________________
૯૦
सिद्धान्तलेशसङ्ग्रहः
સાધારણ છે અર્થાત્ સુષુપ્તિ સહિત બધી વ્યાવહારિક અવસ્થાઓમાં હેાય છે; તેની જ્ઞાતા, કર્તા, ભેાક્તા આદિ વિશેષરૂપથી અભિવ્યક્તિ કે ઉપલબ્ધિ છે તેનુ સ્થાન અથવા ઉપાધિ અન્તઃકરણ છે. એ અજ્ઞાનના પરિણામવિશેષ છે. કતૃત્વ આદિ ધમેમાં કેવળ અજ્ઞાનનાં પરિણામ નથી તેથી કેવળ અજ્ઞાન જ જીવની ઉપાધિ હોય તેા જીવને કતૃત્વાદિ ધમ'ના લાભ ન થાય. પણ કતૃત્વાદિ વિશેષવાળા અન્તઃકરણના તાદાત્મ્યના અભ્યાસથી જ એ ધર્માંના લાભ થઈ શકે છે. તેથી અન્તઃકરણને જીવની ઉપાધિરૂપ કહ્યું છે તે નિરર્થંક નથી.
'कार्योपाधिरयं जीव. ' खेवी श्रुति छे तेथी र अज्ञानने लवनी उपाधि न मानवी એમ કહેવું ખરાખર નથી. ઉપર્યુક્ત શ્રુતિ-સ્મૃતિના આધારે અન્ત:કરણથી અવચ્છિન્ન આત્મા તે જીવ, અને તેનાથી અનવચ્છિન્ન આત્મા તે ઈશ્વર એમ ન કહી શકાય. યાગી યેાગપ્રભાવથી નિમિત સવ શરીરોનુ એક સાથે નિયંત્રણ કરે છે. જો જીવને અન્તઃકરણથી જ અવચ્છિન્ન ચૈતન્યરૂપ માનએ તે યાગીની બાબતમાં એ સંભવે નહિ કારણુ टु अन्त:કરણ પરિચ્છિન્ન હોઇ તેનાથી અવચ્છિન્ન જીવ બધાં શીશમાં રહીને તેમનું નિયંત્રણ કરી શકે નહિ. પણ અજ્ઞાન જો જીવની ઉપાધિ હાય તા એ સ ંભવે કારણ કે અજ્ઞાન વ્યાપક હાઈ ને અજ્ઞાન જેની ઉપાધિ છે એવા ચેાગિજીવ એક સાથે સવ શરીરેામાં હાજર રહી શકે. આમ અજ્ઞાનરૂપ કારણ--ઉપાધિ અને અન્ત:કરણુરૂપ કાર્યોપાધિથી અવચ્છિન્ન આત્મા ते .
न च योगप्रभावाद् योगिनोऽन्तःकरणं कायव्यूहाभिव्यक्तियोग्यं वैपुल्यं प्राप्नोतीति तदवच्छिन्नस्य कायव्यूहाधिष्ठानत्वं युज्यते इति वाच्यम् । 'प्रदीपवदावेशस्तथा हि दर्शयति' (ब्र.सू. ४.४. अधि. ६, सू. १५) इति शास्त्रोपान्त्याधिकरणभाष्यादिषु कायव्यूहे प्रतिदेहमन्तःकरणस्य चक्षुरादिवत् भिन्नस्यैव योगप्रभावात् सृष्टेरुपवर्णनात् । प्रतिबिम्बे बिम्बात् भेदमात्रस्याध्यस्तत्वेन स्वरूपेण तस्य सत्यत्वान्न प्रतिबिम्बरूपजीवस्य मुवत्यन्वयासम्भव इति न तदतिरेकेण मुक्त्यन्वयायावच्छिन्नरूपजीवान्तरं वा प्रतिबिम्बजीवातिरिक्तं जीवेश्वरविलक्षणं कूटस्थशब्दितं चैतन्यान्तरं वा कल्पनीयम् । " अविनाशी वा अरेऽयमात्मा" (बृहद्. ४.५.१४) इति श्रवणं जीवस्य तदुपाधिनिवृत्तौ प्रतिबिम्बभावापगमेऽपि स्वरूप न विनश्यतीत्येतत्परम्, न तदतिरिक्तकूटस्थनामकचैतन्यान्तरपरम् । जीवोपाधिना अन्तःकरणादिनाऽवच्छिन्नं चैतन्यं बिम्बभूत ईश्वर एव । 'यो विज्ञाने तिष्ठन् ' (बृहद्. ३.७.२२) इत्यादिश्रुत्या ईश्वरस्यैव जीवसन्निधानेन तदन्तर्यामिभावेन विकारान्तरवस्थानश्रवणादिति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org