________________
૧૨૪
सिद्धान्तलेशसग्रहः कौमुदीकृतस्तु वदन्ति-स्वरूपज्ञानेनैव ब्रह्मणः स्वसंसृष्टसर्वावभासक.. त्वात् सर्वज्ञत्वम् । अतीतानागतयोरप्यविद्यायां चित्रभित्तौ विमृष्टा
नुन्मीलितचित्रवत् संस्कारात्मना सत्त्वेन तत्संसर्गस्याप्युपपत्तेः । न तु वृत्तिज्ञानस्तस्य सर्वज्ञत्वम् । 'तमेव भान्तमनुभाति सर्वम् ' (कठ ५.२५, मुण्डक २.२.११; श्वेता. ६.१४) इति सावधारणश्रुतिविरोधात सृष्टेः प्रागेकमेवाद्वितीयमित्यवधारणानुरोधेन महाभूतानामिव वृत्तिज्ञानानामपि प्रलयस्य वक्तव्यतया ब्रह्मणस्तदा सर्वज्ञत्वाभावापच्या प्राथमिकमायाविवर्तरूपे ईक्षणे तत्पूर्वके महाभूतादौ च स्रष्टुत्वाभावप्रसङ्गाच्च । एवं सति ब्रह्मणस्सर्वविषयज्ञानात्मकत्वमेव स्य त् , न तु सर्वज्ञातृत्वरूपं सर्वज्ञत्वमिति चेत्, सत्यम् । सर्वविषयज्ञानात्मकमेव ब्रह्म, न तु सर्वज्ञान
વરણ જ્ઞાતવમસ્તિો ગત વ “વાવવાથra” (=સ. ૨.૪.૨૨) इत्यधिकरणे विज्ञातृत्वं जीवलिङ्गमित्युक्तं भाष्यकारैः। 'यस्सर्वज्ञः" (मुण्डक उप. २.२.९) इत्यादिश्रुतिरपि तस्य ज्ञानरूपत्वाभिप्रायेणैव योजनीयेति ।
જ્યારે કૌમુદીકાર કહે છે કે સ્વરૂપજ્ઞાનથી જ પિતાની સાથે સંસ્કૃષ્ટ સર્વ વસ્તુને અવભાસક હેવાને કારણે બ્રહ્મ સવજ્ઞ છે, કારણ કે જેમ ચિત્રભિત્તિમાં મિષ્ટ અને તેથી અનભિવ્યક્ત ચિત્ર સંસ્કારરૂપે હોય છે તેમ અતીત અને અનાગત પદાર્થ પણ અવિદ્યામાં સંસ્કારરૂપે હોય છે તેથી તેમની સાથે પણ
સંસર્ગની ઉપપત્તિ છે અને સંસ્કૃષ્ટ બ્રહ્મ સર્વજ્ઞ છે). પણ વૃત્તિજ્ઞાનથી તે , સર્વજ્ઞ નથી, કારણ કે એમ માનતાં “પ્રકાશતા તેની જ પાછળ બધું પ્રકાશે છે એ
અવધારણ (ઘર)યુક્ત કૃતિનો વિરોધ થાય, અને “એક જ અદ્વિતીય, એ અવ. ધારણને માન્ય રાખીને સૃષ્ટિની પહેલાં મહાભૂતની જેમ વૃત્તિજ્ઞાનેને પણ પ્રલય કહે પડવાને છે તેથી ત્યારે (વૃત્તિના અભાવમાં) બ્રહ્મના સર્વજ્ઞત્વના અભાવની આપત્તિ થાય (બ્રહ્મમાં સર્વજ્ઞત્વને અભાવ માનવે પડે) અને તેથી પ્રાથમિક માયાના વિવર્તરૂપ ઈક્ષણની બાબતમાં તથા તપૂવક (ઈક્ષણપૂર્વક કરેલા) મહાભૂતાદિની બાબતમાં ભ્રષ્ટવના અભાવને પ્રસંગ આવે (-બઘને ઈક્ષણનો કર્તા, અને ઈક્ષણ જેના પૂર્વમાં છે તેવા મહાભૂત આદિની સુષ્ટિમાં અષ્ટા માની શકાય નહિ)
(શંકા) આમ હેય તે (અથત સ્વરૂપજ્ઞાનથી જ સર્વજ્ઞત્વનું સમર્થન થતું હેય તે-) બ્રહ્મ સર્વવિષયજ્ઞાનાત્મક જ હોય; સવજ્ઞત્વને સર્વજ્ઞાતૃત્વરૂપ માની શકાય જ નહિ. આવી શંકા કેઈ કરે તે તેનો ઉત્તર છે કે સાચું છે. બ્રહ્મ સર્વવિષયજ્ઞાનાત્મક જ છે; બ્રહ્મનું સર્વજ્ઞાનકર્તવરૂપ જ્ઞાતૃત્વ નથી જ (જ્ઞાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org