________________
૩૦૬
सिद्धान्तलेशसमहः બે કમિક અપવાળા ક્રતુમાં પૂર્વ પ્રાયશ્ચિત્તના અનનુષ્ઠાનમાં રહેલું ક્રતુવૈકટયવ્યાપ્યત્વરૂપ ક્રતુવૈકલ્યપ્રયોજવ, અને પૂર્વ પ્રાયશ્ચિત્તનું અંગ– એ બીજુ નિમિત્ત ઉત્પન્ન થયા પછી ચાલુ રહે છે કે નહિ. જો ચાલુ રહેતાં હોય તે તુવૈકલ્યપ્રયોજક અનનુષ્ઠાનના પ્રતિયોગી અનુષ્ઠાનશાલિતારૂપ પૂર્વ પ્રાયશ્ચિત્તકર્તવ્યતા, અને એ પ્રાયશ્ચિત્તમાં રહેલી અંગત્વરૂપ કર્તવ્યતા ઉત્તરનૈમિત્તિકકતવ્યતાથી નાશ પામે છે એમ જે માનવામાં આવે છે તેનો ભંગ થાય. જે ન ચાલુ રહેતાં હોય તે પૂર્વ પ્રાયશ્ચિત્તના અનનુષ્ઠાનનું ક્રતુવૈકટયવ્યાપ્યત્વ દ્રિતીય નિમિત્તની ઉત્પત્તિની પહેલાં જ છે, જ્યારે તેની ઉત્પત્તિની પછી તે નથી એમ ઠરે. એ જ રીતે પૂર્વ પ્રાયશ્ચિત્તમાં રહેલી અંગત્વરૂપ કર્તવ્યતા દ્વિતીય નિમિત્તની ઉત્પત્તિ પહેલાં જ છે. પણ પાછળથી નથી એમ ઠરે. આમ વ્યાપ્યત્વ અને કારણત્વ પિતાના આશ્રયમાં કદાચિક છે (થડા સમય માટે છે, સ્વાભાવિક નથી) એમ માનવું પડે પણ આ બરાબર નથી. કોઈ વસ્તુ કેઈ બીજી વસ્તુની પ્રતિ થોડા સમય માટે વ્યાપ્ય હોય અને પછી ન હોય, કે થોડા સમય માટે કારણ હોય અને પછી ન હોય એવું ક્યાંય જોયું નથી, તેમ એ યુક્તિયુક્ત નથી. ધૂમમાં કયારેક વદ્વિવ્યાપ્યતા છે એમ માનતાં સોપાધિકતા પ્રસક્ત થાય છે. કોઈ ઉપાધિને લીધે જ્યાં ધૂમ છે ત્યાં વહ્નિ પણ હાજર છે એમ માનવું પડે; અને એ જ પ્રમાણે વદ્ધિની ધૂમકારણુતામાં કદાચિકત્વ હેય તે ઘૂમરૂપ કાર્ય મેળવવા માટે વહ્નિરૂપ કારણના પ્રહણને વિષે કોઈની પ્રવૃત્તિ નિષ્પમ્પ વિશ્વાસપૂર્વકની નહીં હોય તેવી વ્યાખ્યત્વ અને અંગને સ્વાભાવિક–યાવદાશ્રયભાવી–માનવાં જોઈએ. આ વ્યાયિત્વ અને અંગત્વ કાદાયિક ન મા નવ પડે, પણ સ્વાભાવિક માની શકાય એટલા માટે એમ અખ્તા પૂર્વક કહેવું જોઈએ કે પાછળથી થતા વિરુદ્ધ અપદના અભાવવાળા ક્રતુમાં પૂર્વ અપડેદને નિમિત્તે કરાયેલું પ્રાયશ્ચિત્ત તેનું અંગ છે, અને ત્યાં જ એ પ્રાયશ્ચિત્તનું અનનુષ્ઠાન કgવૈકલ્યપ્રયોજક છે. તેથી જ કતમાં પાછળથી બીજે અપરછેદ થાય છે. ત્યાં પ્રવ અપડેદને નિમિત્તો ને પ્રાયશ્ચિત્ત કરવાનું થાય તે ક્રતુનું અગ સંભવતુ નથી; અને એ પૂર્વ નિમિત્તક પ્રાયશ્ચિત્તના અનનુષ્ઠાનમાં તુવૈકયપ્રયે જતા પાછળથી થતા અપડેદની ઉત્પત્તિની પહેલાં સંભવતી નથી. આમ કમિક વિરુદ્ધ અપડેટવાળા કતુમાં પૂર્વનૈમિત્તિક-કતવ્યતાજ્ઞાન જાતિરૂપ જ છે.
કેલા વિકલ્પ તરીકે કર્તવ્યતાને એવો ધર્મ માનવામાં આવે જે ઉત્પત્તિ અને નાશને યોગ્ય છે; અર્થાત્ પ્રસ્તુત ઉદાહરણમાં પ્રથમ નિમિત્તની ઉત્પત્તિ પછી જ જે ઉત્પન્ન થાય છે અને બીજુ નિમિત્ત ઉત્પન્ન થયા પછી નાશ પામે છે. આની સામે વાંધો એ છે કે આવા કેઈ ધર્મ માટે કોઈ પ્રમાણ નથી. પૂર્વ નૈમિત્તિકશાસ્ત્રને અન્યત્ર અવકાશ હોવાથી તેને પાછળથી અપચ્છેદ થતું હોય તેવા ક્રતુમાં સ્થાન નથી, જેમ બાવનીચે મુદ્દાત એ શાસ્ત્ર પદમાતિરિક્ત સ્થાને જ કામ કરે છે. તેથી આવો કોઈ ધમ માની શકાય નહિ. ક્રમિક વિરુદ્ધ અપચ્છેદવાના ક્રતુમાં પૂર્વતૈમિત્તિક-કયતાજ્ઞાન અપ્રમાં હોય એ સંભવે છે, તેથી વિરોધ હોય ત્યારે ઉત્તર જ્ઞાનથી પૂવજ્ઞાનને બાધ થાય છે એમ બતાવવા માટે અપ છેદ-ન્યાયનું ઉદાહરણ છે જ. માટે ક્રમિક બે કર્તવ્યતાની ઉત્પત્તિ અંગેનું વચન આધારહીન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org