________________
પ્રથમ પરિચ્છેદ
૨૫૩
' શંકા : પ્રસ્તુતમાં ઉપધિના ભેદનું નિરૂપણ થઈ શકતું નથી એમ જે કહ્યું તે અસિદ્ધ છે કારણ કે લૌકિક સંન્નિકજન્યવ અને તેને અભાવ, અથવા સંસ્કારાજનાનત્વ (સંસ્કારથી નહીં ઉત્પન્ન થયેલું એવું જ્ઞાન હોવું) અને તેને અભાવ, અથવા વિણમિત્ર વિષયક લેવું અને તેના અભાવ એ અપરોક્ષત્વ અને તેના અભાવની પ્રતિ ઉપાધે તરીકે સ ભવે છે.
ઉત્તર : ના. ઉપાધિઓ પણ ભાવ-અભાવરૂપ હોવાથી તેમને માટે બીજી ઉપાધિઓની અપેક્ષા રહેશે અને આમ અનવસ્થા / પ્રસંગ આવી પડશે. તેથી અપ ક્ષત્વને જાતિ માની શકાય નહિ.
नाप्युपाधिः तदनिर्वचनात् । इन्द्रियजन्यत्वमिति चेत् , न, साक्षिप्रत्यक्षाव्यापनात् । अनुमितिशाब्दज्ञानोपनीतगुरुत्वादिविशिष्टघटप्रत्यक्षे विशेषणांशातिव्यापनाच । करणान्तराभावेन तदशे परोक्षेऽप्युपनयसहकारिसामर्थ्याद् इन्द्रियस्येव जनकत्वात् , अनुगतजन्यतावच्छेदकाग्रहेणानेकेविन्द्रियजन्यत्वस्य दुर्ग्रहत्वाच्च । तद्ग्रहे च तस्यैव प्रथमप्रतीतस्यापरोक्षरूपत्वोपपत्तौ प्रत्यक्षानुभवायोग्यस्य इन्द्रियजन्यत्वस्य तद्योग्यापरोक्षरूपत्वकल्पनायोगात् ।
(અપરાક્ષત્વ) ઉપાધિ પણ નથી કારણ કે તેનું નિચન થઈ શકતું નથી. જે કહો કે અપરાક્ષત્વ) એટલે ઇન્દ્રિયથી ઉત્પન્ન થવાપણું, તે ઉત્તર છે કે ના, કારણ કે સાક્ષિપ્રત્યક્ષમાં આવ્યાતિ થશે. (સાક્ષિપ્રત્યક્ષને આ લક્ષણ લાગુ નહીં પડે તેડી તેમાં અથાપ્તિને દોષ હશે. અને અનુમતિ કે શબ્દજન્યજ્ઞાનથી ઉપની બુદ્ધિમાં લાવવામાં આવેલા) ગુરુત્વાદિથી મિશિષ્ટ ઘટના પ્રત્યક્ષમાં વિશેષણુશમાં (આ લક્ષણની, અતિવ્યાપ્ત છે (ગુરુત્વતિને લાગુ પડવું ન જોઈએ ત્યાં લાગુ પડશે તેથી અતિવ્યાપ્તિને દોષ હશે. કારણ કે અન્ય કરણને અભાવ હોવાથી તે અંશ પરોક્ષ હોવા છતાં તેમા, જેમ ઉપનયના સહકારી હોવાના સામથ્થુધી (અનુમિતિમાં) ઈન્દ્રિય (મન) જનક છે તેમ અહીં પણ ઈન્દ્રિય જનક છે, અને અનુગત જન્યતાવછેરનું ગ્રહણ થતું ન હોવાથી અનેક (અપક્ષ જ્ઞાનમાં) ઈન્દ્રિયજન્યત્વનું ગ્રહણ થઈ શકતું નથી અને તેનું ગ્રહણ થતું હેય તે પ્રથમ પ્રતીત થયેલું તે જ અપરોક્ષરૂપ તરીકે ઉપપન હેય ત્યારે પ્રત્યક્ષથી જેના અનુભવ થવા યોગ્ય નથી એવા ઈન્દ્રિયજન્યત્વમાં તેને યોગ્ય એ અપક્ષવની કલપના કરવી એ બરાબર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org