________________
૨૮
सिद्धान्तलेशसङ्ग्रहः (શકા) : આની સામે શંકા થાય છે કે ઘટાદિમાં જ્ઞાત થતું સત્વ એ અધિષ્ઠાનમાં રહેલું સત્ત્વ છે એમ માનીએ તો એમ પણ માનવું પડશે કે “ની ઘટ' ઇત્યાદિ ઘટાદિમાં નીલતા નીલ રૂ૫ને પ્રતિભાસ છે તે પણ અધિષ્ઠામાં રહેલી નીલતાના સંબંધને વિષય કરનાર છે. અને આમ માનીએ તે અધિષ્ઠાનભૂત બ્રહ્મ રૂપવાળું બને.
' ઉત્તર ઃ આ દલીલ બરાબર નથી. નીલતા આદિમાં અને સત્તામાં વૈષમ્ય છે શ્રુતિમાં કહ્યું છે કે સત જ (સદરૂપ બ્રહ્મવસ્તુ જ) જગત નું ઉપાદાન કારણ છે અને જેમ રજુ સર્પનું ઉપાદાન છે એ બાબતમાં વિરોધ નથી તેમ કુટસ્થ બ્રહ્મ જગત નું ઉપાદાને કારણે છે એમાં કોઈ વિરોધ નથી તેથી આ કૃતિ પ્રતિપાદિત હકીકત સવસ મત છે –સર્વસંમત હોવી જોઈએ એમ અર્થ કરવો જોઈએ કારણ કે વૈશેષિક વગેરે આ સ્વીકારતા નથી). આમ અધિષ્ઠાનગત સત્તાના પ્રતિભાસથી “સન ઘટ?' ઇત્યાદિ પ્રતિભાસ ઉપપન્ન બનતા હોય તે ઘટાદિમાં એક જુદી સત્તા માનવાની જરૂર રહેતી નથી. નિસ્ટ: ઘર' (નીલ ઘટ)એ જ્ઞાનની વાત જુદી છે કારણ કે ત્યાં અધિકાનભૂત બ્રહ્મમાં નીલ રૂપની કલ્પના કરી શકાય જ નહિ (-એ શ્રુતિ વિરુદ્ધ છે). તેથી નીલરૂપની કલ્પના ઘટમાં જ કરવી જોઈએ.
संक्षेपशारीरकाचार्यास्त्वाहुः-प्रत्यक्षस्य घटादिसत्वग्राहित्वेऽपि पराविषयस्य प्रत्यक्षादेस्तत्त्वावेदकत्वलक्षणप्रामाण्याभावाद् न तद्विरोधेनाद्वैतंश्रुत्यादिवाधशङ्का । अज्ञातबोधकं हि प्रमाणम् । न च प्रत्यक्षादिविषयस्य घटादेरज्ञातत्वमस्ति । जडे आवरणकृत्याभावेनाज्ञानविषयत्वानुपगमात् । स्वप्रकाशतया प्रसक्तप्रकाशं ब्रह्मवाज्ञानविषय इति तद्वोधकमेव तत्वावेदकं प्रमाणम् । तदेव प्रमितिविषयः ।
શત પર શુતિરિ “નામા વ શ થ૪ (વૃત્૨.૪.૧ ૪.૧.૬) इत्यात्मन एष प्रमेयत्वमिति नियमयति । न हि 'द्रष्टव्यः' इत्यनेन दर्शनं विधीयते प्रमाणपरतन्त्रस्य तस्य विध्यगोचरत्वात, किंतु 'आत्मा दर्शनाई। इति । अज्ञातत्वादात्मन एव प्रमेयत्वमुचितं नान्यस्येति नियम्यते इति । - જ્યારે સંક્ષેપશારીરકના કર્તા આચાર્ય (સવજ્ઞાત્મમુનિ) કહે છે. પ્રત્યક્ષ ઘટાદિના સત્વનું ગ્રહણ કરનાર હોય તે પણ જડવિષયક પ્રત્યક્ષાદિમાં “તત્વનું આવેદકવ” એ લક્ષણવાળું પ્રામાય ન હોવાથી તેની સાથે વિરોધને કારણે અદ્વૈતને બધ કરાવનાર શ્રુતિ અદિના બાપની શંકા થવી જોઈએ નહિ. એ જાણીતું છે કે અજ્ઞાતને બેધ કરાવે તે પ્રમાણ અને પ્રત્યક્ષાદિના વિષય એવા ઘટાદિ અજ્ઞાત નથી, કારણ કે જડ (પદાર્થ)માં આવરણનું કાર્ય ન હોવાથી તેને અજ્ઞાનનો વિષય માનવામાં આવતું નથી. સ્વપ્રકાશ હોવાથી જેમાં પ્રકાશ પ્રસા છે એવું બ્રહ્મ જ અજ્ઞાનનો વિષય છે તેથી તેને બંધ કરાવનાર જ તવાદક પ્રમાણ છે. તે જ પ્રમિતિને (પ્રમરૂપ જ્ઞાનનો વિષય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org