપ્તિ (સ્વપ્નરહિત નિદ્રા)માં તે (સુષુપ્તિ) અવસ્થાથી ઉપદ્ધિત સ્વરૂપ ચૈતન્ય જ અજ્ઞાન, સુખાદિને પ્રકાશ (અનુભવ) છે. ઊઠેલા માણસને અનુસ ધાન થાય છે તે ઉપાધિભૂત અવસ્થાના વિનાશથી ઉત્પન્ન થયેલા સસ્કારથી થાય છે એમ વેદાન્તકૌમુદીને સ્વીકાય એવા, સુષુપ્તિમાં વિદ્યવૃત્તિના અભાવ છે એ પક્ષમાં અહી (સ્વપ્નાવસ્થામાં) પણ સ્વપ્નગજ આદિને ભાસિત કરાર ચૈતન્યની ઉપાધિભૂત સ્વપ્નાવસ્થાના વિનાશથી ઉત્પન્ન થયેલા સ ંસ્કારથી અનુસંધાનની ઉપપત્તિ છે (--આથી પણ સ્વપ્નમાં જોયેલા પદાર્થોના અનુસ'ધાનની ઉપપત્તિ છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org