________________
દ્વિતીય પરિચછેદ
સંeટે આ શંકાનું સમાધાન એ છે કે જ્યાં બન્નેમાં એકવાક્યતાની પ્રતીતિ હોય ત્યાં જ ઉપક્રમાધિકરણન્યાય પ્રવૃત્ત થાય છે. ઉદાહરણ લઈએ : ઉપક્રમ અને ઉપસંહાર બન્ને વરુણ ઇટિ રૂપ એક અર્થને સ્પર્શતા હોય ત્યાં એકવાકષતા છે એમ સમજાય અને એ જાળવી રાખવાને માટે આ બંનેનું એક અર્થમાં પર્યાવસાન જરૂરી છે. જેમ કે ઉપક્રમ દાતાની ઈષ્ટિનું વિધાન કરે છે, અને ઉપસંહાર પ્રતિગ્રહીતાની. તેથી જેવા શબ્દો છે તેવો વાક્ષાર્થ સ્વીકારીએ તે જ્ઞાત થયેલી એકવાકયતાને ભ ગ થાય છે, તેથી ઉપસંહારમાંના પ્રતિકૂળીયાને પ્રતિઘાત (પ્રહણ કરા) તરીકે અર્થ કરવામાં આવે છે. આમ જ્યાં એકવા થતાની પ્રતીતિ હેય ત્યાં જ પૂર્વની દરકાર કરીને પાછળથી આવતા પદસમૂહને તેને અનુકૂલ અર્થ કરવામાં આવે છે. પણ જ્યાં એકવાકયતા સાત ન થઈ હોય ત્યાં પૂર્વની દરકાર કર્યો વિના ૫ છળ આવતું પોતાની રીતે અસ્તિત્વમાં આવે છે અને બંધ કરાવે છે. દાત., વોઢશિર' નામના સ્તોત્રની પછી જ્યાં અતિરાત્ર સામનું ગાન કરવામાં આવે છે એ જે તિક્ટોમને અતિરાત્ર નામ આપવામાં આવ્યું છે. હવે તિરાત્રે વોશિને જાતિ અને ‘નાતિરાત્રે પોકfશન જાતિ' એવાં બે વા છે જેમાં અગ્રહણ અંગેનું વાકય પૂર્વવૃત્ત ગ્રહણ વિષયક વાક્ષની અપેક્ષા કે દરકાર રાખ્યા સિવાય પિતાની રીતે પિતાને અધ કરાવે છે. અહી એટલું ધ્યાનમાં રહે કે બન્નેને વિષય (કાર્યક્ષેત્ર) જુદા ન હોવાથી ત્યાં જ અતિરાત્રમાં જ વિકપથી અનુષ્ઠાન માન્યું છે (પ્રયોગભેદ છે, ક્રતુભેદ નથી). સમુચ્ચય સંભવતા ન હોવાથી નછૂટકે આમ માન્યું છે. હવે પ્રત્યક્ષ અને અતાગમની એકવાક્યતા હોય એવી તો લેશમાત્ર સંભાવના કોઈને જણાતી નથી તેથી પૂર્વવૃત્ત પ્રત્યક્ષની અપેક્ષાએ આગમને અર્થ કરવાને કે પ્રત્યક્ષને વધારે બળવાન માનવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બે વચ્ચે વિરોધ હોય તે અહીં તે અપચ્છેદન્યાય જ લાગુ પડશે. પૂર્વજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પર જ્ઞાનનું અસ્તિત્વ નહોતું તેથી તેને બાધ કયાં વિના તે અસ્તિત્વમાં આવ્યું છે. પણ પર જ્ઞાન તે પૂર્વજ્ઞાનને બાધ કર્યા વિના અસ્તિત્વમાં આવી શકે જ નહિ તેથી પૂર્વજ્ઞાનને બાધ કરીને જ તેનો સંભવ છે. આમ અપચ્છેદન્યાય જ દેત-પ્રત્યક્ષ અને અતાગમને લાગે પડે છે. વ્યવહારમાં પણ પ્રથમ થઈ ગયેલા શુક્તિરજાતના જ્ઞાનને આપ્તપદેશ (આ રજત નથી')થી બાધ થાય છે. તેથી પ્રત્યક્ષ શ્રુતિ કરતાં વધારે બળવાન હોઈ શકે નહિ. (૨)
(३) नन तथाप्युपजीव्यत्वेन प्रत्यक्षस्यैव प्राबल्यं दुर्वारम् । अपच्छेदशास्त्रयोहिं न पूर्व परस्योपजीव्यमिति युक्तः परेण पूर्वस्य बाधः । इह तु वर्णपदादिस्वरूपयाहकतया मिथ्यात्वबोधकागमं प्रति प्रत्यक्षस्योपजीव्यत्वाद् आगमस्यैव तद्विरुद्धमिथ्यात्वावबोधकत्वरूपो बायो युज्यते । न च मिथ्यात्वश्रुत्या वर्णपदादिसस्यत्वांशोपमर्देऽपि उपजीव्यस्वरूपांशोपमर्दाभावान्नोपजीव्यविरोध इति वाच्यम् । “नेह नानास्ति किचन" इत्यादिश्रुतिभिः स्वरूपेणैव प्रपञ्चाभावबोधनात् ॥
(૩) (શંકા) શંકા થાય કે તેમ હોય (આગમની જેમ પ્રત્યક્ષનું સ્વતઃ પ્રાબલ્ય ન હોય) તો પણ ઉપજીવ્ય (જેને પર આગમ નભે છે તેવું હોવાથી પ્રત્યક્ષની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org