________________
પ્રથમ પરિચ્છેદ
૧૦૯ इतरे त्वत्रापि बद्धमुक्तव्यवस्थाऽभावस्य तुल्यत्वेन 'तद्यो यो દેવાનાં પુષ્પત કgવ તતમવન' (qત્ ૩૫. ૨.૪.૨૦) યાટ્રિશ્રુતે, “પ્રતિપાદિતિ વેત, ન સારી” (ત્ર.. ૪.૨ ૨૨) રૂાધિકાર बद्धमुक्तत्वप्रतिपादकभाष्यस्य च नाञ्जस्यमित्यपरितुष्यन्तोऽन्तःकरणादीनां जीवोपाधित्वाभ्युपगमेनानेकजीववादमाश्रित्य बदमुक्तव्यवस्थां प्रतिपद्यन्ते ।
જ્યારે બીજાઓને (આનાથી પણ) સ તેષ થતું નથી કારણ કે અહીં પણ બદ્ધ-મુક્તની વ્યવસ્થાનો અભાવ તુલ્ય છે તેથી દેવમાંથી જેણે જેણે તેનો (બ્રહ્મનો) સાક્ષાત્કાર કર્યો તે જ તે (બ્રહ્મ) બન્યા (બૃહદુ. ૧.૪.૨૦) વગેરે કૃતિનું અને “ઉત્ક્રાન્તિનો) પ્રતિષેધ છે એમ કોઈ કહે તે ના, શારીર(જીવ)થી તેને અવધિ બનાવીને થતી) (ઉત્ક્રાન્તિને પ્રતિનિષેધ છે” (બ્ર.સૂ. ૪ ૨,૧૨) એ અધિ
ગમાંના બદ્ધત્વ-સૂક્તત્વનું પ્રતિપાદન કરનાર ભાષ્યનું સામંજસ્ય ન રહે. તેઓ (આ કારણે અન્તઃકરણદિને જીવની ઉપાધિ તરીકે સ્વીકારીને અનેકજીવવાદને આશ્રય લઈને બદ્ધમુક્તવ્યવસ્થા સમજે છે. * વિવરણઃ હવે અનેકવવાદની ચર્ચા આરંભે છે. શ્રુતિ-સ્મૃતિ અને ભાષ્યમાં છોને ભેદ માને છે, કઈ ક જીવ વિદ્યાવાળે છે તે મુક્ત બને છે, જ્યારે અવિદ્વાન છવ બદ્ધ રહે છે એવું પ્રતિપાદન કૃતિમાં છે. ઉપર જણાવેલ કૃતિવચન ઉપરાંત “મનામા'... (તા. ૪.૫) જેવાં શ્રુતિવચને છે જેમને બધુ અને મુક્તિની વ્યવસ્થાનું પ્રતિપાદન કરનાર તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. “ઢ નવા જ નિવáતે તકામ ૧૨૫ મમ (ભ.ગીતા. ૧૫. ૬) (જ્યાં જઈને કોઈ પાછાં આવતા નથી તે મારું પરમ ધામ) જેવાં સ્મૃતિવચને પણ છે. પ્રતિવાહિતિ વેત, ન શારાનૂ (બ્ર. સુ ૪.૨.૧૨) એ પૂવપક્ષસૂત્ર છે. “ન તસ્ય વાળા સાનિત'(બહ૬. ઉપ. ૪.૪.૬)-બહદારણ્યમાં કાવશાખામાં આ વાકયથી એમ કહેવામાં આવ્યું છે કે પરબ્રહ્મવિનાં પ્રાણની ઉત્ક્રાન્તિ નથી એવો પ્રતિષેધ છે તેથી તેની ગતિ પણ નથી કારણ કે ગતિની પહેલાં ઉત્ક્રાન્તિ હોવી જ જોઈએ,શરીરમાંથી પ્રાણ બહાર જાય તે જ ગતિ કરી શકે. પૂર્વ પક્ષી આનું ખંડન કરતાં કહે છે બૃહદારણ્યકમાં જ માધ્યન્દિન શાખામાં સમાન પ્રકરણમાં બ્રહ્મવિદુ શારીર (અર્થાત જીવ)ની વાત કરતાં કહ્યું છે કે “તાત્ વાળા સામતિ’–સંત શબ્દથી શારીર સમજવાને છે, શરીર નહિ. તેથી પ્રાણનું ઉત્ક્રમણ શારીર જીવથી થતું નથી અર્થાત શારીરથી એ છૂટા પડતા નથી પણ સાથે જાય છે. તેથી વિદ્વાનની બાબતમાં શરીરમાથી ઉજમણુ હોય છે, તેથી ગતિ પણ હોય છે. આને ધ્યાનમાં રાખી કાર્વ શાખાના “ન ત૫ વાળાઃ' એ વાક્યને એ અર્થ કરવો જોઈએ કે તેના વિદ્વાનના) પ્રાણ શારીરથી ઉત્ક્રાન્તિ કરતા નથી, તેનાથી છૂટા પડતા નથી પણ તેની સાથે જ બ્રહ્મકમાં જાય છે.
એક જ જીવ છે એમ માનીએ તો શ્રુતિ, સ્મૃતિ અને શાંકર ભાગ્યનું સામંજસ્ય ન રહે તેમ બદ્ધ-મુક્ત વ્યવસ્થા પણ ઉપપન્ન બને નહિ. તેથી અનેકજીવવાદને જ આશ્રય લે જાઈએ. આ માનતાં પણ “àવ સ્વાલિયા વતે વવિઘયા મુક્યતે' એ અર્થવાળા બૃહદારણ્યકભાષ્યમાંના પ્રતિપાદન સાથે વિરોધ તુલ્ય છે એવી શંકા કરવી નહિ કારણ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org