________________
૩૪૬
सिद्धान्तलेशसङ्ग्रहः (५) एवं स्वप्नाध्यासस्याप्यनवच्छिन्नचैतन्ये अहङ्कारोपहितचैतन्ये वाऽवस्थारूपाज्ञानशून्येऽध्यासात् ,
. 'सुषुप्त्याख्यं तमोऽज्ञानं यद् बीजं स्वप्नबोधयोः।' इति आचार्याणां स्वप्नजाग्रत्प्रपञ्चयोरेकाज्ञानकार्यत्वोक्तेश्च मूलाज्ञानकार्यतया स्वोपादाननिवर्तकब्रह्मज्ञानैकबाध्यस्य अविद्याऽतिरिक्तनिद्रादिदोपजन्यतयैव प्रातिभासिकत्वमिति केचिदाहुः ॥
(૫) એ જ રીતે સ્વપ્નાધ્યાસ, જે મૂળ અજ્ઞાનનું કાર્ય હેઈને પિતાના ઉપાદાન (મૂળ અજ્ઞાન)ના નિવતક બ્રહ્મજ્ઞાન એ એથી જ બાધ્ય છે. તે પણ અવિવાથી અતિરિક્ત નિદ્રા આદિ દોષથી ઉત્પન્ન થતે હેઈને પ્રતિભાસિક છે. વખાધ્યાસ મૂળ અજ્ઞાનનું કાર્ય છે કારણ કે અનવછિન ચૈતન્ય અથવા અહંકાર જેની ઉપાધિ છે એવું ચૈતન્ય, જે અવસ્થા-અજ્ઞાનશૂન્ય છે તેમાં તેને અધ્યાસ છે, અને “સુષુપ્તિ નામનું તમસ (અંધકાર) અજ્ઞાન જે અપ્ન અને જાગ્રત (પ્રપંચ) નું બીજ (ઉપાદાન)' છે એમ આચાર્યનું કથન છે કે સ્વપ્ન પ્રપંચ અને જાગ્રતપ્રપંચ એક અજ્ઞાનનાં કાર્ય છે– એમ કેટલાક કહે છે.
વિવરણું : સ્વનાયાસનું પણ ઉપાદાને કારણે મૂળ અજ્ઞાન જ છે, નહિ. જુદા જુદા મત અનુસાર અનવચ્છિન્ન ચૈતન્ય સ્વપ્નાધ્યાસનું અધિષ્ઠાન હોય કે અહંકારથી ઉપહિત ચૈતન્ય તેનું અધિષ્ઠાન હોય, બેમાંથી કઈ અવસ્થા–અજ્ઞાનવાળું નથી, અહ કારથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય માત્ર મૂળ અજ્ઞાનને આશ્રય છે તેથી અવસ્થા-અજ્ઞાન
ન્ય છે. અહંકારહિત સાક્ષિચૈતન્ય જે સુખાદિનું અધિષ્ઠાન છે તેમાં આવરણ સ્વીકારવામાં નથી આવતું તેથી તે અવસ્થા-અજ્ઞાનન્ય છે. કહેવાને આશય એ છે કે અજ્ઞાનના કાર્યરૂપ સ્વપ્નાધ્યાસને અવસ્થા–અજ્ઞાનશૂન્ય ચૈતન્યમાં અભ્યાસ હોઈને મૂળ અજ્ઞાનનું કાર્ય છે તેના સમર્થનમાં આચાર્યનું વચન ટાંકર્યું છે. સુષુપ્તિ અજ્ઞાનાવસ્થારૂપ છે એમ કહેવા માટે સુષુપ્ત' નામનું અજ્ઞાન એમ કહ્યું છે. જાગ્રપ્રપંચ મૂલ અજ્ઞાનનું કાર્ય છે એ બાબતમાં સર્વસંમતિ છે. આચાર્યવચન પ્રમાણે વનપ્રપંચ પણ મૂળ અજ્ઞાનનું કાર્ય છે અને મૂળ અજ્ઞાનના નિવક બ્રહ્મજ્ઞાનથી જ તેને બાધ થઈ શકે. ઊંઘમાંથી જાગતાં સ્વપ્નપ્રપંચને માત્ર સૂક્ષ્માવસ્થા૫ત્તિરૂપ નાશ થાય છે, અર્થાત્ સ્વપ્ન-પ્રપંચ સુક્ષ્મ અવસ્થા પ્રાપ્ત કરે છે તેથી દેખાતું નથી, પણ બાધરૂપ નિવૃત્તિ તે એક બ્રહ્મજ્ઞાનથી જ સાધ્ય છે. મૂળ અજ્ઞાન ઉપરાંત નિદ્રા આદિ દેવથી જન્ય હેઈને સ્વના ધાસ પ્રતિભાસિક છે (વ્યાવહારિક નહીં).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org