________________
૧૨૨
सिद्धान्तलेशसङ्ग्रहः अतस्तस्य सर्वविषयवासनासाक्षितया सर्वज्ञत्वमिति भारतीतीर्थादिपक्ष: प्रागेब दर्शितः ।
प्रकटार्थकारास्त्वाहुः-यथा जीवस्य स्त्रोपाध्यन्तःकरणपरिणामाचैतन्यप्रतिबिम्बग्राहिण इति तद्योगात् ज्ञातृत्वम् एवं ब्रह्मणः स्वोपाधिमायापरिणामाश्चित्प्रतिबिम्बग्राहिणस्सन्तीति तत्प्रतिबिम्बितैः स्फुरणैः कालप्रयवर्तिनोऽपि प्रपञ्चस्यापरोक्षणावकलनात् सर्वज्ञत्वमिति ।
(૯) હવે પ્રશ્ન થાય કે બ્રહ્મમાં સર્વજ્ઞત્વની સંગતિ કેવી રીતે છે, કારણ કે જીવની જેમ તેને અતઃકરણ નથી તેથી જ્ઞાતૃત્વ જ સંભવતું નથી.
અહીં (આ આક્ષેપના સમાધાનમાં) ભારતીતીર્થ વગેરેને પક્ષ પહેલાં જ બતાવી દીધો છે કે સર્વ વસ્તુ વિષયક સકલ પ્રાણીઓના જ્ઞાનની વાસનાથી ઉપરક્ત અજ્ઞાનથી ઉપહિત (આવું અજ્ઞાન જેની ઉપાધિ છે તે) (ચૈતન્ય) તે ઈશ્વર. તેથી સર્વ વસ્તુ વિષયક વાસનાઓને સાક્ષી હોઈને તે સર્વજ્ઞ છે.
ચારે પ્રકટાથકાર કહે છે કે જેમ પિતાના (જીવના) ઉપાધિરૂપ અન્તકરણના પરિણામે (વૃત્તિઓ) ચૈતન્યના પ્રતિબિંબને ગ્રહણ કરનારાં છે તેથી તેમના યોગથી જીવ જ્ઞાતા છે, તેમ પિતાની (બ્રહ્મની) ઉપાધિરૂપ માયાનાં પરિણમે ચિતના પ્રતિબિંબને ગ્રહણ કરનારાં છે તેથી તેમાં પ્રતિબિંબિત થતાં કુરણથી ત્રણે કાળમાં રહેલા પ્રપંચનું અપરોક્ષ રીતે અવકલન થાય છે (પ્રપંચને અપક્ષ રીતે વિષય બનાવવામાં આવે છે, તેથી બ્રહ્મ સર્વજ્ઞ છે. .
વિવરણ: બ્રહ્મતે શ્રુતિ સ્પષ્ટ શબ્દોમાં સર્વજ્ઞ કહે છે–ચઃ સર્વશલ્લવિત્' (મુંડક ૧૧.૯) “Tળી સર્વવિદ્' (તા. ૬. ૨) ઇત્યાદિ. તેમ છતાં શુતિમાં કહેલા સવજ્ઞત્વના જ્ઞાનને દઢ કરવા માટે સર્વજ્ઞત્વને વિચાર અહીં કર્યો છે. શંકા સંભવ છે કે જીવ જ્ઞાતા છે અર્થાત્ પિતાના ઉપાધિરૂપ અન્તઃકરણની વૃત્તિરૂપ જ્ઞાનને એ આશ્રય છે એ પ્રમાણથી સિદ્ધ છે. પણ બ્રહ્મને તે અન્તઃકરણ જ નથી તેથી તેમાં જ્ઞાતૃત્વને જ સંભવ નથી. અને સાતત્વ જ ન હોય તે સર્વજ્ઞ ક થી સંભવે કારણ કે જ્ઞાતૃત્વ વ્યાપક છે અને સર્વજ્ઞત્વ તેનાથી વ્યાપ્ય છે -જ્યાં સર્વજ્ઞત્વ હોય ત્યાં જ્ઞાતૃત્વ હોવું જ જોઈએ, પણ જ્ઞાતૃત્વ હોય ત્યાં સર્વજ્ઞત્વ ન પણ હોય બ્રહ્મને અન્તઃકરણરૂપ ઉપાધિ નથી કારણ કે જાપારિ ગીવર (કયરૂપ ઉપાધિવાળો આ છવ) એ શ્રુતિ પ્રમાણે અન્તઃકરણ છવની જ ઉપાધિ છે. આ શંકાનું સમાધાન કરતાં ભારતીતીથ કહે છે કે અન્ત કરણે છાનાં ઉપાધિભૂત હોય તો પણ સવ વસ્તુ વિષયક સર્વ પ્રાણીઓનાં જ્ઞાનની વાસનાઓથી ઉપરક્ત અજ્ઞાનરૂપ ઉપાધિવાળા તે ઈશ્વર. અવ વસ્તુ વિષયક વાસનાઓને સાક્ષી હેઈને અર્થાત પિતાની ઉપાધિભૂત વાસનાઓની વિષયભૂત સવ વસ્તુઓને અવભાસક હાઈને ઈશ્વર સવજ્ઞ છે. આ મતનું પ્રતિપાદન અગાઉ કર્યું છે. (જુઓ પૃ. ૭૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org