________________
૧૫૨
कारीरीफले वृष्टावासन्नसमयस्येवाज्ञानविषये घटादौ तत्कालस्योपलक्षणतया विषयको टावननुप्रवेशेन सूक्ष्मतत्कालभेदाविषयैर्धारावाहिक द्वितीयादिज्ञानैरज्ञानानां निवृत्तावपि न काचिदनुपपत्तिरिति ।
सिद्धान्तलेशसङ्ग्रहः
જ્યારે ન્યાયચ દ્રિકાકાર કહે છે કે કેાઈ એક જ્ઞાનથી કોઇ એક અજ્ઞાનને નાશ જ થાય છે, જ્યારે આવરણ કરનાર ખીજા' અજ્ઞાનાના પણ તિરસ્કાર થતે નથી. અને આમ ધારાવાહિક મીજી (ત્રીજી) વગેરે વૃત્તિએ પણ એક એક અજ્ઞાનના નાશ કરનારી હાઈને તેમનુ સાફલ્ય છે (અર્થાત્ તે ય નથી).
(અહી) એવી શકા થાય કે આમ જ્ઞાનને ઉદય થવા છતાં પણ આવરણના સંભવ હાવાથી વિષયના અપ્રકાશને પ્રસંગ થશે (—વિષય પ્રકાશિત નહી થઈ શકે). પણ એવા પ્રસંગ નહીં થાય કારણ કે અવસ્થારૂપ અજ્ઞાનેા તે તે કાળથી ઉપલક્ષિત સ્વરૂપનું આવરણ કરનારાં હોય છે અને જ્ઞાનો પોતાની અવસ્થિતિને જેટલેા કાળ હાય તેનાથી ઉપલક્ષિત વિષયનું આવરણ કરનાર અજ્ઞાનનાં નાશક હાય છે. અને આમ કાઇક જ્ઞાનનો ઉદય થતાં તે કાળના વિષયનુ` આવરણુ કરનાર અજ્ઞાનના નાશ થવાથી અને વિદ્યમાન ખીજા અજ્ઞાના અન્ય કાળના વિષયનુ આવરણ કરનારાં હાવાથી તે કાળના વિષયના અવભાસમાં કોઇ અનુપપત્તિ નથી (અર્થાત્ તે કાળના વિષયના પ્રકાશ થઇ શકશે). જેમ કારીરી (ઇષ્ટિ)ના ફ્લરૂપ વૃષ્ટિમાં આસન સમય ઉપલક્ષણ હેવાથી તેના લકાટિમાં પ્રવેશ નથી, તેમ અજ્ઞાનના ઘટાદિ વિષયની બાખતમાં તેતે કાળ ઉપલક્ષણ હોવાથી વિષયકેટિમાં તેના પ્રવેશ નથી. તેથી સૂક્ષ્મ તે તે કાળના ભેદ જૈના વિષય નથી એવાં ધારાવાહિક ખીજા, (ત્રીજા) વગેરે જ્ઞાનાથી અજ્ઞાનાની નિવૃત્તિ થાય તેા પણ તેમાં કાઈ અનુપપત્તિ નથી.
-
વિવષ્ણુ : જે શંકા કરવામાં આવી કે જ્ઞાનમાત્ર અજ્ઞાનનું નિવત”ક નથી હતું કારણુ કે ધારાવાહિક બીજું ત્રીજું વગેરે જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ નથી કરતુ ં, — અહી તે શંકાના જુદી રીતે પરિહાર કર્યાં છે. ન્યાયયદ્રિકાકારના મતે કોઈ એક જ્ઞાન કોઈ એક અજ્ઞાનને નાશ જ કરે છે, અન્ય આવરણ કરનાર અજ્ઞાનને તિરસ્કાર નહીં. એવી ચોંકા સભવે કે બીજા અજ્ઞાનને તિરસ્કાર ન થયા હોય તે એક જ્ઞાન થયું હાય તે। પણ તેનાથી અતિરસ્કૃત રહેલાં બીજા અજ્ઞાનેા હોય તેનાથી વિષય આવૃત રહે અને વિષયને અવભાસ ન થાય. પણુ આ શંકા બરાબર નથી. પ્રથમ જ્ઞાનના ઉદ્ય થાય ત્યારે એક જ અજ્ઞાન વિષયનું આવરણ કરે છે; બીજા અજ્ઞાના ત્યારે વિષયનું આવરણ કરે છે એમ તે સ્વીકાયુ`` જ નથી. તેથી તેમના તિરસ્કારની અપેક્ષા નથી, આમ ધારાવાહિક બીજી ત્રીજી વગેરે વૃત્તિએ એક એક અજ્ઞાનને! નાશ કરી શકે છે તેથી તેમનું પ્રયાજન નથી એમ નહી' કહી શકાય.
આ વક્તવ્યને આશય સમજ્યા વિના કોઈને શંકા થાય કે આમ પ્રથમ જ્ઞાનથી આવરણુ કરનાર અન્ય અજ્ઞાનાને તિરસ્કાર ન થતા હેાય તે વિષય અપ્રકાશિત જ રહેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org