________________
सिद्धान्तलेशसमहः અને આમ એક જ્ઞાનથી તેને (અવસ્થારૂપ અજ્ઞાનનો) નાશ થતાં તત્સમાવિષયક અન્ય જ્ઞાને આવરણનો અભિભવ કરનારાં નહીં બને એવી આપત્તિ નહી થાય, કારણ કે જેટલાં જ્ઞાન છે તેટલાં અજ્ઞાન છે એમ સ્વીકારવામાં આવ્યું છે.
વિવરણ : વિષયાવછિન્ન ચૈતન્યનું આવરણ કરનાર અજ્ઞાન પ્રપંચના ઉપાદાન - કારણભૂત મૂલ અઝાનની અપેક્ષાએ જ જ છે તેથી ધટાદિજ્ઞાનથી તેની નિવૃત્તિ થતાં પ્રપ ચની નિવૃત્તિને પ્રસંગ નથી. તેનાથી પ્રપંચના મૂલરૂપ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એમ અજ્ઞાનભેદ માનનારા વિચારકેને મત અહીં રજૂ કર્યો છે. જૈન ગાનામિ' એમ અજ્ઞાનના અનભવન અભિલાપ (કથન) કરનાર વચનમાં “' ‘વિરોધી' એવા અર્થમાં છે તેથી જેનું કથન છે તે અનુભવ જ્ઞાનવિરોધી એવા અજ્ઞાનને વિષે છે. તે ભાવરૂપ અજ્ઞાન વિષે છે, જ્ઞાનના પ્રાગભાવને વિષય કરનારે નથી (મારામાં જ્ઞાનને અભાવ છે, મારામાં જ્ઞાન હજુ ઉત્પન્ન થયું નથી એવો અનુભવ નથી), કારણ કે પ્રાગભાવ અંગે જ સર્વસંમતિ નથી. ઘટજ્ઞાનથી જે પટાવચ્છિન્નચૈતન્યને વિષય કરનારું અજ્ઞાન નાશ પામે છે તે ભૂલ અજ્ઞાનથી જુદું છે, તેની એક વિશેષ અવસ્થા છે. અને જેટલાં જ્ઞાન તેટલાં અજ્ઞાન હેય છે માટે એક ઘટ અંગેનું અજ્ઞાન દૂર થતાં બીજા ઘટો અંગેનું અજ્ઞાન દૂર થઈ ગયું હશે તેથી બીજાં જ્ઞાનથી તેમના આવરણને અભિભવ નહીં થઈ શકે એવી આપત્તિ નહીં થાય,
इमानि चावस्थारूपाणि अज्ञानानि मूलाज्ञानवदज्ञानत्वादनादीनीति વેરિત .
व्यावहारिकौ जगज्जीवावावृत्य स्वाप्नौ जगज्जीवौ विक्षिपन्ती निद्रा तावदावरणविक्षेपशक्तियोगात् अज्ञानावस्थाभेदरूपा । तथा सुषुप्त्यवस्थाऽप्यन्त:करणादौ विलीने 'सुखमहमस्वाप्सं न किञ्चिदवेदिषम् ' इति परामर्शदर्शनात् मूलाज्ञानवत् सुषुप्तिकाले अनुभूयमानाज्ञानावस्थाभेदरूपैव । तयोश्च जापभोगप्रदकर्मोपरमे सत्येवोद्भवात् सादित्वम्, तद्वद् अन्यदप्यज्ञानमवस्थारूपं सादीत्यन्ये ।
અને કેટલાક કહે છે કે આ અવસ્થારૂપ અજ્ઞાને છે તે મૂલ અજ્ઞાનની જેમ અનાદિ છે કારણ કે અજ્ઞાનવ (ધર્મ) તેઓમાં છે (કારણ કે અજ્ઞાન છે).
બીજા કહે છે કે વ્યાવહારિક (જાગ્રત અવસ્થાનાં) જગત અને જીવનું આવરણ કરીને સ્વપ્ન (સ્વપ્નકાળનાં) જગત અને જીવન વિક્ષેપ (સજન) કરતી નિદ્રા તે તેમાં આવરણ અને વિક્ષેપ શક્તિને યોગ હોવાથી અજ્ઞાનની વિશેષ અવસ્થા છે. તેમ અન્તઃકરણ વગેરે વિલીન થતાં “હું નિરાંતે સૂતે, મેં કંઈ જાયું નહિ એમ પરામર્શ (મરણ) જેવામાં આવતો હોવાથી સુષુપ્તિ અવસ્થા પણ મૂલ અજ્ઞાનની જેમ સુષુપ્તિકાળમાં અનુભવાતી અજ્ઞાનની વિશેષ અવસ્થા જ છે જાગ્રત્કાલીન ભોગ આપનાર કમરને ક્ષય થાય ત્યારે જ તે બેનો (નિદ્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org