________________
પ્રથમ પરિચ્છેદ
૨૨૭ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. તે અભિવ્યક્ત ચૈતન્યરૂપ સાક્ષીની સાથે નથી શંખને સંબંધ કે નથી શંખ પર આરેપિત પીતરૂપસંસર્ગ (પીતરૂપના સંબંધોને સંબંધ તેથી શંખ અને તેને સંસર્ગ અપક્ષ (પ્રત્યક્ષ) હેઈ શકે નહિ. બી જે વિકલ્પ પણ બરાબર નથી કારણ કે સાHિભારૂત્વવાદી પીળાશથી સંબદ્ધ શંખને વિષય કરનારી એક કૃતિ સ્વીકારતા નથી.
न च नयनप्रदेशस्थितस्य पिनपीतिम्नो दोषाच्छखे संसर्गाध्यासी नोपेयते, किं तु नयनरश्मिभिः सह निर्गतस्य विषयव्यापिनस्तस्य तत्र સંધ્યા, ભારત (પાઠાન્તર-ભાઈન) રુવ સૌએ इति सम्भवति तदाकारवृत्त्यभिव्यक्तसाक्षिसंसर्ग इति वाच्यम् । तथा सति सुवर्णलिप्त इव पित्तोपहतनयनेन वीक्ष्यमाणे शखे तदितरेषामपि पीतिमधीप्रसङ्गात् । ' અને (ચાલિભાસ્યત્વવાદી દલીલ કરે કે, દેષને લીધે નયન પ્રદેશમાં રહેલા પિત્તની પીળાશન સંસગનો શંખમાં અધ્યાસ સ્વીકારવામાં નથી આવતે અમે
સ્વીકારતા નથી), પણ આંખના કિરણે સાથે બહાર નીકળેલા અને વિષયને વ્યાપીને રહેલાં પિત્તની પીળાશને ત્યાં સંગધ્યાસ (વીકારમાં આવે છે); જેમ કસુંબાથી લાલ બનેલા પટમાં (સંસર્વાધ્યાસ છે) તેમ (અથવા કસુંબાની લાલાશને પેટમાં સંસર્ગોળ્યાસ સ્વીકારવામાં આવે છે તેમ) આ સંભવે છે તેથી પિત્તની પીળાશ)ના આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત થયેલા સાક્ષી સાથે સંસર્ગ છે (અને શંખ અને તેને સંસગ સાક્ષીથી પ્રકાશિત થાય છે). – તે તેણે આ દલીલ કરવી જોઈએ નહિ, કારણ કે તેમ હોય તે (પીત રંગવાળા) સેનાને ઢાળ જેના પર ચઢાવ્યું હોય તે જેમ (બધાને પીળું દેખાય છે, તેમ પિત્તથી દુષિત નયનવાળાથી જેવામાં આવતા શંખને વિષે તેના સિવાયના બીજાઓને પણ પીળાશનું જ્ઞાન થવાનો પ્રસંગ આવે –બીજાઓને પણ શંખ પીળો દેખાવ જોઈએ). - “વિવરણ: સાક્ષિભાસ્યત્વવાદી દલીલ કરે છે કે અમે એમ માનતા જ નથી કે નયન પ્રદેશમાં રહેલી પિત્તની પીળાશને દેશને કારણે શંખમાં સંસર્ગોયાસ થાય છે. અમે તે એમ માનીએ છીએ કે આંખના તેજકિરણોની સાથે બહાર નીકળેલા અને શંખરૂપ અધિષ્ઠાનને વ્યાપ્ત કરનાર પિત્તદ્રવ્યની પીળાશનો શંખમાં સંસધ્યાસ થાય છે અને આમ પિત્તની પીળાશના આકારવાળી વૃત્તિથી શંખદેશમાં રહેલાં ચિતન્યની અભિવ્યક્તિ થાય છે અને તેનાથી શંખ અને તેને સંસગ ભાસિત થાય છે તેથી તે પ્રત્યક્ષ છે. કપઠા પર કસુંબે' નામના દ્રવ્યને લેપ લગાઠ હોય તે કસુંબાથી વ્યાપ્ત કપડા પર જેમ કસુંબામાં અનુભવાતા લાલ રંગને સંસર્ગરેપ થાય છે –લાલ રંગ કપડાને છે એમ જમરૂપ પ્રત્યક્ષ નાન થાય છે, તેમ પિતથી વ્યાપ્ત શંખ પર પિત્ત ની અનુભવાતી પીળાશને સંસગરેપ સંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org