________________
ܘܗܳܪ
सिद्धान्तलेशसाहः ધરાવતો હોઈને તેને ઉપાધિનું લક્ષણ ન લાગી જાય માટે વ્યાવક હોઈને' એમ મૂકયું છે. જે મૂળ કાગડે પ્રવેશ વખતે પણ વિદ્યમાન રહેતું હોય તે એ ઇષ્ટ જ છે કારણ કે કાર્યાન્વયકાળે વિદ્યમાન હોવું એ ઉપાધિ માટે નિયમ છે જ. ' શકા : લાલ સ્ફટિક લાવો' એમાં વાકય સાંભળતી વખતે વિદ્યમાન જપાપુષ્પ દૈવવાત સ્ફટિક લાવતી વખતે હાજર ન હોય એ સંભવે છે તેથી જપાપુષ્યની બાબતમાં પણુ કાર્યકાળે વિદ્યમાન હોવાને નિયમ નથી. છે. ઉત્તર ઃ આ વાત સાચી છે. આ નિયમરૂપ લક્ષણ શ્રોત્રત્વને માટે ઉપાધિરૂપ કર્ણશખુલી અને જીવન માટે ઉપાધિરૂપ અન્તઃકરણને માટે જ ભલે હે. જપાકુસુમ કે તેના જેવી બીજી વસ્તુ તે પ્રસિદ્ધ કે જાણીતા અર્થમાં જ સ્વનિષ્ઠધર્મસંજક (—પતામાં રહેલ ધર્મ બીજામાં ચુંટાડનાર કે દેખાડનાર) તરીકે ઉપાધિ છે.
અન્તઃકરણ ઉપાધિના શાસ્ત્રીય અને પ્રસિદ્ધ બને અર્થમાં ઉપાધિ છે. તેથી અતઃકરણ જેની ઉપાધિ છે એ જીવ તે સાક્ષી એમ સ્વીકારતાં છવચેતન્યમાત્ર સાક્ષી કરશે. અને છવચૈતન્યમાત્ર તે ઉદાસીન છે જ તેથી અન્તઃકરણથી ઉપહિત છવ સાક્ષી હેય એમાં કોઈ અનુપપત્તિ નથી, અને પ્રમાતા અને સાક્ષીમાં સેળભેળ થઈ જશે એવું પણ નહીં બને. (૧૪)
(१५) ननूक्तरूपस्य साक्षिणः चैतन्यमात्रावरकेणाज्ञानेनावरणमवर्जनीयमिति कथमावृतेनाविद्याऽहङ्कारादिभानमिति चेत्, राहुवदविद्या વાત જાતિ વિત્તા
वस्तुतोऽविद्यान्त:करणतद्धर्मावभासकं साक्षिचैतन्यं विहायैवाज्ञानं चैतन्यमावृणोति इत्यनुभवानुसारेण कल्पनान्न कश्चिद्दोषः । अत एव सर्वदा तेषामनावृतप्रकाशसंसर्गात् अज्ञानविपरीतज्ञानसंशयागोचरत्वम् ।
साक्षिचैतन्यस्यानावृतत्वे तत्स्वरूपभूतस्यानन्दस्यापि प्रकाशापत्तिरिति चेत् , न, इष्टापत्तेः । आनन्दरूपप्रकाशप्रयुक्तस्यात्मनि निरुपाधिकप्रेम्णो दर्शनात् । 'भासत एव परमप्रेमास्पदवलक्षणं सुखम्' इति વિવાર . (૧૫)
શંક થાય કે ઉક્ત રૂપવાળા સાક્ષીનું ચૈતન્યમાત્રનું આવરણ કરનાર અજ્ઞાનથી આવરણ થાય તેને ટાળી શકાશે નહિ તેથી (આ) આવૃત સાક્ષી થી અવિદ્યા, અહંકાર આદિનું ભાન (પ્રકાશન) કેવી રીતે થશે?
કેટલાક કહે છે કે રાહુની જેમ અવિદ્યા પિતાથી આવૃત પ્રકાશથી પ્રકાશિત થઈ શકે છે.
વસ્તુત:, અવિદ્યા, અન્તઃકરણ અને તેના ધર્મોનું પ્રકાશન કરનાર સાક્ષિચૈતન્યને છોડીને (તે સિવાયના) ચૈતન્યનું અજ્ઞાન આવરણ કરે છે એમ અનુભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org