________________
सिद्धान्तलेशसङ्ग्रहः
न च रजतत्ववदभ्यस्तस्य रजतेदंत्वसंसर्गस्य रजतज्ञानगोचरत्वात् तत्प्रतियोगिन इदंत्वस्यापि तद्विषयत्वं वक्तव्यमिति वाच्यम् । स्वतादात्म्याश्रयस्य इव विषयत्वादेव तस्य तत्संसर्गविषयत्वे अतिप्रसङ्गाभावात् । न चाधिष्ठानाध्यासयोरेकस्मिन् ज्ञाने प्रकाशनियमस्य सम्भावनाभाष्य विवरणे प्रतिपादनाद् एकवृत्तिविषयत्वं वक्तव्यमिति वाच्यम् । वृत्तिभेदेऽपीदमा कारवृत्त्यभिव्यक्ते एकस्मिन् साक्षिणि तयोः प्रकाशोपगमादित्याः ॥ १८ ॥
૨૪૨
અને એવી દલીલ કરવી નહિ કે રજત અને ઇંદુત્વના સંસગ જે અભ્યસ્ત છે તે રજતત્વની જેમ રજતજ્ઞાનના વિષય હોવાથી તેનુ પ્રતિયેાગી ઇત્વ પણ તેના વિષય છે એમ કહેવુ પડશે. (આ દલીલ ખરાખર નથી) કારણુ કે પાતાની સાથેના (જ્ઞાનાભાસ સાથેના) તાદાત્મ્યના આશ્રય (એવુ' જે છંદમ’શજ્ઞાન) તે છંદ'ત્વવિષયક હાવાથી જે તે (રજતજ્ઞાન) તેના સ'સગ વિષયક હાય તે તેમાં અતિપ્રસ`ગના અભાવ છે, અને એવો દલીલ કરવી નહિ કે અધિષ્ઠાન અને અધ્યાસ એક જ્ઞાનમાં પ્રકાશ પામે છે એવા નિયમ સ‘ભાવના-ભાષ્યના વિવર્ણમાં પ્રતિપાદ્રિત હાવાથી (તે એ) એક વૃત્તિના વિષય છે એમ કહેવુ પડશે. ( આ દલીલ બરામર નથી) કારણ કે (તેમના પ્રકાશન માટે) વૃત્તિએ જુદી હાય તે પણ ‘ઇમ્’ આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા એક સાક્ષીમાં તે એના પ્રકાશ સ્વીકારવામાં આવ્યેા છે (-એમ મીજી વૃત્તિ અભ્યસ્ત વિષય કરે છે એમ માનનારા કહે છે). (૧૮)
*
રજત માત્રને
વિવરણું : બીજી વૃત્તિ અભ્યસ્ત રજત માત્રને વિષય કરે છે, 'ઇ'ને નહિ એ મનની સામે શ ંકા સંભવે છે કે જ્ઞાનાભાસથી રજતનું ગ્રહણ થતાં તેના ઋત્વ સાથેને સસંગ' પણુ ગૃહીત થતા હોય તે તે વૃત્તિથી છંદ વસ્તુ પણ ગ્રહણ થવું જ જોઈએ કારણ કે ઇદંત્વના ગ્રહણ વિના તેની સાથેના સ ંસગ નું ગ્રહણ સંભવે નહિ. તેથી જ્ઞાનાભાસ રજતવિશિષ્ટ ‘દમ્’ અંશને વિષય કરનારા છે એમ સિદ્ધ થાય છે. ( સંસર્ગા'શ રજતજ્ઞાનાભાસના વિષય છે એ બતાવવા માટે · અભ્યસ્ત ' એવું વિશેષણુ મૂક્યું છે). આવું ન હોય તે ધટત્વાદિથી નિરૂપિત સોંસગ વિષયક પ્રત્યક્ષ ઘટવાદિવિષયક ન હેાય એ અતિપ્રસંગ આવી પડે. આ શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે રજતજ્ઞાનાભાસ ઇદ-વરૂપ પ્રતિયોગીને વિષય કરનારા ન હોય તેા પશુ જ્ઞાનાભાસની પ્રતિ અધિષ્ઠાન હોવાને કારણે રજતજ્ઞાનાભાસ સાથે જેનું તાદાત્મ્ય છે તેવું ઇદમંશજ્ઞાન ઇદમ્’ પ્રતિયેાગીને વિષય કરનારું હોવાથી જ્ઞાનાભાસ સસગ વિષયક હોય એ સભવે છે અને તેટલાથી અતિપ્રસંગ આવી પડતા રોકી શકાય છે. ફરી શકા થાય કે અધિષ્ઠાન અને અભ્યાસના પ્રકાશ એક જ્ઞાનમાં જ થાય છે એમ વિવરણકારે પ્રતિપાદિત કયુ` છે. આના ઉત્તર આપતાં કહ્યું છે અલગ અલગ વૃત્તિ તેમને માટે હોય તો પણ ‘ઇદમ્' આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા એક ચૈતન્યમાં તેમને પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org