________________
सिद्धान्तलेशसङ्ग्रहः
વિવરણ : અહીં જે મત રજૂ કર્યા છે તે માનનારાની દલીલ છે કે અગાઉ પ્રત્ય ભિનાના ઉલ્લેખ કર્યાં છે તેના ‘અહમ અંશમાં પણ જ્ઞાનત્વ માનવું જોઈએ; અન્યથા પ્રત્યભિન્નાના પ્રમાણથી અન્તઃકરણાપહિત ચૈતન્યરૂપ જીવ જે અહમ છે તેના સ્થાયીપણાની સિદ્ધિ બ્રહ્મસૂત્ર અને તેના પરના શાંકરભાષ્યમાં કરવામાં આવતા જોવામાં આવે છે તેને વિરાધ થાય. અનુસ્મૃતેશ્ર એવુ` બ્રહ્મસૂત્ર (૨.૨.૨૫) છે. તેમાં અનુસ્મૃતિ એટલે પ્રત્યભિજ્ઞા; તેના પરના ભાષ્યમાં તેને સમજાવતાં કહ્યું છે ‘જે મે આગલા દિવસે જોયું તે જ હું આજે યાદ કરું છું.' માટે પ્રત્યભિન્નાના ‘અહમ્' અશમાં નાનત્વ નથી એમ કહેવું યુક્ત નથી. મામě જ્ઞાનામિમાં અહમ` વિષયક વૃત્તિમાં જ્ઞાનત્રના અનુભવ આપણને થાય છે. તેને માટે મનને કરણુ માનવામાં કોઈ મુશ્કેલી નથી કારણ કે ભ્રસૂર. ૩. ૪૦ના ભાષ્યમાં કર્યુ છે કે બુદ્ધિને કરણ તરીકે સ્વીકારવામાં આવે છે ( યુū: રળવામ્બુવનમા ). તેથી જ અહંકારના ધર્માં જ્ઞાન, સુખ વગેરે કેવલ સાક્ષિવેદ્ય હાવા છતાં પણ અહમ એ મનને અસાધારણ વિષય હોઈને મન ઋન્દ્રિય છે એમ પ્રાણપાદ (૨.૪ મા સ્થાપ્યું છે એમ માનવુ જોઈએ, અને ‘કેવલસાક્ષિભાસ્ય છે' એ સિદ્ધાન્ત પણ અહેમથ થી વ્યતિરિક્ત અજ્ઞાન, સુખાદિ વિષયક જ છે એમ સમજવુ.
શકા: મનને ઇન્દ્રિય માનીએ તો જેમ રૂપના પ્રત્યક્ષ જ્ઞાનમાં ચક્ષુ પ્રમાણ (પ્રમા·કરણ) છે તેમ અહમ'ની બાબતમાં મનને પ્રમાણુ માનવુ પડે, પણ એ તો સંભવે નહિ. અજ્ઞાતનું જ્ઞાપન કરાવે તે પ્રમાણુ. પણ અહમ તેા અનાવૃત સાક્ષિચેતન્યમાં અધ્યસ્ત હાવાથી અજ્ઞાત નથી તેથી મનને તેની બાબતમાં કરણ કેવી રીતે કહી શકાય ?
૨૦૨
ઉત્તર : ના. અબાધિત અનુભવ તે પ્રમા અથવા વ્રુતિ તરસ્ત્રાવાનુમત્સ્ય પ્રમા (જેનાની વિશિષ્ટ હોય તેને વિષે તેનાથી જ વિશિષ્ટ તરીકે અનુભવ તે પ્રમા—રજુવયુક્ત ‘આ’નેા રજ્જુત્વયુક્ત તરીકે અનુભવ તે પ્રમા ) —એ મત પ્રમાણે · અહમાકાર જ્ઞાન પ્રમા સભવે છે તેથી તેનું કરણ મન પણ પ્રમાણ (પ્રમા-કરણ) સંભવે છે. (૧૭)
(१८) एवं सति बाह्यविषयापरोक्षवृत्तीनामेवावरणाभिभावकत्वनियमः થૅવસન્નઃ ।
ननु नायमपि नियमः, शुक्तिरजतस्थले इदमाकारवृत्तेरज्ञानानभिभावकत्वात् । अन्यथोपादानाभावेन रजतोत्पत्त्ययोगादिति चेत्,
अत्राहुः - इदमाकारवृत्त्या इदमंशाज्ञाननिवृत्तावपि शुक्तित्वादिविशेषांशाज्ञानानिवृत्तेः तदेव रजतोपादानम्, शुक्तित्वाद्यज्ञाने रजताध्यासस्य तद्भाने तदभावस्यानुभूयमानत्वात् । अध्यासभाष्यटीकाविवरणे अनुभूयमानान्वयव्यतिरेकस्यैवाज्ञानस्य रजताद्यध्यासोपादानत्वोक्तेः ।
अत एव शुक्त्यंशोऽधिष्ठानम्, इदमंश आधारः । सविलासाज्ञानविषयोऽधिष्ठानम्, अतद्रूपोऽपि तदूपेणारोप्यबुद्धौ स्फुरन्नाधार इति संक्षेपशारीरकेsपि विवेचनादिति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org