________________
પ્રથમ પરિચ્છેદ
अन्ये तु — सत्यं जीव एव साक्षी न तु सर्वगतेनाविद्योपहितेन रूपेण । पुरुषान्तरान्तःकरणादीनामपि पुरुषान्तरं प्रति स्वान्तः करणभापकसाक्षिसंसर्गाविशेषेण प्रत्यक्षत्वापत्तेः । न चान्तः करणभेदेन प्रमातृभेदात्तदनापत्तिः । साक्षिभास्येऽन्तःकरणादौ सर्वत्र साक्ष्यभेदे सति प्रमातृभेदस्याप्रयोजकत्वात् । तस्मादन्तः करणोपधानेन जीवः साक्षी । तथा च प्रतिपुरुषं साक्षिभेदात् पुरुषान्तरान्तःकरणादेः पुरुषान्तरसाक्ष्य संसर्गाद्वा तदयोग्यत्वाद्वा अप्रकाश उपपद्यते । सुषुप्तावपि सूक्ष्मरूपेणान्तःकरणसद्भावात् तदुपहितः साक्षी तदाऽप्यस्त्येव । न चान्तःकरणोपहितस्य प्रमातृत्वेन न तस्य साक्षित्वम्, सुषुप्तौ प्रमात्र भावेऽपि साक्षिसत्त्वेन तयोर्भेदश्वावश्यं वक्तव्य इति वाच्यम् । विशेषणोपाध्योर्भेदस्य सिद्धान्तसम्मतत्वेनान्तःकरणविशिष्टः प्रमाता, तदुपहितः साक्षीति भेदोपपत्तेरित्याहुः || १४ ||
જ્યારે બીજા કહે છે : એ સાચું છે કે જીવ જ સાક્ષી છે, પણ સર્વાંગત, અવિદ્યાથી ઉપહિત રૂપથી નહિ; કારણ કે (અદ્યિોપહિત એ સાક્ષી હોય તેા) અન્ય પુરુષને અન્ય પુરુષાનાં અન્ત:કરણ આદિ પ્રત્યક્ષ અને કેમ કે પોતાના અન્તઃકરણના અવભાસક સાક્ષીના સ ંસગ સમાન રીતે (સવ* અન્તઃકરણાદિ સાથે) હશે, અને અન્ત:કરણના ભેદથી પ્રમાતાનેા ભેદ હાય તેથી એ આપત્તિ નહીં થાય એમ (કહેવુ') નહિ; કારણ કે સાક્ષીથી ભાસિત થતા અન્તઃકરણાદિની ખાખતમાં સર્વત્ર સાક્ષીને અભેદ હાય તે પ્રમાતાનેા ભેદ અપ્રયાજક અને (−કશું કરી શકે નહિ). તેથી અન્તઃકરણના ઉપધાનને લીધે (અન્ત:કરણ ઉપાધિ હાવાથી) જીવ સાક્ષી છે. અને આમ પ્રતિપુરુષ સાક્ષીને ભેદ હાવાથી અન્ય પુરુષાના અન્તઃકરણાદિને અન્ય પુરુષાના સાક્ષીની સાથે સાંસ ન હેાવાથી અથવા તેની (પુરુષાન્તરની ) પ્રતિ તે અચેાગ્ય હોવાથી અપ્રકાશ રહે એ ઉપપન્ન છે (-એક પુરુષનાં અન્તઃકરણાદિ ખીજાને પ્રત્યક્ષ કે પ્રકાશ નહીં બને). સુષુપ્તિમાં પણ સુક્ષ્મરૂપથી અન્તઃકરણુનું અસ્તિત્વ હાવાથી તેનાથી ઉપહિત સાક્ષી ત્યારે પણ હાય છે જ. કોઈ શંકા કરે કે અન્તઃકરણથી ઉપહિત (અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ) પ્રમાતા હેાવાથી તે સાક્ષી નથી, અને સુષુપ્તિમાં પ્રમાતા ન હોવા છતાં સાક્ષીનુ અસ્તિત્વ છે તેથી તેમના (પ્રમાતા અને સાક્ષીને) ભેદ અવશ્ય માનવા પડશે. (પણ) આ શકા ખરાખર નથી કારણ કે વિશેષણ અને ઉપાધિના ભેદ સિદ્ધાન્તને માન્ય હોવાથી અન્તઃકરણથી વિશિષ્ટ (જીવ) તે પ્રમાતા અને તેનાથી ઉપહિત તે સાક્ષી એ ભેદ ઉપપન્ન થાય છે,
સિ-૨૩
Jain Education International
૧૭૭
For Personal & Private Use Only
www.jainelibrary.org