________________
પ્રથમ પરિચ્છેદ
(१६) स्यादेतत् - इदानीमप्यानन्दप्रकाशे मुक्तिसंसारयोरविशेषप्रसङ्गः ननु कल्पितभेदस्य साक्ष्यानन्दस्य प्रकाशेऽपि अनवच्छिन्नस्य ब्रह्मानन्दस्यावृतस्य संसारदशायामप्रकाशेन विशेषोऽस्तीति चेत्, न । आनन्देऽनवच्छेदांशस्या पुरुषार्थत्वादानन्दापरोक्षमात्रस्य चेदानीमपि सत्त्वात् । नन्ववच्छिन्नस्साक्ष्यानन्दस्सातिशयः । सुषुप्तिसाधारणादनतिस्पष्टात् ततो वैषयिकानन्देष्वतिशयानुभवात् । अनवच्छिन्नो ब्रह्मानन्दस्तु निरतिशयः । आनन्दवल्लयां मानुषानन्दाद्युत्तरोत्तरशतगुणोत्कर्षो पवर्णनस्य ब्रह्मानन्दे समापनादिति चेत्,
न । सिद्धान्ते साक्ष्यानन्द विषयानन्दब्रह्मानन्दानां वस्तुत एकत्वेनोत्कर्षापकर्षासम्भवात् । मानुषानन्दादीनामुत्तरोत्तरमुत्कर्षं श्रुतिर्वदतीति चेत्, को वा ब्रूते श्रुतिर्न वदतीति । किं तु अद्वैतवादे तदुपपादनमशक्यमित्युच्यते ।
(૧૬) (પુ`પક્ષ) શકા થાય કે અત્યારે પણ (સ્વરૂપભુત) આનંદના પ્રકાશ હાય તે મુક્તિ અને સ`સારના કોઈ ભેદ્ય નથી એમ માનવુ” પડે. અરે, જેના (ખિ'ખભૂત આનંદથી) ભેદ કપવામાં આવ્યા છે તે સાક્ષિ આનંદ (અવિદ્યામાં આનદપ્રતિષિ’બ) પ્રકાશ હાય તે પણ અનવચ્છિન્ન બ્રહ્માનન્દ જે આવૃત છે તે સસારદશામાં અપ્રકાશ હાવાથી ભેદ છે—એમ કાઇ (અર્થાત્ સિદ્ધાન્તી) દલીલ કરે તા પૂર્વવાદી કહે છે કે ના, આનંદમાં અનવચ્છેદ અંશ છે તે પુરુષાથ નથી અને આનંદની અપરાક્ષતા માત્ર છે તે (તે) અત્યારે પણ છે.
૧૮૩
(આની સામે સિદ્ધાન્તી દલીલ કરી શકે-) અવચ્છિન્ન એવે સાક્ષિ આનંદ અતિશય-યુક્ત છે ( ઉત્કર્ષ -અપકર્ષ વાળા છે) કારણ સુષુપ્તિને સાધારણ અને અતિસ્પષ્ટ નહી' એવા (આનદ થી વિષચેથી જન્ય આન ંદમાં અતિશયના અનુભવ થાય છે, જ્યારે અનવચ્છિન્ન બ્રહ્માનંદ તા નિરતિશય છે (સર્વોત્કૃષ્ટ છે, તેનાથી ચઢિયાતા આનન્દ્વ હોઇ શકે નહિ, તે ઉત્કષ-અપકર્ષ થી પર છે). કેમ કે, આન ધ્રુવલ્લીમાં મનુષ્યના આનંદ આદિના ઉત્તરશત્તર સે। ગણા ઉત્કષ'નુ' વન બ્રહ્માન...દમાં સમાપ્ત કરવામાં આવ્યુ છે. (એથી સિદ્ધ થાય છે કે બ્રહ્માનંદ નિરતિશય છે).
(સિદ્ધાન્તીની આવી દલીલના પૂર્વ પક્ષીના ઉત્તર એ છે કે)– ના (આ ખરાખર નથી) કારણ કે સિદ્ધાન્તમાં સાક્ષિ-આનંદ, વિષયાનન્દ, બ્રહ્માનન્દ્વ વસ્તુતઃ એક હાવાથી ઉત્કર્ષ અને અપકને સંભવ નથી. જે (સિદ્ધાન્તી) શકા કરે કે માનુષઆનંદ આદિના ઉત્તરાત્તર ઉત્કર્ષ વિષે શ્રુતિ કહે છે, તેા (પૂર્વ પક્ષીના ઉત્તર છે—) કેણુ વળી કહે છે કે શ્રુતિ નથી કહેતી. પણ આનુ અદ્વૈતવાદમાં ઉપપાદન કરવુ' અશકય છે એમ કહીએ છીએ (—શબ્દશ:, કહેવામાં આવે છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org