________________
પ્રથમ પરિચ્છેદ ननु नायमपि नियमः, अविद्याऽहङ्कारसुखदुःखादितद्धर्मप्रत्यक्षस्याज्ञाननिवर्तकत्वानभ्युपगमाद् इति चेत्, न । अविद्यादिप्रत्यक्षस्य साक्षिरूपत्वेन वृत्तिरूपापरोक्षज्ञानस्यावरणनिवर्त कत्वनियमानपायात् ॥१३॥
એવી શંકા થાય કે આ પણ નિયમ નથી, કારણ કે અવિવા, અહંકાર, तेना (मा२ना) सुम, हुमा घर्भानु प्रत्यक्ष (ज्ञान) अज्ञाननियत छे सेम સ્વીકારવામાં નથી આવતું. (આવી શંકા થાય તે) એ બરાબર નથી કારણ કે અવિદ્યાદિ પ્રત્યક્ષ સાક્ષિરૂપ છે તેથી વૃત્તિરૂપ અપરોક્ષ જ્ઞાન આવરણનું નિવસ્તક छे से नियमने नथी. (१3)
વિવરણ : અવિદ્યા, અહંકાર વગેરેનું તેમના સત્તાકાલે તેમનું અસ્તિત્વ હોય ત્યારે) ભાન થાય જ છે તેથી તેમનું આવરણ માનવામાં નથી આવતું અને તેમનું પ્રત્યક્ષજ્ઞાન આવરણને દૂર કરે છે એમ માની શકાય નહિ. આ શંકાને પરિહાર કરતાં કહ્યું છે કે અવિદ્યાદિ પ્રત્યક્ષ સાક્ષિરૂપ છે, વૃત્તિરૂપ નહિ, તેથી અપરોક્ષ જ્ઞાન આવરણુનિવતક છે એ નિયમને લોપ या नथी. (१३)
હવે પ્રશ્ન થાય કે સુખાદિ ધર્મવાળો અહંકાર સાક્ષિપ્રત્યક્ષને વિષય છે એમ ઉપર કહ્યું છે તેથી મન એ શબ્દથી વાચ્ય છવની અપેક્ષાએ એ સાક્ષી ભિન્ન છે એમ નિદેશ થયે.
જ્યારે લેકમાં સુખાદિ ધર્મવાળા અહંકાર જ જીવ તરીકે પ્રસિદ્ધ છે. તે જે આ જીવથી ભિન્ન સાક્ષીની વાત કરવામાં આવે છે તેનું અસ્તિત્વ નથી કારણ કે તેનું અસ્તિત્વ માનવા માટે પ્રમાણુ નથી એવી શંકા થાય. તેથી સાક્ષી વિષે ચર્ચાને પ્રારંભ કરે છે. (१४) अथ कोऽयं साक्षी जीवोतिरेकेण व्यवहि यते ।। ___अत्रोक्तं कूटस्थदीपे-देहद्वयाधिष्ठानभूतं कूटस्थचैतन्यं स्वावच्छेदकस्य देहदयस्य साक्षादीक्षणान्निविकारत्वाच्च साक्षीत्युच्यते । लोकेऽपि बौदासीन्यबोधाभ्यामेव साक्षित्वं प्रसिद्धम् । यद्यपि जीवस्य वृत्तयः सन्ति देहद्वयमासिकाः, तथापि सर्वतः प्रसृतेन स्वावच्छिन्नेन कूटस्थचैतन्येन ईषत् सदा भास्यमेव देहदयं जीवचैतन्यस्वरूपप्रतिबिम्बग दन्तःकरणाद् विच्छिद्य विच्छिद्योद्गच्छद्भिर्वृत्तिज्ञानर्भास्यते । अन्तरालकाले तु सह वृत्त्यभावः कूठस्थचैतन्येनैव भास्यते । अत एवाहङ्कारादीनां सर्वदा प्रकाशसंसर्गात् संशयाधगोचरत्वम् । अन्यज्ञानधाराकालीनाहकारस्य 'एतावन्तं कालमिदमह पश्यन्नेवासम्' इत्यनुसन्धानं च ।
न च कूटस्थप्रकाशिते कथं जीवस्य व्यवहारस्मृत्यादिकमिति शङ्क्यम् । अन्योन्याध्यासेन जीवैकत्वापत्त्या कूटस्थस्य जीवान्तरङ्गत्वात् । न च जीवचैतन्यमेव साक्षी भवतु, किं कूटस्थेनेति वाच्यम् । लौकिकवैदिक
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org