________________
सिद्धान्तलेशसङ्ग्रहः
વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ્ર સ ંમત નથી. તે કહે છે કે અહીં ધ્યાનમાં રાખવુ જોઈએ કે સમુરના પાણીના પુરમાં નીલશિલાત્વના આરેાપ થાય છે તેમાં બતાવેલી રીતે વિશેષના દનની સામગ્રીને અભાવ અપેક્ષિત હોય તા પણ તેટલા માત્રથી તેના અભ્યાસ થતા નથી. પરંતુ જલમાં નીલરૂપ આદિના અભ્યાસથી નીલશિલાતલ સાથે સાદૃશ્ય સ ંપન્ન થયા પછી જ તેના અભ્યાસ થાય છે. તે જ રીતે દૂરથી જેને નીલશિલાતલત્વના ભ્રમ થયે હોય તે સમુદ્રના જલના પૂરની નજીક આવ્યા પછી કહે છે : આ સમુદ્રના પાણીના પૂરમાં દૂરથી નીલતા, નિશ્ચલતા વગેરે સામ્યને કારણે મને નીલશિલાતલત્વને શ્રમ થયેા હતા; હવે તે ભ્રમ દૂર થયા. અલગ અલગ ભ્રમ પ્રસ ંગે સાદૃશ્યદોષને કારણે મને પહેલાં અન્યથા શ્રમ થયા હતા, હવે તે નાશ પામ્યા—એવા લેાકવ્યવહાર જ સાદશ્યનાનને દ્વેષ તરીકે અભ્યાસ વિશેષમાં કારણ તરીકે સિદ્ધ કરે છે એ જોવું જોઈ એ સાદૃશ્યજ્ઞાન અભ્યાસનુ કારણ છે એમ અન્વય-વ્યતિરેકથી બતાવનાર ( સાદૃશ્યજ્ઞાન હોય તે। અભ્યાસ થાય, ન હોય તેા ન થાય એમ અન્વયવ્યતિરેકથી સાદૃશ્યજ્ઞાનને અધ્યાસનું કારણ બતાવનાર) બીજા ઉદાહરણને પણ ૫વિતાકિ કાનુસારી જુદી રીતે રજૂ કરે છે એમ કૃષ્ણાનંદ માને છે.]
કપડુ ફેલાવેલુ હોય ત્યારે વિસ્તારરૂપ વિશેષના દનની સામગ્રી હાજર હાવાથી તેમાં પુંડરીકમુકુલત્વ (કમળની કળી)ના અભ્યાસ થતો નથી. પણ જ્યારે કાતરથી કાપીને કે કોઈ બીજી રીતે કપડાને તેને આકાર આપ્યા હોય ત્યારે વિશેષદનની સામગ્રી ન હેાવાથી કપડામાં પુંડરીકમુકુલવના અભ્યાસ થાય છે,
२२०
नन्वेवं करस्पृष्टे लोहशकले तदीयनीलरूपविशेषदर्शन सामग्र्यभावात् रजताध्यासः किं न भवेत् सादृश्यज्ञानानपेक्षणादिति चेत्, न । भवत्येव । किं तु ताम्रादिव्यावर्तक विशेषदर्शनसामग्र्यभावात् तदध्यासे - भाव्यमिति क्वचिदने काध्यासे संशयगोचरो भवति । काचित्तु रजतप्राये को गृहादौ रजताध्यास एव भवति । क्वचित् सत्यपि सादृश्यज्ञाने शुक्तिकादौ कदाचित् करणदोषाद्यभावेनाध्यासानुदयवदध्यासानुदयेऽपि न हानिः ।
(શંકા) આમ હાથથી સૃષ્ટ લેખડના ટુકડામાં, તેના નીલરૂપ વિશેષના દર્શીનની સામગ્રીના અભાવ હાવાથી, રજતના અભ્યાસ કેમ થતા નથી, કારણ કે ( અભ્યાસ માટે ) સાદૃશ્યના જ્ઞાનની (તમારા મતે) જરૂર નથી. (ઉત્તર) (આવી શકા થાય તા ઉત્તર છે કે ) થાય જ છે. પણ તાંબા વગેરેની જ્યાવૃત્તિ કરનાર વિશેષ (ખાસ લક્ષણુ)ના દશનની સામગ્રીને અભાવ હાવાથી, તેમને (તાંણા વગેરેને) અભ્યાસ પણ થઇ શકે તેથી કયાંક અનેકના અભ્યાસ થતાં સંશયના વિષય અને છે ( – આ તાંબુ છે કે રત કે સેતું એવા સંશય આ પટ્ટાથ વિષે થાય છે). જ્યારે કાંક જયાં માટે ભાગે રજત રહેતું હેાય તેવા ખજાનામાં (લાખંડના ટુકડામાં) રજતના જ અધ્યાસ થાય છે. કાંક જેમ સાદશ્યજ્ઞાન હેાવા છતાં પણ કચારેક કરણદોષ ખાદિને અભાવ હોવાથી શુકિત વગેરેમાં અધ્યાસ થતા નથી, તેમ અધ્યાસ ન થતે હેાય તે પણ હાનિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org