________________
દ્વિતીય પરિચ્છેદ
૩૩૫
છે એવું ન બને. આને ઉત્તર આપતાં કહ્યું છે કે સ્વપ્ન અને પ્રતિબિંબ અધ્યામાં ફરક એટલે જ છે કે સ્વપ્નમાં ભાવિ શુભ કે અશુભ ઉત્પન્ન કરનાર અદછાનુસાર પુરુષાકૃતિવિશેષને અધ્યાસ થાય છે જ્યારે પ્રતિબિંબજમમાં બિંબની સમીપતા અનુસાર મુખાકૃતિવિશેષને અધ્યાસ થાય છે.
પ્રતિબિંબ મિથ્યા હોય તે બ્રહ્મપ્રતિબિંબભૂત જીવ પણ મિથ્યા હોવો જોઈએ અને એવું હોય તે મુક્તિ કેને મળશે? એવી શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે પ્રતિબિંબભૂત જીવ મિથ્યા હોય તે પણ અવચ્છિન્ન છવ તે સત્ય છે અને તે મુક્તિ પામશે અથવા તેને બ્રહ્મથી અભેદ છે.
यत्तु प्रतिबिम्ब दर्पणादिषु मुखच्छायाविशेषरूपतया सत्यमेवेति कस्यचिन्मतम् , तन्न । छाया हि नाम शरीरादेस्तत्तदवयवरालोके कियद्देशव्यापिनि निरुद्धे तत्र देशे लब्धात्मकं तम एव । न च मौक्तिकमाणिक्यादिप्रतिबिम्बस्य तमोविरुद्धसितलोहितोदिरूपवतस्तमोरूपछायात्वं युक्तम् । न वा तमोरूपच्छायारहिततपनादिप्रतिबिम्बस्य तथात्वमुपपन्नम् ।
नन तर्हि प्रतिबिम्बरूपच्छायायास्तमोरूपत्वासम्भवे द्रव्यान्तरत्वमस्तु, क्लप्तद्रव्यानन्तर्भावे तमोवद् द्रव्यान्तरत्वकल्पनोपपोरिति चेत , तत् किं द्रव्यान्तरं प्रतीयमानरूपपरिमाणसंस्थानविशेषप्रत्यङ्मुखत्वादिधर्मयुक्तं तद्रहितं वा स्यात् ? अन्त्ये न तेन द्रव्यान्तरेण रूपविशेषादिघटितप्रतिबिम्बोपलम्भनिर्वाह इति व्यर्थ तस्कल्पनम् । प्रथमे तु कथमेकस्मिभल्पपरिमाणे युगपदसंकीर्णतया प्रतीयमानानां महापरिमाणानामनेकमुखप्रतिबिम्बानां सत्यतानिर्वाहः ? कथं च निविडावयवानुस्यूते दर्पणे तथैवावतिष्ठमाने तदन्तर्हनुनासिकाद्यनेकनिम्नोन्नतप्रदेशवतो द्रव्यान्तरस्योत्पत्तिः? किं च सितपीतरक्ताद्यनेकवर्णादिमतः प्रतिबिम्बस्योत्पत्तौ दर्पणमध्ये स्थितं तत्सन्निहितं न तादृशं कारणमस्ति ।
બીજી બાજુએ જે કાઈકનો મત છે કે પ્રતિબિંબ દપણાદિમાં મુખની વિશેષ પ્રકારની છાયારૂપ (પડછાયો) હેવાથી સાચું જ છે – એ બરાબર નથી. એ જાણીતું છે કે શરીરાદિની છાયા એ તે તે અવયથી કેટલાક દેશમાં વ્યાપ પ્રકાશ નિરુદ્ધ થતાં તે દેશમાં અસ્તિત્વમાં આવેલું તમસ (અંધકાર) જ છે. અને મોતી, માણેક વગેરેનું પ્રતિબિંબ જે તમસથી વિરુદ્ધ વેત, લાલ વગેરે રંગવાળું છે તે તમસરૂપ (અધકારરૂપ) છાયા હેય એ યુક્ત નથી અને તમસરૂપ છાયાથી રહિત સૂર્યાદિન પ્રતિબિંબનું તે (છાયારૂપ) હોવું (પણ) ઉપપન્ન નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org