________________
દ્વિતીય પરિચ્છેદ
૩૨૫
જ્યારે અદ્વૈતવિદ્યાકાર તા પ્રતિષિંખનું મિથ્યત્વ સ્વીકારનારા અને ત્રિવિધ (પારમાર્થિ ક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક) જીવને માનનારા વિદ્યારણ્ય ગુરુ વગેરેને અભિપ્રાય આ પ્રમણે રજૂ કરે છે : ચૈત્ર જ્યારે દપ ણમાં પેાતાનુ સુખ જોતા હોય ત્યારે) તેના પડખે ઊભેલાંએથી ચૈત્રના મુખથી ભિન્ન તરીકે અને તત્સદેશ તરીકે સ્પષ્ટ જોવામાં આવતું દર્પણમાં તેનું પ્રતિબિંબ તેનાથી (ચૈત્રમુખથી ) ભિન્ન અને સ્વરૂપથી મિથ્યા જ છે, જેમ પોતાના હાથમાં રહેલા રજતથી શુક્તિરજત ભિન્ન છે અને મિથ્યા છે. અને (આમ માનતાં) ‘દ્રુપ ણુમાં મારું મુખ ભાસે છે' એ બિબથી અભેદના જ્ઞાનના વિધિ થાય છે એવુ નથી, કારણ કે (મુખ–પ્રતિબિંબના) સ્પષ્ટ ભેદ, દ્વિત્વ, પ્રત્ય ્ન્મુખત્વ આદિ (—અર્થાત્ પ્રત્ય ્ મુ મત્વ, ગ્રીવાસ્થવ, ૬પણસ્થત્વ આદિ)ના જ્ઞાનના વિરોધથી અભેદ જ્ઞાન સભવતુ નથી. અને ‘દણુમાં મારું મુખ' એવા ઉલ્લેખ પેાતાના છાયામુખને વિષે સ્વમુખના ઉલ્લેખ (વ્યવહાર)ની જેમ ગૌણુ છે. અને એવી શકા કરવી ન જોઈ એ કે અભેદજ્ઞાનના વિરાધને લીધે ભેદબ્યવહાર જ કેમ ગૌણુ ન હોય? (આ શંકા ખરાખર નથી) કારણ કે બાળકોને પ્રતિષિખમાં કાઈ બીજા પુરુષના ભ્રમ થાય છે જે હાન (ત્યાગ), ઉપાદિસા (લેવાની ઇચ્છા) વગેરે અક્રિયા (કાઇ પ્રત્યેાજન માટેની પ્રવૃત્તિ) સુધીના છે તેની ના પાડી શકાય તેમ નથી. અને એવી દલીલ કરવી નહિ કે બુદ્ધિશાળી લેાકેા પણ પેાતાના મુખની વિશેષતા (ખાસિયત) ખરાબર જાણુવાને માટે દપણાદિને લેતા જોવામાં આવે છે તેથી અભેદજ્ઞાન પણ અક્રિયા સુધીનુ છે. ( આ દલીલ ખરાબર નથી કારણ કે ભેદ હાવા છતાં પણ પ્રતિબિંબ બિના જેવા આકારવાળુ જ હાય છે અવા નિયમવિશેષના ખરાખર જ્ઞાનથી જ તેનુ (દપ ણાદ્દિનું) ઉપાદાન ઉપપન્ન મને છે (—દાદિ લેવાની તેમની પ્રવૃત્તિ વજૂદવાળી અને છે).
વિવરણ : પ્રતિબિંબ મુખરૂપ બિંબથી ભિન્ન છે, અને તેનાં લક્ષણા જુદાં છે એવું સ્પષ્ટ જ્ઞાન સૌને હાય છે તેથી ભિખ–પ્રતિબિંબના અભેદનું જ્ઞાન શકય જ નથી. મુખ ગરદન પર છે, પ્રતિબિંબ ણુમાં છે, મુખ પાતાનુ અંગ છે, પ્રતિબિંબ સામે છે, મુખ સ્વતંત્ર છે જ્યારે પ્રતિબિંબ પરતંત્ર છે વગેરે સ્પષ્ટ ભેદ અને દ્વિત્વ જ્ઞાત થતાં હોય ત્યારે ‘૬×ણુમાં મારું મુખ' એમ કોઈ કહે તે એ વચન ગૌણુ અમાં સમજવાનું છે. શંકા થાય કે દુ'માં મારુ સુખ ભાસે છે.' 'મારુ મુખ મલિન દેખાય છે,' ‘મારુ મુખ લાંબું દેખાય છે' વગેરે કેટલાય બિંબ–પ્રતિબિંબના અભેદવિષયક અનુભવ પણ સ્પષ્ટ થાય છે; તે અભેદ્રવ્યવહાર મુખ્ય છે અને અભેદાનુભવના વિરોધથી ભેદને અનુન્નવ જ સંભવતા નથી તેથી માત્ર ભેદ-વ્યવહાર બાકી રહે છે તે કપિતભેદના આધારે સમજાવી શકાય, અર્થાત્ ભેદવ્યવહાર જ ગૌણ છે. આના ઉત્તર આપતાં કહ્યું કે પ્રતિબિંબને વિષે પ્રવૃત્તિ વગેરે થતાં જોવામાં આવે છે તે બિંબથી તેના ભેદ વિના સિદ્ધ થતાં નથી. ખાળકા જળાશયમાં ભય કર પ્રતિબિંબ જોઈને તેને પડતું મૂકીને નાસી જાય છે અને સૌમ્ય અને પ્રીતિ ઉપજાવે એવું પ્રતિબિંબ નેઇ ને તેને લેવા ઇચ્છે છે અને પ્રતિબિંબદેશ તરફ જાય છે એ સૌ જાણે છે. કર્ણામૃતાચાર્યે કહ્યું છે કે નાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org