________________
પ્રથમ પરિચ્છેદ
૧૩૧
કલ્પનામાં શું બાધક નથી. અને વળી ‘સવ ગત તરીકે હું મને જાણતા નથી' એવા અનુભવ તા થાય છે તેથી જીવને આવૃત માનવામાં કોઈ દોષ નથી, જીવ સ્વયં પ્રકાશ હાવાથી પ્રકારો છે તે પણ આવૃત હાવાથી પ્રકાશ નથી એમ બતાવવા વિ શબ્દ (યમન્યત્રાજ્ઞમાનતયા-પાતે પણ પ્રકાશતા ન હાવાથી)પ્રયાઝ્યા છે; અથવા અવધારણને માટે છે (-પાતે જ પ્રકાશતા ન હેાવાથી). વિષયવિશેષની બાબતમાં વૃત્તિના ઉપરાગ થતાં વિષયદેશમાં રહેલા જીવચૈતન્યના પણુ દૃશ્યુપરાગ થાય છે અને તેથી જવચૈતન્યમાં રહેલા આવરણુનુ તિરાષાન થાય છે (-આવરણ દૂર થાય છે, ખાઈ જાય છે). મૂળમાં ‘ ભાવિ ' (ઘુવરાનાપી) છે તે જીવચૈતન્યમાં જે વૃન્દ્વપરાગ છે તેના સંગ્રહ કરવા માટે છે.
.
જે વિષયને અનુલક્ષીને આવરણુતા ભંગ થાય છે તેનું જ પ્રકાશન જીવ કરે છે, સવનું નહિ તેથી સત્તાવના પ્રસંગ થતા નથી. આમ જીવ અલ્પજ્ઞ છે, સવા નહિ એ જે અનુભવસિદ્ધ હકીત છે તેની પણ (-ચક્ષુરાદિને અનુસરીને આમ થાય છે તેની, અને આ અપાવતી પણ–) ઉપપત્તિ છે. (૧૦)
(११) अत्र प्रथमपक्षे सर्वगतस्य जीवस्य वृत्त्यधीनः को विषयोपरागः ? वृयापि हि पूर्व सिद्धयोर्निष्क्रिययोर्विषयजीव चैतन्ययोस्तादात्म्यस्य संयोगस्य वा न सम्भवत्याधानम् ।
अत्र केचिदाहुः – विषयविषयिभावसम्बन्ध एवेति ।
--
(૧૧) અહી. પ્રથમપક્ષમાં સવગત જીવન વૃત્તિને અધીન કયા વિષયેાપરાગ છે (વિષય સાથે કેવે સંબધ છે) કારણ કે વૃત્તિથી પણ પૂસિદ્ધ અને નિષ્ક્રિય એવા વિષય અને જીવચૈતન્યમાં તાટ્ઠાત્મ્ય કે સયાગનું આધાન (ઉત્પાદન) સંભવતુ નથી.
અહી' કેટલાક કહે છે કે વિષયવિષયભાવ સંબધ જ છે.
વિવરણ : ઉપર જે ત્રણ પક્ષ બતાવ્યા તેમાં પ્રથમ (—વૃત્તિનિગČમ ચિતના ઉપરાગને માટે છે) વિષે શંકા રજૂ કરી છે કે આ સગત જીવન વૃત્તિને અધીન વિષયાપરાગ કેવા છે—એ સ્વરૂપલક્ષણ છે, કે તાદાત્મ્યલક્ષણ છે કે સંયેાગલક્ષણુ છે. સ્વરૂપલક્ષણુ હાય તા એ વૃત્તિને અધીન ન હાઈ શકે. જીવૌતન્ય સવાગત છે તેથી વિષયદેશમાં રહેલ જીવોતન્ય અને વિષયને સ્વરૂપાત્મક સંબંધ તો વૃત્તિ વિના પણ સિદ્ધ છે. એવા આશયથી સવ ગત’ એમ કહ્યું છે. ખીન્ન અને ત્રીજા (તાદાત્મ્ય અને સયેાગ) પ્રકારનેા પણ ન હોઈ શકે એમ હવે બતાવે છે. વૃત્તિથી તેમની વચ્ચે આ સબધા ઉત્પન્ન કરી શકાય તેમ નથી. લેાકમાં જે એ પદાથેŕના તાદાત્મ્યને અનુભવ થાય છે તે તેમાં આદિથી જ અનુભવાય છે, તે વચમાં આગન્તુક (ઉત્પન્ન કરવામાં આવેલા) નથી હોતા એમ બતાવવા માટે વિષય અને જીવચૈતન્યને પૂર્વ સિદ્ધ કહ્યા છે. તેમના સંબંધ સ યાગ પ્રકારના પશુ નથી, કારણ કે સયેાગ એમાંથી એક કે બન્ને પદાર્થની ક્રિયાથી થાય છે, પણ આમાંથી એકેય અહીં શક્ય નથી કારણ કે આ મે તા નિષ્ક્રિય છે. અહીં શંકા થાય કે સુવ* વગેરેમાં આ દ્વિવિધ ક્રિયાના અભાવમાં પણ તેજ અને પાર્થિવ ભાગના સયાગ જોવામાં આવે છે તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org