________________
૩૪૪
सिद्धान्तलेशसङ्ग्रहः અતિરિક્ત કોઈ દેષથી જન્ય ન હોય તે વ્યાવહારિક હોય છે. પ્રતિબિંબાયાસ મૂળ અજ્ઞાનનું કાર્યું હોવા છતાં વ્યાવહારિક નથી કારણ કે મૂળ અજ્ઞાનથી અતિરિક્ત બિંબ અને ઉપાધિના સંસર્ગરૂપ દેષથી પણ એ ઉત્પન્ન થાય છે.
આ મત અનુસાર મૂળ અજ્ઞાન જ પ્રતિબિંબાપ્યાસનું ઉપાદાન કારણ છે.
न चैव सति बिम्बोपाधिसन्निधिनिवृत्तिसहकृतस्याप्यधिष्ठानज्ञानस्य प्रतिबिम्बाध्यासानिवर्तकत्वप्रसङ्गः, तन्मूलाज्ञाननिवर्तकत्वाभावादिति वाच्यम्। विरोधाभावात् । ब्रह्माज्ञानानिवर्तकत्वेऽपि तदुपादानकप्रतिबिम्बाध्यासविरोधिविषयकतयाऽधिष्ठानयाथात्म्यज्ञानस्य प्रतिबन्धकविरहसहकृतस्य तन्निवर्तकत्वोपपत्तेः ।
अवस्थाऽज्ञानोपादानत्वपक्षेऽपि तस्य प्राचीनाधिष्ठानज्ञाननिवर्तितावरणशक्तिकस्य समानविषयत्वभङ्गेन प्रतिबन्धकाभावकालीनाधिष्ठानज्ञानेन निवर्तयितुमशक्यतया प्रतिबिम्बाध्यासमात्रस्यैव तन्निवय॑त्वस्योपेयत्वात् । अथवा स्वोपादानाज्ञाननिवर्त कब्रह्मज्ञाननिवर्त्य एवायमध्यासोऽस्तु । व्यावहारिकत्वापत्तिस्तु अविद्यातिरिक्तदोषजन्यत्वेन प्रत्युक्तेत्याहुः ॥४॥
અને એવી દલીલ કરવી નહિ કે "આમ હોય તે બિંબ અને (દર્પણદિ) ઉપાધિના સાંનિધ્યની નિવૃત્તિથી યુક્ત હોવા છતાં અધિષ્ઠાન-જ્ઞાન પ્રતિબિંબાવ્યાસનું નિવક નહી બની શકે કારણ કે તે મૂળ અજ્ઞાનનું એ નિવક નથી”. (આ દલીલ બરાબર નથી, કારણ કે વિરોધનો અભાવ છે. બ્રહ્મજ્ઞાન (મૂળ અજ્ઞાન)નું નિવતક ન હોવા છતાં એ મૂળ અજ્ઞાન) જેનું ઉપાદાન છે તેવા પ્રતિબિબાધ્ય સના વિરોધી (પ્રતિબિંબાધ્યાસાભાવ)ને વિષય કરનારું હોવાથી અધિષ્ઠાનના સાચા સ્વરૂપનું જ્ઞાન જે પ્રતિબંધક (બિબઉપાધિસ નિધાન)ની નિવૃત્તિથી યુક્ત છે તે તેનું (પ્રતિબિ બાધ્યાસનું) નિવક બની શકે.'
અવસ્થા-અજ્ઞાન ઉપાદાન છે એમ માનનાર પક્ષમાં પણ તે (અવસ્થા અજ્ઞાન) જેની આવરણ-શનિ ને અગાઉ (અધ્યાસની પહેલાં) થયેલા અધિષ્ઠાન જ્ઞાનથી નાશ થઈ ગયો છે, તેને સમાનવિષયત્વને ભંગ થતું હોવાથી, પ્રતિબ ધકના અભાવના (સમાન) કાળમાં થતા અધિષ્ઠાન-જ્ઞાનથી નાશ કરે શક્ય નથી તેથી માત્ર પ્રતિબિંબાણાસની તેનાથી નિવૃત્તિ થાય છે એમ સ્વીકારવામાં આવે છે.
અથવા પિતાના (પ્રતિબિંબાણાસના) ઉપાદાનભૂત અજ્ઞાનના નિવર્તક બ્રહ્મજ્ઞાનથી જ નિવૃત્તિ પામી શકે તે ભલે આ અધ્યાસ હોય. તેના વ્યાવહારિકત્વની આપત્તિનો ઉત્તર તે અઘિ થી અતિરિક્ત દેષ (બિંબ-ઉપાધિ સન્નિધાન) થી જન્ય છે એમ કહીને આપી દીધું છે. (એમ મૂલ અજ્ઞાનને ઉપાદાન માનનારા ચિંતકે કહે છે.) (૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org