________________
દ્વિતીય પરિચછેદ
૨૯૭ अथ कथमनापच्छेदन्यायप्रवृनिः ? उच्यते - यथा ज्योतिष्टोमे बहिष्पवमानार्थ प्रसप्तामुद्गातुरपच्छेदे सति ‘ययुद्गाताऽपच्छिद्येतादक्षिणं यज्ञमिष्ट्वा तेन पुनर्यजेत' इति श्रुतिनिरीक्षणेन जाता उद्गात्रपच्छेदनिमित्तकप्रायश्चित्तकर्तव्यताबुद्धिः पश्चात् प्रतिहत्रपच्छेदे सति — यदि प्रतिहाऽपच्छियेत सर्ववेदसं दद्याद्' इति श्रुतिनिरीक्षणेन जातया तद्विरुद्ध प्रतिपच्छेदनिमित्तप्रायश्चित्त कर्तव्यताबुद्धया बाध्यते, एवं पूर्व घटादिसत्यत्वप्रत्यक्षं परया तन्मिथ्यात्वश्रुतिजन्यबुद्धया बाध्यते। ।
न चोदाहृतस्थले पूर्वनैमित्तिककर्तव्यताबुद्धः परनैमित्तिककर्तव्यताबुद्धया बाधेऽपि पूर्वनैमित्तिककर्तव्यताजनकं शास्त्रं यत्रोद्गातृमात्रापच्छेदः, उभयोरपि युगपदपच्छेदौ वा, उद्गात्रपच्छेदस्य परत्वं वा तत्र सावकाशम् , प्रत्यक्षं तु अद्वैतश्रुत्या बाधे विषयान्तराभावान्निरालम्बनं स्यादिति वैषम्यं शङ्कनीयम् । यत्र घटादौ श्रुत्या बाध्यं प्रत्यक्षं प्रवर्तते, तत्रैव व्यावहारिक विषयं लब्ध्वा कृतार्थस्य तस्य परापच्छेदस्थले सर्वथा बाधितस्य पूर्वापच्छेदशास्त्रस्येव विषयान्तरान्वेषणाभावात् । इहापि सर्वप्रत्ययवेद्यब्रह्मसत्तायां सावकाशं प्रत्यक्षमिति वक्तुं शक्यत्वाच्च ।
હવે પ્રશ્ન થાય કે અહીં અપહેદન્યાયની પ્રવૃત્તિ કઈ રીતે છે? કહીએ છીએ– જયોતિષ્ટમ યાગમાં બહિષ્પવમાન સ્તોત્રને માટે ગતિ કરતા ઋત્વિજેમાં જે ઉદ્દગાતાનો અપચ્છેદ વિચ્છેદ) થઈ જાય તે “જે ઉદ્દગાતાને અપર કેદ થાય તે દક્ષિણ વિના યજ્ઞ કરીને ફરી તે યજ્ઞ કરે' એ શ્રુતિના નિરીક્ષણથી ઉર્દૂ માતાના અપચ્છેદ નિમિત્તે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે પછીથી પ્રતિવર્તાને અપચ્છેદ થતાં “જે પ્રતિવર્તાને અપછેદ થાય તે સર્વ ધન આપી દેવું” એવી શ્રુતિના નિરીક્ષણથી ઉત્પન્ન થયેલી તેનાથી વિરુદ્ધ એવી પ્રતિહર્તાના અપચ્છેદ નિમિતે પ્રાયશ્ચિત કરવું જોઈએ એવી બુદ્ધિથી બાધિત થાય છે. એ જ રીતે પૂર્વ એવું ઘટાદિના સત્યનું પ્રત્યક્ષ પર એવી તેના મિથ્યાત્વની શ્રુતિથી ઉતપન્ન થયેલી બુદ્ધિથી બાધિત થાય છે,
सि-३८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org