________________
પ્રથમ પરિચ્છેદ વિજ? આપણે એ મુશ્કેલી જોઈ કે સવ ધીવાસનારૂપી ઉપાધિવાળે એક (આનંદમય) સંભવે નહિ તેથી આન દમયને પ્રત્યેકની ધીવાસનારૂપી ઉપાધિવાળે કહે જોઈએ અને એ જીવ જ છે એમ વિદ્યારણ્ય બ્રહ્માનંદ પ્રથમાં કહે છે, જો કે તેમણે જ ચિત્રદીપમાં કહ્યું છે કે આનંદમય ઈશ્વર છે (આ ભેદ બતાવવા ‘તુ શબ્દ પ્રયોજે છે). જાગ્રદાદિમાં આદિથી સ્વપ્ન સમજવાનું છે. ઝાઝાવિષ માં બહુવચન છે તે જાગ્રત વ્યક્તિઓ અને સ્વપ્ન-વ્યક્તિઓના ભેદની અપેક્ષાઓ છે એમ સમજવું જોઈએ. જાગ્રત્ અને સ્વપ્નમાં અન્ત:કરણ કામ કરતું હોય છે, તેની વૃત્તિઓ બદલાતી જાય છે તેથી તે સ્થૂલ છે; જ્યારે સુષુપ્ત એટલે અતઃકરણનું કારણ સ્વરૂપે રહેવું તે-તેની સુષ્મા સ્થા ( #loભતાડકસ્થાને સુcિતઃ–પકવવા ). આમ છતાં પ્રશ્ન તો રહે જ છે કે સૌષત જીવઃ આનંદમયને સર્વેશ્વર વગેરે કેવી રીતે કહી શકાય. એને ઉત્તર એ છે કે એ ઈશ્વર ન હોવા છતાં ઈશ્વર સાથે અભેદ બતાવવો છે તેથી આ પ્રમાણે કહ્યું છે તેથી ઉપનિષદ-વાકયમાં વિરોધ નથી, આ કથનની પીઠિકા તૈયાર કરતાં અપ્પય્યદીક્ષિત કહે છે કે નિવિશેષ
તન્યસ્વરૂપ પરમાત્માનાં આધિદૈવત (દેવતાત્મક) ત્રણ સવિશેષ રૂપે છે અને આધ્યાત્મિક (જીવાત્મક) ત્રણ સવિશેષ રૂપ છે. જીવનાં ત્રણ સવિશે કરે અને તુરીય પાદાત્મક નિવિશેષ રૂ૫ માંડૂક્ય ઉપનિષદમાં રજૂ કર્યા છે. વિદ્યારણ્ય મુનિએ ત્રિરીરમાં દૃષ્ટાન આપીને આ રૂપનું નિરૂપણ કર્યું છે ?
ચથા રિત્ર વથાન થતુseચમન परमात्मनि विज्ञेयं तथाऽवस्थाचतुष्टयम् ॥ यथा धौतो घट्टितश्च लाञ्छितो डिजतः पटः । चिदन्तर्यामी सूत्रात्मा विराट् चात्मा तथैर्यते ।। स्वतः शुभ्रोऽत्र धौतः स्याद् घट्टितोऽन्नविलेपनात् । मध्याकाराञ्छितः स्याद्रजितो वर्णपूरणात् ।। स्वनश्चिदन्सर्यामी तु मायावी सूक्ष्मसृष्टितः ।।
सूत्रात्मा स्थूलसुष्टयैव विराडित्युच्यते परः।। (पञ्चदशी-चित्रदीप प्रकरण, १-१) આ શ્લોકેને આધારે જ અહીં ચર્ચા કરી છે. સૂમસૃષ્ટિને લીધે તે સૂત્રાત્મા કહેવાય છે એમ પંચદશીમાં કહ્યું છે તે સમજાવતાં અહીં કહ્યું છે કે અપંચીકૃત ભૂતોનું કાર્ય સમષ્ટિ સૂક્ષ્મ શરીર અર્થાત્ વ્યાપક સૂક્ષ્મ શરીર જેની ઉપાધિ છે તે સૂત્રાત્મા કે હિરણ્યગર્ણ. અહીં એટલું ધ્યાનમાં રાખવું જરૂરી છે કે હિરણ્યગર્ભ જીવરૂપ છે, તે સમષ્ટિ-સૂક્ષ્મશરીરમાં અભિમાનવાળા છે અને તે સત્યલેકને સ્વામી છે. તેને ઈશ્વરથી જુદો માનવામાં આવે છે. ઈશ્વરને સમષ્ટિ-સૂક્ષ્મશરીરમાં અભિમાન નથી તેમ છતાં તે સમષ્ટિક્ષ્મશરીરને નિયંતા છે, તેથી એ દષ્ટિએ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને તેની ઉપાધિ ગણીને તેના નિરા હિરણ્યગણ કે સૂલાત્મા પદથી વિવક્ષિત છે. આમ ઈશ્વરને ગૌણ અર્થમાં હિરણ્યગર્ભ કહ્યો છે. જુઓ મારશી–ાનને ચાનાનસ -
विलीन तत्पश्चात् स्याद्विज्ञानमयो धनः । વિછીનાવરણ માનવસાન થસે ||દા-જુઓ ૬૩ થી ૭૦,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org