________________
सिद्धान्तलेशसङ्ग्रहः
વિવરણ : વૃત્તિનિગમન† બાબતમાં શંકા રજૂ કવામાં આવી છે મંત્ર વિતુ: થી માંડીને જે ત્રણ મત રજૂ કર્યા તેનાથી એટલું બતાવ્યુ કે વિષયનું આવરણ કરનાર અજ્ઞાનના નાશને માટે વૃત્તિનુ નિ`મન આવશ્યક છે. પણ આ યુક્તિયુક્ત નથી. વિષયનું આવરણ કરનાર જ્ઞાન પુરુષમાં રહે છે એ મતમાં અનિગત વૃત્તિથી જ અજ્ઞાનની નિવૃત્તિ સંભવે છે. પણ એ અજ્ઞાન વિષયગત છે એ મતમાં પણ અનિગત વૃત્તિથી અજ્ઞાનની નિવૃત્તિ માનવામાં આવે તે તેમાં કશું ખાધક નથી.
કોઈ દલીલ કરી શકે કે અજ્ઞાન અને જ્ઞામાં જ નિવત્ય નિવત કભાવ પ્રકારના વિરોધ છે. તે એ બન્નેને આશ્રય અને સાથે સાથે વિષય સમાન હાય તેના પર આધારિત છે જ્ઞાન અને અજ્ઞાન એક આશ્રયમાં હોય અને એક જ વસ્તુવિષયક હોય તા જ એ વિરાધી હાય છે, અન્યથા નહિ. વૃત્તિને નિગમ માનીએ તો તેમનું સમાનાશ્રયત્વ સંભવે છે. કારણ કે અજ્ઞાનના આશ્રય વિષ ચૈત યમાં વૃત્તિરૂપ જ્ઞાન પશુ નિ*મ દ્વારા પહેાંચીને રહે છે. પણ વૃત્તિના નિગમ ન માનીએ તે જ્ઞાન-અજ્ઞાનનું સમાનાયત્વ સ ભવે નહિ અને કેવળ સમાનવિષયકત્વ તેમના વિરાધનું પ્રયાજક છે એમ ઠરે. અને એવું જો હોય તે। દેવદત્તના ધટજ્ઞાનથી યજ્ઞત્તનુ ધટ અંગેનું અજ્ઞાન નાશ પામવું જોઈએ કારણુ કે બંનેના વિષય એક છે. અહમ માં રહેલું જ્ઞાન અને વિષયચૈતન્યમાં રહેલું અજ્ઞાન સમાન આશ્રયવાળાં નથી અને છતાં વિરાધી હોય તે સમાનાયત્વ તેમના વિરાધમાં કારણભૂત નથી એમ જ માનવુ જોઈ એ.
આ દલીલના ઉત્તર એ છે કે સમાનાશ્રયત્વ અને સમાનવિષયત્વ જ્ઞાન અને અજ્ઞાનના વિધિમાં પ્રયાજક છે એમ માનીને તે સિદ્ધ કરવા માટે વૃત્તિના નિગ^મ સ્વીકારવામાં આવે તેા પણ યજ્ઞદત્તના વિષયક અજ્ઞાનને આશ્રય જે ધટાવચ્છિન્ન ચૈતન્ય તેની સાથે દેવદત્તની ઘટનારૂપ વૃત્તિને નિગ`મન દ્વારા સંબધ થતાં દેવત્તના ધટજ્ઞાનના અને યજ્ઞદત્તના ઘટાજ્ઞાનના એક આશ્રય પ્રાપ્ત થાય છે અને વિષય પણ સમાન છે તેથી દેવદત્તના ધટજ્ઞાનના યદત્તના ધટાજ્ઞાન સાથે વરાધ સાંભવા જોઈએ, અને દેવદનના ઘટનાનથી યજ્ઞદત્તના ઘટાજ્ઞાનના નાશ થવા જોઈએ...એ અતિપ્રસ ગના દોષ વૃત્તિનિગ^મ માનીને પણ તેવા ને તેવા રહે છે. પણ દેવદત્તના ટજ્ઞાનથી યજ્ઞદત્તના ધટાજ્ઞાનની નિવૃત્તિ થતી આપણે જોતાં નથી. જો સમાનાશ્રયત્વ અને સમાનવિષયત્વ એ જ્ઞાન–અજ્ઞાનના વિરોધનું પ્રયાજક નથી તેા વૃત્તિના નિમનની અપેક્ષા જેને ન હોય એવું કયુ પ્રયાજક માન્ય છે?—એમ કોઈ પૂછે તે ઉત્તર છે કે ' જે પુરુષનુ` જે વિષયનું અજ્ઞાન હોય એ અજ્ઞાન તે જ પુરુષના તે જ વિષયના જ્ઞાનથી નિવૃત્ત થાય છે' એમ માનવું જોઈ એ આમ હાય તેા યજ્ઞદનનું ધટાજ્ઞાન યજ્ઞદત્તના જ ઘટનાનથી જ નિવૃત્ત થઈ શકે, દેવદત્તના ઘટનાથી નહિ તેથી કંઈ મતિપ્રસંગના દાષ રહેશે નહિ તેથી જ્ઞાન-અજ્ઞાનને વિરોધ હેાવામાં સમાનાશ્રયત્વની કેાઈ જરૂર નથી, અને વૃત્તિને નિગTMમ માનવાતી પણ જરૂર નથી.
૨૫૦
પૂર્વ પક્ષના આ આક્ષેપના ઉત્તર આપે છે :
अत्राहुः – वृत्तिनिर्गमनानभ्युपगमे ज्ञानाज्ञानयोर्विरोधप्रयोजकमेव યુનિરૂપમ્ । યજ્ઞાનું ચંપુરુષં પ્રતિ” હત્યાઘુમિતિ ચેત્, નૌક્ષज्ञानेनापि विषयगताज्ञाननिवृत्तिप्रसङ्गात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org