________________
પ્રથમ પરિચ્છેદ
૨૩૯
અન્ય કાળમાંના વગના તાદાત્મ્યના આશ્રય ‘ક્મ્' અર્થના સંનિકથી પણ ઉત્પન્ન થઈ શકે, તેમાં કાઈ ફરક નથી—એમ કહેવાના આશય છે. અને આમ સ ંનિક' રજતવિષયક વૃત્તિના હેતુ નથી પણુ સાદૃશ્ય (ચળકાટ આદિ)થી વિશિષ્ટ ધમી"નું જ્ઞાન જ હેતુ છે અને સાદશ્યજ્ઞાન દોષ તરીકે અને ધીના જ્ઞાન તકે રજતાદિના અભ્યાસમાં કારણુ છે. અને રજત આદિ પોતાતે વિષય કરનારી વૃત્તિ વિના જ ચૈતન્યથી અવભાસિત થાય છે એવા મત સ્વીકારવા જોઇએ.
આ શંકાના ઉત્તર આપતાં કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે તમારા મતમાં પણુ શુક્તિમાં કાળાન્તરે જેના અભ્યાસ થવાના છે તે વગને રજતના અભ્યાસના સમયે જ અભ્યાસ કેમ થતા નથી. જો તમે આ શંકાના પરિહાર એમ કહીને કરતા હા કે દૃશ્યમાન સાદશ્યરૂપ વિષયને દાષ બંને જગ્યાએ સમાન હોવા છતાં પણુ રજતના અધ્યાસના સમયે વ ંગવિષયક રાગાત્મક પુરુષ–ઢાષ નહાવાથી અને રજતવિષયક રાગ હાવાથી, વંગના અભ્યાસ થતા નથી, તે। આ ઉત્તર હું પણુ આપી શકું, ‘રાગાદિ'માંના આદિ પથી વંગનું મુદ્ધિમાં ધેાળાયા કરવું સમજવાનુ છે. દાષાભાવ આદિમાંના ‘આદિથી રજતવિષયક રાગ સમજવાનો છે. વગવિષયક રાગાદિના અભાવથી અને રજતવિષયક રાગના અસ્તિત્વથી અથવા અન્ય કોઈ કારણથી રજતની ત્યાં ઉત્પત્તિ થાય છે અને એ વખતે રજવિશિષ્ટ ધમી તે વિષય કરનારી વૃત્તિના ઉયને અમે માનીએ છીએ.
કવિતાના મતનેા ઉપસ ંહાર કરતાં કહ્યું છે કે તેથી, અર્થાત્ મિ`જ્ઞાન કારણ છે એમ માનવા માટે પ્રમાણુ નથી તેથી, અમે માનીએ છીએ કે છંદમ’ અંશથી સંમિલિત રજતવિષયક એક જ વૃત્તિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય છે અને તેની પહેલાં કોઈ ‘મૂ’ આકારવાળી વૃત્તિ નથી હોતી. તેથી આ ‘ઇમ્’ આકારવાળી વૃત્તિને વિષે જ એવા વિચાર કરવા યથ છે કે ‘તેમાં અજ્ઞાનનિવતત્વ છે કે નથી ?”
अन्ये तु - ' अधिष्ठानज्ञानमध्यासकारणम्' इति इदमाकारावृत्तिमुपेत्य तदभिव्यक्तेनैव साक्षिणा तदध्यस्तस्य रजतस्यावभाससम्भवात् तद्भासकसाक्ष्यभिव्यञ्जिकया तयैवेदंवृत्त्या रजतविषयसंस्काराधानोपपत्तेश्च रजत। कारवृत्तिर्येति मन्यन्ते ॥
જ્યારે બીજા અધિષ્ઠાનનું જ્ઞાન અધ્યાસનુ કારણ છે' તેથી ‘ઇમ્’ આકારવાળી વૃત્તિ માનીને તેનાથી અભિવ્યક્ત થતા સાક્ષીથી જ તેમાં અધ્યસ્ત રજતના અવભાસ સભવતા હૈાવાથી, અને તેને અવભાષિત કરનાર સાક્ષીને અભિવ્યક્ત કરનાર તે જ ઇદમ્’વૃત્તિથી રજતવિષયક સંસ્કારનું આધાન ઉપપન્ન હોવાથી (આધાનના સભવ હાવાથી) રજતાકાર વૃત્તિ વ્યર્થ છે- એમ માને છે.
વિવરણ : ધર્મિ`જ્ઞાન અધ્યાસનું કારણ છે એ મતના ઉલ્લેખ ઉપર જયાં ત્યાં આવ્યેા છે. અને તેને માટે કાઈ પ્રમાણુ નથી એમ કહીને તેનું ખંડન કર્યુ છે તે ઉપર છલ્લું છે એમ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ કહેતા રહ્યા છે. હવે એ મિ`જ્ઞાનકારણવાદીના મતનુ" પ્રતિપાદન કર્યુ” છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org