________________
દ્વિતીય પરિચ્છેદ
૨૮૯
થતાં દેવતાનાં શરીરાદિના સંસર્ગમાં અવાતર તાત્પર્ય છે. પ્રયાજાદિ વાકયો અને અર્થવાદાદિ વાવોનું પિતાના અર્થના જ્ઞાનમાં તાત્પર્ય છે તેનું કારણ વાક્યાની એકવાક્યતા છે. વાયો હઈને જ તેમની વિધિવાક્યો સાથે એકવાતા સ્વીકારવામાં આવે છે અને વાનું વાક્યાથમાં તાત્પર્ય સામાન્યતઃ સિદ્ધ હોય છે. તેથી પ્રયાજાદિ વાકયો અને અર્થ વાદ વાકયોનું પિતાનું અવાન્તર તાત્પર્ય હોય છે અને પ્રયોજનવશાત્ અન્યાથતા હોય છે. આ વાકકવાક્યતા માનતાં સંભવે છે.
ઉપર જે ભામતને મત આપતાં કહ્યું છે કે જેમ વાકવાથના ધારભૂત પદાર્થને વિષે તાત્પર્ય નથી તેમ મંત્રો અને અર્થવાદમાં સ્તુતિના ધારભૂત અને વિષે તાત્પર્ય નથી તેનું ખંડન કરતાં કહ્યું છે પકવાકયતામાં જ અવાન્તર તાત્પયને સ્વીકાર કરવામાં નથી આવતો. પકવાક્યતા એટલે પદે હાઈને જ એક વાક્યાથને બંધ કરાવતાં હોવાથી તેમની એકવાક્યતા છે. ત્યાં પદના અર્થોમાં વાકયાર્થીની જેમ અપૂર્વત્વ નથી હતું તેથી તેમને વિષે અવાન્તર તાત્પર્ય સ્વીકારવામાં નથી આવતું. આથી – રેવયાધારકવારવન્તીય સામ? એ વિશેષણની બાબતમાં પણ તાત્પર્ય છે તેનું વ્યાખ્યાન થઈ જાય છે, વાકનું વાયાથમાં તાપ સામાન્ય નિયમ તરીકે સિદ્ધ હોવાથી અને વિશિષ્ટ વિધિ, વિશિષ્ટ ભાવનામાં તાત્પર્યવાળે હોવાથી તેનું વિશેષમાં તાત્પર્ય સિદ્ધ થાય છે. જે વિશેષ્યમાત્ર વિશિષ્ટવિધિના તાત્યને વિષય હોય તો તેનું તાત્પર્ય વિશિષ્ટવિષયક હોઈ શકે નહિ મીમાંસક કહે છે કે વિશિષ્ટવિધિનું વિશેષણોમાં તાત્પર્ય નથી. તેમાં તેમને એટલું જ અભિપ્રેત છે કે વિશેષણોમાં પ્રત્યેકને વિષે તાત્પર્ય નથી. “તાપના વિષયમાં વેદ પ્રમાઝાન "ઉત્પન કરે છે' એવા નિયમની ન્યાયનિર્ણયમાં વિવરણચાર્યે વ્યવસ્થા કરી છે. ઉપર કહ્યા માણે પગમાનઃ પ્રતર, વગેરે શ્રુતિઓમાં પણ યજમાન અને પ્રસ્તરના અભેદાદિમાં તાત્પર્ય હેય જ અને તે પ્રત્યક્ષથી બાધિત થાય છે એમ કહેવું જોઈએ. તેથી શ્રુતિ તાત્પર્યાવાળી છે માટે તે અન્ય પ્રમાણથી પ્રબળ બને છે એમ માની શકાય નહિ.
વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે મંત્ર, અર્થવાનું પણ પ્રયાજાદિ વાક્યોની જેમ સ્તુતિના ધારભૂત અર્થમાં જે અવાન્તર તાત્પર્ય માનવું જ હોય તો તે ભલે હે. તેટલાથી તા. ર્યની પ્રાબલ્યપ્રાજક્તામાં ક્ષતિ આવવાની નથી, કારણ કે મહાતાત્પર્ય શ્રુતિપ્રાબલ્યનું પ્રયોજક બને એ સંભવ હોવાથી દેત બુતિઓનું પ્રપંચમિશ્ચાત્ય વિષયક મહાતાપર્યું સ્વીકાર્યું છે તેથી ત્યાં પ્રપંચસત્યતાનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષને મિથ્યાત્વપૂરક શ્રુતિથી બાધ ઉપપન્ન બને છે, વગેરે—એમ વિચારવું જોઈએ. . कथं तहिं श्रुतेः प्राबल्यम् ? उच्यते-निर्दोषत्वात् परत्वाच्च । श्रुतिमात्रस्य प्रत्यक्षात् प्राबल्यमिन्युत्सर्गः। किं तु श्रुतिबाधितमपि प्रत्यक्षं कथंचित स्वोचितविषयोपहारण सम्भावनीयम् , निर्विषयज्ञानायोगात् । अत एवाद्वैतश्रुतिविरोधेन तत्वावेदनात् प्रच्यावितं सत्यत्वम् अर्थक्रियासमर्थव्यावहारिकविषयसमर्पणेनोपपाद्यते । किं बहुना - 'नेदं रजतम्'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org