________________
सिद्धान्तलेशसङ्ग्रहः
વિવરણ : અત્યાર સુધી બાહ્ય ધટાદિ વિષયક સ॰ અપરાક્ષવૃત્તિઓ આવરણને દૂર કરનારી છે એવા નિયમમાં, શ્રમસ્થળે છંદમ’ આકારવાળી વૃત્તિમાં વ્યભિચાર છે ત્યાં આવરણનાશ થતા નથી) એવી શ ંકાનુ નિવારણુ ત્યાં પણ ‘ઇદમ્' અશના અજ્ઞાનના નાશ કરે છે, અંદમ' અંશના આવરણ માત્રના નાશ કરે છે એમ બતાવીને કયુ . હવે એવી દલીલ રજૂ કરવામાં આવે છે કે મસ્થળે પહેલાં ‘ઇમ્' આકારવાળી વૃત્તિ જ નથી તે પછી ઉપર કહેલી વ્યભિચારની શંકા અને તેના નિવારણુની વાત જ કથાં રહી ? આ મત વિએ અને તાર્કિકામાં શિરોમણિ નૃસિ‘હુભટ્ટોપાધ્યાયના છે. આગળના બે મતામાં ‘ઇદમ્' આકારવાળી વૃત્તિ માની હાવાથી શુક્તિરજત વગેરેનું જ્ઞાન એ એ વૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્યરૂપ જ છે, વૃત્તિરૂપ નથી. જ્યારે આ મતમાં એ ઈમ્' આારવૃત્તિ ન હોવાથી શુક્તિરતાદિ જ્ઞાન વૃત્તિરૂપ જ છે એમ માનવું જોઈએ. આ આગળ સ્પષ્ટ થશે,
૨૦૮
ધર્મિ’જ્ઞાનરૂપ ‘ઇદમ્’ આકારવાળી વૃત્તિનું નિરાકરણુ કરતાં પુઅે કે આ વૃત્તિની સિદ્ધિ શું અનુભવથી થઈ શકે છે, કે તેના ક્રાંય પરથી તેની કલ્પના કરી શકાય છે કે સામગ્રી પરથી તે કલ્પી શકાય છે? 'આ' (મ) એવુ એઢ જ્ઞાન, અને ‘આ રજત છે’(૨૨ રગતમ્) એવું બીજું જ્ઞાન એવા અનુભવ થતો નથી તેથી ‘ ઇદમ્ ' આકાર વૃત્તિ અનુભવથી સિદ્ધ નથી. વળી જો અધ્યાસરૂપ કાય` પોતાના કારણે એવા અધિષ્ઠાનવિષય* સામાન્ય જ્ઞાન વિના સંભવતુ' ન હોય તેા એવા અધિષ્ઠાનવિષયક સામાન્ય જ્ઞાન અથવા · ઇદમ્ ' આકાર વૃત્તિની કલ્પના કરવી પડે, પણ અધિષ્ઠાનવિષયક સામાન્ય જ્ઞાન અભ્યાસનું કારણ છે એમ માનવા માટે કાઈ પુરાવા નથી.
શંકા : ‘ઋક્રમ' પદાથ ના ચક્ષુ વગેરે સાથે સપ્રયાગ (સંબંધ) થાય તે જ રજતાદિ રૂપ અભ્યાસની ઉત્પત્તિ થાય છે, અન્યથા નહિ એમ અનુભવથી સિદ્ધ છે. આ અન્વયવ્યતિરેથી પુરવાર થાય છે કે અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન રજતાદિ અધ્યાસનું કારણ છે. એમ નહીં કહી શકાય કે ઉક્ત અન્વય-વ્યતિરેકથી તો એટલું જ સિદ્ધ થાય છે કે સંપ્રયાગ અધ્યાસનુ કારણ છે, પણ ધી'નું જ્ઞાન અભ્યાસનું કારણ છે એમ સિદ્ધ થતું નથી આ દલીલ ખરાબર નથી એનુ કારણ એ કે એમ હાય તો પ્રત્યગાત્મા પર અહંકારાદિના અભ્યાસમાં સ’પ્રયાગ સભવતા જ નથી તેથી વ્યભિચાર આવી પડશે. તેથી સ`પ્રયાગ અધ્યાસનુ કારણ છે એવું સિદ્ધ કરનાર અન્વય-વ્યતિરેકના બળે શુક્તિરજત આદિ અભ્યાસ સ્થળે સ’પ્રયાગસાધ્ય વર્મિજ્ઞાન જ કારણ છે એવી કલ્પના કરવામાં આવે છે. (અધિષ્ઠાનનુ સામાન્ય જ્ઞાન અભ્યાસનું કારણ છે એમ માનવા માટે ઉક્ત અન્વય-વ્યતિરેક પ્રમાણુરૂપ છે એવા ગૂઢ આશય છે).
ઉત્તર : ઉક્ત અન્વયાદિથી તે એટલું જ સિદ્ધ થાય કે દુષ્ટ ઇન્દ્રિયને સંપ્રયાગ જ અભ્યાસનું કારણ છે કારણ કે સપ્રયાગમાત્ર તે પ્રમા (સમ્યગ્દાન) ઉત્પન્ન થાય ત્યાં પણ હાય છે. શ્રમસ્થળમાં દુષ્ટ ઇન્દ્રિય સાથે સંપ્રયેાગ હાવા આવશ્યક છે.
ધર્મ જ્ઞાનવાદી શકાકાર : જ્યાં જ્યાં ભ્રમ હોય ત્યાં સ*ત્ર સપ્રયોગ હોવા જરૂરી નથી, અર્થાત્ સ પ્રયાગ ભ્રમવ્યાપી મને વ્યાપક નથી; જ્યારે અધિષ્ઠાનનુ સ્ફુરણ અર્થાત્ તેનુ સામાન્ય જ્ઞાન જેમ શુક્તિરજતાપિ અધ્યાસને વ્યાપે છે. ( ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org