________________
૧૨૦
सिद्धान्तलेशसङ्ग्रहः
આમ ચરાયરની સુષ્ટિમાં પરબ્રહ્મને ભૌતિક સૃષ્ટિને અનુકૂલ વીક્ષણ ઉપરાંત તેનાથી અધિક વ્યાપારની જરૂર હાઈને આ કરણથી ચરાચરતા બ્રહ્મના સ્મિત તરીકે નિર્દેશ કર્યાં છે. એ પણ મહાભૂતની સૃષ્ટિમાં જ વીક્ષણથી અધિક પ્રયત્નની અપેક્ષા હાય તે ન સભવે. ‘ હિરણ્યગર્ભ દ્વારા' એમ જે વચન છે તેને હિરણ્યગર્ભની ઉત્પત્તિની અપેક્ષાએ' એવા અથ છે. હિરણ્યગર્ભ સાક્ષાત્કર્તા છે અને બ્રહ્મ પ્રયાજકકર્તા ( સૃષ્ટિ કરાવનારા છે) એવે અથ" કરવાના નથી, કારણ કે બ્રહ્મસૂત્રના દ્વિતીય અધ્યાયના અન્તિમ અધિકરણમાં પરમેશ્વર ભૌતિક સૃષ્ટિમાં પણ સાક્ષાત્ કર્તા છે એમ સિદ્ધ કર્યું છે. (બ્ર.સ. ૨ ૪ અધિ. ૯, મુ. ૨૦સંજ્ઞામૂર્તિ-તૃપ્તિસ્તુ ત્રિવૃર્થત ઉપદેશાત ). વાચસ્પતિના શ્લોક બ્રહ્મની સ્તુતિને માટે છે.
"
अपरे तु कार्यानुकूलस्रष्टव्यालोचनरूपज्ञानवत्वं कर्तृत्वं न कार्यानुकूलज्ञानवत्त्वमात्रम् । शुक्तिरजतस्वाप्नभ्रमादिषु अभ्यासानुकूलाधिष्ठानज्ञानवत्वेन जीवस्य कर्तृत्वप्रसङ्गात् । न चेष्टापत्तिः, अथ रथान् રથયોગાન વચઃ સ્મૃનતે સ દિ તાં [વૃકસ્. ૩૧. ૪.રૂ.૨૦], સ્યાતિश्रुत्यैव जीवस्य स्वप्नप्रपच कर्तृत्वोक्तेरिति वाच्यम् । भाष्यकारैः 'लाङ्गलं गवादीनुद्वहतीतिवत् कर्तृत्वोपचारमात्रं रथादिप्रतिभाननिमित्तत्वेन ' इति व्याख्यातत्वाद् इत्याहुः ।
જ્યારે બીજા કહે છે કે ‘મારે આનું સર્જન કરવું જોઈએ' એ કાર્યાનુકૂલ આલેાચનાત્મક જ્ઞાનવાળા હાવુ' એટલે(જ) કર્તા હેવું, માત્ર કાર્યોનુકૂલ જ્ઞાનવાળા હેવું તે નહિ, કારણ કે એમ હોય તેા શુક્તિ-રજત, સ્વપ્ન-ભ્રમ વગેરેની !ખતમાં અભ્યાસને અનુકૂલ અધિષ્ઠાનના જ્ઞાનવાળા હેાવાને લીધે જીવમાં કતૃત્વના પ્રસંગ થશે. એવી દલીલ કરવી નહિ કે “આ ઈશ્વાપત્તિ છે, કારણુ ‘ પછી (સ્વપ્ન કાલમાં) રથ, અશ્વ, મા સજે છે, કારણ કે તે કર્તા છે' (બૃહદ્ ઉપ. ૪.૩.૧૦) ઇત્યાદિ શ્રુતિથી જ જીવને સ્વપ્નપ્રચનેા કર્તા કહેવામાં આન્ચે છે.” (આ દલીલ કરવી ન જોઇએ) કારણ કે ભાષ્યકારે વ્યાખ્યા કરી છે કે ‘હળ ગાય વગેરેનુ ઉદ્દવહન કરે છે' એની જેમ કર્તૃત્વના ઉપચાર માત્ર છે કેમ કે (જીવ) રથાદિના પ્રતિભાનમાં નિમિત્ત છે.’
વિવરણ : કર્તા બનવા માટે કાર્યને અનુકૂલ જ્ઞાન હોય એટલું પૂરતું નથી, પણુ મારે આ કરવાનું છે કે કરવું જોઈએ ‘એવુ કાર્ય ને અનુકૂલ જે બનાવવાનુ છે તેનુ આલેાચનાત્મક જ્ઞાન હોવુ જોઈએ. જો જ્ઞાન હોય એ જ પૂરતું હાય તે। શુક્તિ-રજતમાં અભ્યાસને અનુકૂલ અર્થાત્ જેના અધ્યાસ થાય છે તે રજતને અનુકૂલ જે અધિષ્ઠાન—જ્ઞાન છે તે જીવમાં છે જ તેથી તેને શુક્તિરજતને કે સ્વપ્નપ્રપચના કર્તા માનવા પડે. એવી શંકા સ ંભવે છે કે આ ટાપત્તિ છે કારણ કે શ્રુતિમાં જ વને સ્વપ્નસૃષ્ટિતા કર્તા કહ્યો છે. પણ આ શકા બરાબર નથી, કારણ કે જીવને ઉપચારથી કે ગૌણ રીતે સ્વપ્નપ્રચના કર્તા કહ્યો છે. શંકરાચાર્ય પોતે આ સ્થળે કત્વની ઐપચારિક કર્તૃત્વ તરીકે વ્યાખ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org