________________
પ્રથમ પરિચ્છેદ
૨૩ મધુર રસનું ગ્રહણું હોય તે તિક્તતાને અધ્યાસ સંભવે નહિ એવી પણ દલીલ કરી શકાય નહિ; કારણ કે રસનું ગ્રહણ થયું હોય તે પણ દોષવિશેષને લઈને મધુરરસત્વ જાતિના સાક્ષાત્કારમાં પ્રતિબંધ (અવરોધ) હેાય તે તેને તિક્તતાને) અધ્યાસ ઉ૫૫ન બને છે. તેથી આરેય (પીળાશ વગેરે) સાક્ષી માત્રથી ભાસ્ય (પ્રકાશિત) છે એમ પૂર્વાચાર્યોના સાર્વત્રિક વ્યવહાર (બધેય પ્રયોજેલાં વચને)થી સિદ્ધ છે એમાં દોષ હોઈ શકે નહિ એમ માનવું જોઈએ.
કૃષ્ણાનંદતીર્થનાં વચ્ચે વચ્ચે આવતાં આવાં સમીક્ષાત્મક વિધાને ખૂબ ઉપયોગી છે.]
तस्मादुदाहतनैल्याध्यासस्थलेष्वधिष्ठानसम्प्रयोगादेव तद्गोचरचाक्षुषवृत्तिसमकालोदयोऽध्यासः तस्या वृत्तेविषय इति तस्य चाक्षुषत्वमभ्युपજન્તવ્ય . પં વિના સર્વાષિકાનોવરમારે જ વિપત્તિન્યામव्यक्त्यभावेन जलतदध्यस्तनैल्यादीनां तद्भास्यत्वायोगात् । तिक्तरसाध्यासस्थले त्वधिष्ठानाध्यासयोरेकेन्द्रियग्राह्यत्वाभावात् त्वगिन्द्रियजन्याधिष्ठानगोचरवृत्त्या तदवच्छिन्नचैतन्याभिव्यक्तौ पित्तोपडतरसनसम्प्रयोगादेव तत्र तिक्तरसाध्यासः तन्मात्र विषयरासनवृत्तिश्च समकालमुदेतीति तिक्तरसस्य रासनत्वमप्यभ्युपगन्तव्यम् । त्वगिन्द्रियजन्याधिष्ठानगोचरवृत्त्यभिव्यक्तचैतन्यभास्ये तिक्तरसे परम्परयाऽपि रसनोपयोगाभावेन तत्र कथमपि प्रकारान्तरेण रासनत्वानुभवसमर्थनासम्भवात् । तथैव रजतस्य चाक्षुषत्वोपपत्तेः 'पश्यामि' इत्यनुभवो न बाधनीयः ।
તેથી (ઉપર) ઢાંકેલા નીલતાના અધ્યાયના સ્થળેમાં અધિષ્ઠાન સાથેના સંનિકર્ષથી જ તેને વિષય કરનારી વૃત્તિના સમકાળમાં ઉત્પન્ન થતો અધ્યાસ (આરેખ નીલતા) તે વૃત્તિને વિષય છે તેથી તેનો ચાક્ષુષ તરીકે સ્વીકાર થવો જોઈએ. અને રૂપ વિના કેવળ અધિષ્ઠાનને વિષય કરનારી વૃત્તિ થાય નહિ તેથી વિષયથી અવિચ્છન્ન ચૈતન્યની અભિવ્યક્તિ ન થવાથી જળ અને તેમાં અધ્યસ્ત નીલતા વગેરે તેનાથી (તન્યથી ભાસિત થઈ શકે નહિ. જ્યારે તિક્તરસના અધ્યાસના સ્થળે અધિષ્ઠાન (દ્વધ) અને અધ્યાસ (તિક્તરસ) એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય ન હોવાથી ત્વગિન્દ્રિયથી ઉત્પન્ન થયેલી અધિષ્ઠાન (દૂધ) વિષયક વૃત્તિથી તેનાથી (અધિષ્ઠાન દૂધથી) અવચ્છિન્ન મૈતન્યની અભિવ્યક્તિ થતાં પિત્તથી કષિત રસનાના સંનિકર્ષથી જ ત્યાં તિરસનો અધ્યાસ અને તેને જ વિષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org