________________
૧૭૬ .
सिद्धान्तलेशसङ्ग्रहः
તા . ભાવ એ છે કે જીવભાવાપાન્ત બ્રહ્મ જ અપરેક્ષ હોવાથી સાક્ષી છે. તુ ' શબ્દ હેતુ બતાવે છે કે સાક્ષીને ઈશ્વરના રૂપભેદ માને તે તેમાં અપરેાક્ષત્વ સંભવે નહિ, એમ સમજવુ.
શ`કા : શ્ર.સુ.ના ગુહાકિરણના ભાષ્યમાં શંકરાચાયે કહ્યુ` છે કે શુાંપ્રતિરો... (d ૩.૧) એ મ`ત્ર જીવ અને ઈશ્વર ઉભયરક છે. તેમ āા યુવŕ... (મુ`ડક ૩. ૧ ૧) એ મંત્ર પણ જીવ અને ઈશ્વર ઉભયપર છે. આમ હૈં। સુવર્ણા એ મયંત્રમાં તોય; વિશ્વૐ વાવ્રુત્તિ (‘તે એમાંથી એક સ્વાદિષ્ટ ફળ ખાય છે”) એ વાય જીવવિષયક છે; અને 'નમ:સન્ન યોડમિના શીતિ' ('ખજો ભેાગ કર્યા વિના નજર નાખ્યા કરે છે') એ વાકય પરમેશ્વરવિષયક છે, તેથી જીવને સાક્ષી માનીએ તે ઈશ્વરનું સાક્ષી તરીકે પ્રતિપાદન કરનાર આ મંત્રના ભાગ સાથે વિરાધ થશે.
ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे पराधे ।
छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयों ये च त्रिणाचिकेताः ॥ ( कठ. ३.१ ) द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । तयोरन्यः पिप्पलं स्वाद्वत्ति अनश्नन्नन्यो अभिचाकशीति ॥ (मुण्डक ३.१.१)
ઉત્તર : મંત્ર જીવ અને ઈશ્વર ઉભયપરક હાય તા પણ કાઈ વિરાધ નથી, કારણ કે જો યઃ એ મંત્રની જેમ ઢા યુવ† એ મંત્ર પણ જીવભાવાપન્ન પરમાત્મપરઢ માનવામાં આવે છે.
શંકા : ગૃહાધિકરણુભાષ્યમાં પૈગિરહસ્યશ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે. એ બ્રાહ્મણ અનુસાર સ્વાદું ફળ ખાનાર તે સત્ત્વ (બુદ્ધિ, અન્તઃકરણુ) અને ભાગ વિના જોતા રહે છે તે ક્ષેત્રન. જો આ બ્રાહ્મણુ જ મંત્રને મુદ્ધિ અને ક્ષેત્રજ્ઞપરક સમજાવતું હોય તે શંકરાચાયે' તેના જીવ-ઈશ્વરપરક અથ કેવી રીતે કર્યાં.
ઉત્તર : તેમનું ક્શન અભ્યુપગમવામાત્ર છે તેથી કોઈ વિરોધ નથી. અને આમ અન્તઃકરણપ્રતિબિંબિત ચૈતન્ય એ જ જો સૈગિબ્રાહ્મણને માન્ય ક્ષેત્રજ્ઞ હોય તો તે ‘અમાન્’ (‘ભાગ નહીં કરતા') એ વાયમાં કહેલા સાક્ષી થશે, અવિદ્યાપ્રતિબિંબિત ચૈતન્ય નહિ.
! શકા : આ પરિસ્થિતિમાં અવિદ્યાપ્રતિબિખિત બ્રહ્મસ્વભાવ જીવ સાક્ષી છે એ પક્ષ પૈગિબ્રાહ્મણે જેના અ`ા નિષ્ણુ'ય કર્યાં છે તે ા યુવનાં ઇત્યાદિ મંત્રભાગથી વિરુદ્ધ થશે.
ઉત્તર : પૈડ ગિબ્રાહ્મણને અભિપ્રેત ક્ષેત્રના અન્તઃકરણમાં ચૈતન્યપ્રતિબિબરૂપ જીવ નથી કારણ કે તે કતૃત્વાદિ સ્વભાવવાળા હાઈને મનનમ્ એ વાકયમાં ઉક્ત સાક્ષિત્વને તેમાં સંભવ નથી. પરંતુ અસંગ, ઉદાસ'ન પ્રકાશરૂપ અવિદ્યાપ્રતિબિંબરૂપ જીવ જ બ્રાહ્મણને અભિપ્રેત ક્ષેત્રત છે અને તેમાં અનનનુ વાકષમાં કહેલું સાક્ષિત્વ સંભવે છે એમ સમજાવ્યું છે. તેથી અવિદ્યાપ્રતિબિંબરૂપ જીવ સાક્ષી છે એ પક્ષમાં પૈડુ-ગિરહસ્યમ્રાહ્મણુાનુસારી મંત્રના થતા વિરાધ નથી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org