________________
૨૪૬
सिद्धान्तलेशसङ्ग्रहः
न च शब्दान्माधुर्यमात्रावगमेऽपि रसालमाधुर्यादिवृत्त्यवान्तरजातिविशेषवाचिशब्दाभावात्, तत्सत्वेऽपि श्रोत्रात्तस्यागृहीतसङ्गतिकत्वात् शब्दादसाधारणजातिविशेषावच्छिन्नमाधुर्यावगमो नास्तीति जिज्ञासाऽनुवृत्तिर्युक्तेति રાજ્યમ્। ' रसाले सर्वातिशायी माधुर्यविशेषोऽस्ति ' इत्यस्माच्छब्दात् तद्गतावान्तरजातिविशेषस्याप्यवगमात् । न ह्ययं विशेषशब्दस्तद्गतविशेषं विहायान्यगतं विशेषं तत्र बोधयति, अप्रामाण्यापत्तेः ।
,
न च तद्गतमेव विशेषं विशेषत्वेन सामान्येन रूपेण बोधयति, न विशिष्येति जिज्ञासेति वाच्यम् । प्रत्यक्षेणापि मधुररसविशेषणस्य जातिविशेषस्य स्वरूपत एव विपयीकरणेन जातिविशेषगत विशेषान्तराविषयीकरणाद् जिज्ञासाऽनुवृत्तिप्रसङ्गात् ।
જ્યારે ઇતર (ચિ'તકા) આ રીતે વૃત્તિનિગમનનું ઉપપાદન કરે છે (તેનો શકયતાનુ યુક્તિયુક્ત રીતે સમથન કરે છે) : -શબ્દ અને અનુમાનથી જ્ઞાત પદાર્થો કરતાં પ્રત્યક્ષથી જ્ઞાત પદમાં અધિક સ્પષ્ટતાને અનુભવ થાય છે. એ પ્રસિદ્ધ છે કે આમ્રફુલના સુગંધ આદિ વિશેષને વિષે સે વાર આપ્ત ઉપદેશ આપે (તને વિષે કહે) તે પણ પ્રત્યક્ષથી જ્ઞાત વસ્તુમાં હાય છે તેવી સ્પષ્ટતા નથી હાતી, કારણ કે તે પછી પણ ‘તે કેવુ” એમ જિજ્ઞાસા ચાલુ રહે છે.
અને એવી શકા કરવી નહિ કે (આમ્રફલમાં મધુર રસ છે' એ શબ્દથી માત્ર માનું જ્ઞાન યાય છે તે પણ આમ્રફલના માય આદિમાં વિદ્યમાન અવાન્તર જાતિવિશેષના વાચક શબ્દ ન વ્હેવાથી, (અને) એ હેાય તે પણ કાનથી તેની સંગતિ (અવાન્તર જાતિવિશેષના વાચક શબ્દની શક્તિ)નું ગ્રહણ નહાવાથી શબ્દથી અસાધારણ જાતિવિશેષથી અવચ્છિન્ન માનું જ્ઞાન થતુ' નથી તેથી જિજ્ઞાસા ચાલુ રહે એ યુક્ત છે (ખરાખર છે). (આ શંકા ખરાખર નથી) કારણુ કે ‘આમ્રફલમાં સૌથી ચઢાં જાય તેવા માય વિશેષ છે” – આ શબ્દથી તેમાં (માય માં) રહેલા અવાન્ત જાતિવિશેષનુ પણ જ્ઞાન થાય છે. એ દેખીતુ છે કે આ વિશેષ શબ્દ તેમાં (માય માં) રહેલ વિશેષને છેડીને અન્યના વિશેષના આધ કરાવે છે એવું નથી; કારણ કે (એમ માનતાં, અપ્રામાણ્યની આપત્તિ થશે (વાકયને પ્રમાણુભૂત માની શકાશે નહિ).
અને એવી દલીલ કરી નહિ કે (શબ્દ) તેમાં જ રહેલા વિશેષના વિશેષ તરીકે સામાન્યતઃ એધ કરાવે છે, વિશેષે કરીને નહી, તેથી જિજ્ઞાસા (ચાલુ રહે) છે. (આ દલીલ ખરાખર નથી) કારણ કે પ્રત્યક્ષ પણ મધુરસના વિશેષરૂપ જાતિવિશેષને રૂ પતઃ જ વિષય કરે છે તેથી જાતિવિશેષમાં રહેલા વિશેષાન્તર (અન્ય વિશેષ)ને એ વિષય ન કરતુ હાવાથી જિજ્ઞાસા ચાલુ રહે એવા પ્રત્રુગ થાય (ઉપર્યુ ક્ત દલીલ પ્રમાણે પ્રત્યક્ષજ્ઞાન થયા પછી પણ જિજ્ઞાસા ચાલુ રહેવી જોઈ એ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org