________________
પ્રથમ પરિચ્છેદ न च सादृश्यमपि विषयदोषत्वेन कारणमिति वाच्यम् । विसदृशेऽपि सादृश्यभ्रमे सत्यध्याससभावात् जलधिसलिलपूरे दूरे नीलशिलातलत्वारोपदर्शनात् । न च तदेतोरेव' इति न्यायात् सादृश्यज्ञानसामय्येवाध्यास. कारणमस्त्विति युक्तम् , ज्ञानसामय्या अर्थकारणत्वस्य क्वचिदप्यदृष्टेः । ततस्सादृश्यज्ञानत्वस्यैव लघुत्वाच्च ।
અને એવી દલીલ કરવી નહિ કે સાદશ્ય પણ વિષયના દેષ તરીકે (અધ્યાસનું) કારણ છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે વિસદશને વિષે પણ સાદશ્યને ભ્રમ થતાં અધ્યાસ થાય છે કેમ કે દૂર રહેલા સમુદ્રના જલપ્રવાહમાં નીલ શિલાતલવને આરોપ જોવામાં આવે છે. અને એવી દલીલ કે સતવારા
તુવં મળે દિ તેન' (જેને તમે તેનું કારણ માને છે તેના કારણને જ તેનું કારણ થવા દે, વચ્ચે તેનું શું કામ?) એ ન્યાયથી સાદજ્ઞાનની સામગ્રી જ ભલે અધ્યાસનું કારણ છે – એ બરાબર નથી, કારણ કે જ્ઞાનની સામગ્રીને અર્થનું કારણ બનતી ક્યાંય જોવામાં આવતી નથી. અને તેના કરતાં સાદશ્યજ્ઞાનત્વને જ (અધ્યાસનું કારણ માનવામાં) લાઘવ છે. '
વિવરણ : ધર્મિજ્ઞાનવાદીની સામે કઈ શંકા કરે છે કે સારશ્ય અપેક્ષિત હોય ત્યાં પણ એ એના સ્વરૂપથી જ અયાસનું કારણ છે અને એટલાથી ઉક્ત અતિપ્રસંગને પરિવાર થાય છે અર્થાત અંગારામાં રજતાધ્યાસને પ્રસંગ નથી આવતું. એ સાદય જ્ઞાત હોય તે જ કારણ બને એવું નથી. તેથી ધમિજ્ઞાન અધ્યાસના કારણ તરીકે સિદ્ધ થતું નથી. ધમિ. જ્ઞાનવાદી અને ઉત્તર આપે છે કે સદશ્ય તેના અસ્તિત્વ માત્રથી કારણ હોય તે સાદયના
મને કારણે અધ્યાસ ન સંભવે, કારણ કે સાદશ્યને ઘમ થાય છે ત્યાં સદશ્ય સ્વરૂપથી તે નથી જ હતું. તેથી સદશ્યજ્ઞાનને અભ્યાસનું કારણ માનવું જોઈએ, અને આમ તદિશિષ્ટધર્મિજ્ઞાનની સિદ્ધિ થાય છે. વિદેશમાં સાદયના બમનું ઉદાહરણ આપતાં પતિજ્ઞાનવાદી કહે છે કે જી વસ્તુતઃ શુકલ રૂપવાળું છે માટે નીલ શિલાતલ સાથે તેનું સાહ૫ નથી. તેથી સદશ્યના શ્રમથી જલપ્રવાહમાં નીલશિલાતલત્વને આરોપ છે.
- આની સામે શંકા કરવામાં આવે છે કે ધર્મિશાનકારણુતાપક્ષમાં પણ તેની સામગ્રી તરીકે ઇન્ટેન્દ્રિયસંનિક માનવું જ પડશે. આમ એ આવશ્યક હોઈને એ માનવું ઉચિત છે કે સારશ્યનાનસામગ્રી અધ્યાસવિશેષનું કારણ છે, સાદડ્યજ્ઞાન નહિ; તેથી ધમિજ્ઞાનની સિદ્ધિ થતી નથી. “તતો..” ન્યાય પ્રમાણે સદશ્યજ્ઞાનની કારણસામગ્રી ભલેને અધ્યાસનું કારણ હેય, વચ્ચે સાદશ્યજ્ઞાનને અધ્યાસના કારણુ તરીકે લાવવાની શી જરૂર? - ધર્મિજ્ઞાનવાદી આ શંકાને ઉત્તર આપતાં કહે છે કે ધમિઝાનકારણુતા મતમાં ધમિ જ્ઞાનને રજતાદિરૂપ અર્થની ઉત્પત્તિમાં કારણ માનવામાં આવે છે. આમ તો રેવ...' ન્યાય પ્રમાણે ધર્મિજ્ઞાનની સામગ્રીરૂપ સંપ્રયોગને જે કારણ માનવામાં આવે તે એ રજતાદિ અર્થની ઉત્પત્તિમાં કારણ બને. અને એ સંભવતું નથી, કારણ કે સરિકને જ્ઞાનનું કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org