________________
૨૦૬
सिद्धान्तलेशसङ्ग्रहः વિશેષદર્શન છે તેથી સામાન્ય અંશનું અજ્ઞાન નાશ પામ્યું અને વિશેષ અંશનું અરાની નાશ ન પામ્યું એ વિભાગ શક્ય નથી, અને તેથી વિશેષાંશનું અજ્ઞાન ઉપાદાન છે એમ કહેવું શકય નથી. માટે અહી વૃક્ષને અગ્ર ભાગ નીચે દેખાય છે અને તેથી વૃક્ષના અગ્રતા આદિના અધ્યાસ અનુસાર એવું માનવું જોઈએ કે એક જ અજ્ઞાનની આવરણ શક્તિને નાશ થયે હોવા છતાં વિક્ષેપશક્તિવાળું તે અજ્ઞાન અનુવૃત્ત છે ચાલુ છે) અને તે આ અધ્યાસનું ઉપાદાન છે.
એ જ રીતે જીવનમુક્તિની અવસ્થામાં પણ બ્રહ્મતત્ત્વના સાક્ષાત્કારથી અજ્ઞાનના માત્ર આવરણ અંશની નિવૃત્તિ થાય છે અને વિક્ષેપશક્તિવાળો અજ્ઞાનનો અંશ અનુવૃત્ત રહે છે અને તે પ્રપંચના અધ્યાસનું ઉપાદાન છે એમ કહેવું જોઈએ ( જીવનમુક્તને પણ અન્તઃકરણ આદિની પ્રતીતિ થાય છે એ ભાવ છે અને તેનું કારણ વિક્ષેપશક્તિયુક્ત અજ્ઞાન છે).
આમ ને હોય તે રજતના અધ્યાસમાં પણ ઈદમ' અંશનું અજ્ઞાન ઉપાદાન બને એ સંભવે છે એવો ભાવ છે.
कवितार्किकचक्रवर्ति नृसिंहभट्टोपाध्यायास्तु - 'इदं रजतम्' इति भ्रमरूपवृत्तिव्यतिरेकेण रजतोत्पतेः प्रागिदमाकारा वृत्तिरेव नास्तीति तस्या अज्ञाननिवर्तकत्वसदसदभावविचारं निरालम्बनं मन्यन्ते ।
तथा हि - न तावत् भ्रमरूपवृत्तिव्यतिरेकेण इदमाकारा वृत्तिरनुभवसिद्धा, ज्ञानद्वित्वाननुभवात् । नाप्यधिष्ठानसामान्यज्ञानमध्यासकारणमिति कार्यकल्प्या, तस्यास्तकारणत्वे मानाभावात् । न चाधिष्ठानसंप्रयोगाभावे रजतायनुत्पत्तिस्तत्र मानम् । ततो दुष्टेन्द्रियसंप्रयोगस्यैवाध्यासकारणत्वप्राप्तेः । न च संप्रयोगो न सर्वत्र भ्रमव्यापी, अधिष्ठानस्फुरणं तु स्वतः प्रकाशमाने प्रत्यगात्मनि अहङ्काराध्यासमपि व्याप्नोतीति वाच्यम् । तस्यापि घटायध्यासाव्यापित्वात् । घटादिप्रत्यक्षात् प्राक तदधिष्ठानभूतनीरूपब्रह्ममात्रगोचरचाक्षुषवृत्तेरसंभवात् । स्वरूपप्रकाशस्यावृतत्वात् । आवृतानावृतसाधारण्येनाधिष्ठानप्रकाशमात्रस्याध्यासकारणत्वे शुक्तीदमंशसम्प्रयोगात् प्रागपि तदवच्छिन्नचेतन्यरूपप्रकाशस्यावृतस्य सद्भावेन तदाऽप्यध्यासापः । न चाध्याससामान्ये अधिष्ठानप्रकाशसामान्यं हेतुः, प्रातिभासिकाध्यासेऽभिव्यक्ताधिष्ठानप्रकाश इति नातिप्रसङ्गः, सामान्ये सामान्यस्य विशेषे विशेषस्य हेतुत्वौचित्याद् इति वाच्यम् । एवमपि प्रातिभासि कशङ्खपीनिमकूपजलनैल्याद्यध्यासाव्यापनात् । रूपानुपहितचाक्षुषप्रत्ययायोगेन तदानीं शङ्खादिगतशौक्ल्योपलम्भाभावेन चाध्यासात्प्राक शङ्खादि नीरूपाधिष्ठानगोचरवृत्त्य गम्भवात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org