________________
૨૮૮
सिद्धान्तलेशसमहः તત્ત્વમસિ શ્રુતિનું જીવ અને બ્રહ્મને અભેદ પ્રતિપાદિત કરવામાં તાત્પર્ય છે. પણ તન શબ્દથી બ્રહ્મ અર્થાત સર્વજ્ઞત્વ, અકતૃત્વ, અભકતૃત્વ આદિથી વિશિષ્ટ ચૈતન્ય વાય છે
જ્યારે શબ્દથી અલ્પજ્ઞત્વ, કત્વ. ભકતૃત્વાદિથી વિશિષ્ટ ચૈતન્ય વાચ્ય છે. જીવ બ્રહ્મ છે એ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. તેથી વિરોધ ન થાય માટે વિશિષ્ટરૂપ વાગ્યથી અલગ કરવામાં આવેલા વિશેષ્યરૂપ ચૈતન્ય માત્રમાં બન્ને શબ્દોની લક્ષણે સ્વીકારવામાં આવે છે.
વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે એ ધ્યાનમાં રાખવું કે મહાવાક્યોનું તાત્પર્ય અખંઠ એકરૂપ ચૈતન્યરૂપ વસ્તુ માત્રને બોધ કરાવવામાં છે, કારણ કે “તમેૉ ગાનથ મારમારન્ ' (મુંડક ઉ૫. ૨.૨.૫) “તે એકને જ આત્મા જાણે,' 'તમે વિવિવાતિમૃત્યુતિ' (શ્વેતાશ્વતર ઉપ. ૩.૮,૬૧૫) તેિને જ જાણુંને (સંસારરૂપી) મૃત્યુને ઓળંગી જાય છે. આgવાન તુટરy ' (અહદ ઉપ ૪૪.૨૨) (શાસ્ત્ર કે આચાર્યના ઉપદેશને અનુસરીને એકરૂપ તરીકે જાણવું) વગેરે હજારે શ્રુતિવાકયોથી મુક્તિના સાધન એવા મહાવાક્યના અર્થજ્ઞાનને વિષય તે વસ્તુમાત્ર જ છે એમ નિયમ કરવામાં આવ્યો છે. શ્રુતિઓને અર્થ છે કે જેમાં સકલ જગતને અભ્યાસ કરવામાં આવ્યું છે તેને જ, હે મુમુક્ષુઓ, આત્મા જાણે. અહીં આધેય જગત ય નથી એમ નિષેધ કરવા માટે અવધારણ કર્યું છે (તેને જ જાણે). મુમુક્ષુથી ઝેય આત્મા નાનારસ હોય તે “એક' પદ વ્યર્થ બની જાય, કારણ કે “મામાના' શબ્દમાં જે એકવચન છે તેનાથી જ એકત્વ સંખ્યાને સંબંધ સિદ્ધ થાય છે. તે પ્રસ્તુત પરમાત્માને જ જાણે, તેનાથી જુદું અણુ સરખું પણ નહિ એવો gવને અર્થ છે. જાણીને' અર્થાત સાક્ષાત્કાર કરીને. મૃત્યુ શબ્દથી સંસાર અભિપ્રેત છે.
મહાવાક્યોનું આ અખંડ એકરસ વસ્તુમાત્રને બંધ કરાવવાનું તાત્પર્ય તત, વન વગેરેની લક્ષણુ માન્યા વિના પાર પડતું નથી તેથી તેઓમાં તાત્પર્ય ને અનુસરીને જ લક્ષણ માનવામાં આવી છે પ્રત્યક્ષ સ થે વિરોધ ટાળવા માટે નહિ પરંતુ તત્, રવન એ પદની ચેતન્ય માત્રમાં લક્ષણું સ્વીકારીને વાકયાથબોધ સ્વીકારવામાં આવે છે તેમાં પ્રત્યક્ષ સાથેના વિરોધને પણ પરિહર થઈ જાય છે એટલા પૂરતું જ ગ્રંથમાં એમ કહેવામાં આવે છે કે પ્રત્યક્ષ સાથેના વિરોધને ટાળવા માટે મહાવાક્યોમાં લક્ષણ માનવામાં આવે છે.]
આમ તાપ હોવા છતાં પણ તેને અનાદર કરીને પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય એટલા માટે મહાવાક્યોમાં લક્ષણ સ્વીકારવામાં આવે છે તેથી તાપને કારણે શ્રુતિનું પ્રાબલ્ય નથી.
પ્રયાજાદિ અંગનું વિધાન કરનાર વાક્યો પોતાના અને બોધ કરાવે છે અને તે સિવાય તેમને કઈ અર્થ નથી; અનન્યાયે અર્થાત સ્વાર્થ ૫ર તરીકે જ પ્રથમ જ્ઞાત થાય છે અને પછી પ્રજનવશાત તેમને મુખ્ય ભાગના વિધિને શેષ તરીકે સમજવામાં આવે છે. તે જ રીતે અથવાદ વાક્યો પણ પોતાના અથને બોધ કરાવવામાં સ્વાર્થ પર છે. અન્ય પ્રમાણે સાથે સંવાદ કે વિસંવાદ રહિત અથવાદ (અર્થ કહેનાર) આદિ તરીકે જ્ઞાત થાય છે. પોતાના અર્થના જ્ઞાન માત્રથી કાઈ ફળ ન હોવાથી વિધેયની સ્તુતિ કરનાર તરીકે વિધિ સાથે તેમની એકવાકષતા કહેવામાં આવે છે. જેમ પ્રયાદિ કર્મોનું શું પ્રયોજન એ આકાંક્ષાને વશ થઈને પ્રયાજાદિવિષયક વાકયેની ફળવાળા દર્શપૂર્ણમાસવિષયક વિધિવાક્ય સાથે એકવાક્યતા કલ્પવામાં આવે છે તેમ અર્થવાદ વાક્યોને પણ વિધિ સાથે અન્વય થાય તે પહેલાં પ્રતીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org