________________
सिद्धान्तलेशसङ्ग्रहः અને જો પ્રતિબિંબ પક્ષમાં ઈશ્વર સર્વાન્તર્યામી છે એવું પ્રતિપાદન કરનાર શ્રુતિ અનુસાર લકદષ્ટિને અનાદર કરીને સમગ્ર શૈતન્યનું પ્રતિબિંબ માનીને અન્તર્યામિબ્રાહ્મણના સામંજસ્યની ઉ૫૫ત્તિ કરવામાં આવે તે “ અનવચ્છિન્ન ચૈતન્ય તે ઈશ્વર ” એ પક્ષમાં પણ અન્તઃકરણના અભાવથી અવછિન્ન તન્ય તે ઈશ્વર” એમ વિવક્ષિત છે. અતઃકરણ કલ્પિત છે તેથી મૈતન્યમાં અન્તઃકરણદિના અવચ્છેદથી પણ અન્ત:કરણને અભાવ વાસ્તવ રહે છે; અને અતઃકરણના અભાવથી અવછિન તન્યરૂપ ઈશ્વરના સર્વ વિકારની અંદર અવસ્થાનને સંભવ છે તેથી તેનું પ્રતિપાદન કર તાર બ્રાહ્મણનું સામંજસ્ય તુલ્ય છે એમ સમાધાન સમજવું. જુએ તૃપ્તિદીપ ૮૫-૮૭. - આમ અચ્છેદપક્ષ અને પ્રતિબિંબ પક્ષ બન્નેમાં અનયમિબ્રાહ્મણ (બહ૬. ૩ ૭)નું અસામંજસ્ય કે સામંજસ્ય સમાન હેઈને નીરૂપ અન્તઃકરણમાં નીરૂ૫ ચૈતન્યનું પ્રતિબિંબ સંભવતું નથી એમ બતાવ્યું છે તેથી પ્રતિબિંબ પક્ષ છેડીને અવચ્છેદ પક્ષને જ આદર કરવો જોઈએ.
एतेनावच्छिन्नस्य जीवत्वे कर्तृभोक्तृसमययोस्तत्र तत्रान्तःकरणावच्छेद्यचैतन्यप्रदेशस्य भिन्नत्वात् कृतहानाकृताभ्यागमप्रसङ्ग इति निरस्तम् । प्रतिविम्बपक्षेऽपि स्वानन्तर्गतस्य स्वसन्निहितस्य चैतन्यप्रदेशस्यान्तःकरणे प्रतिबिम्बस्य वक्तव्यतया तत्र तत्रान्तःकरणस्य गमने बिम्बभेदात् तत्प्रतिबिम्बस्यापि भेदावश्यंभावेन दोषतौल्यात् ।
न च 'अन्तःकरणप्रतिबिम्बो जीवः' इति पक्षे दोषतौल्येऽपि 'अविद्याप्रतिबिम्बो जीवः, तस्य च तत्र तत्र गवरमन्तःकरणं जलाशयव्यापिनो महामेघमण्डलप्रतिबिम्बस्य तदुपरि विसृखरस्फीनालोक इव तत्र तत्र विशेषाभिव्यक्तिहेतुः' इति पक्षे नायं दोषः, अन्त:करणवदविद्याया गत्यभावेन प्रतिबिम्बभेदानापोरिति वाच्यम् । तथैवाच्छेदपक्षेऽपि 'अविद्यावच्छिन्नो जीवः' इत्यभ्युपगमसम्भवात् । तत्राप्येकस्यैव जीवस्य क्वचित् प्रदेशे कर्तृत्व प्रदेशान्तरे भोक्तृत्वमित्येवं कृतहानादिदोषापनुत्तये वस्तुतो जीवैक्यस्य शरणीकरणीयत्वेन तन्यायादन्तःकरणोपाधिपक्षेऽपि वस्तुत
चैतन्यस्य तदवच्छेदकोपाध्यैक्यस्य च तन्त्रत्वाभ्युपगमेन तद्दोषनिराकरण सम्भवाच्च ।
माथी अव२ि-+ (यैतन्य ) ०१ सेम डाय त। (मन) 7. अने (કર્મફલ-) ભકતૃત્વના સમયમાં ત્યાં ત્યાં અન્તઃકરણથી અવચ્છેદ્ય તન્યપ્રદેશ જુદા હોવાને કારણે કૃતિહાનિ અને અકૃત-અભ્યાગમની આપત્તિ બતાવી છે તેનું ખંડન થઈ ગયું. કારણ કે પ્રતિબિંબ પક્ષમાં પણ પિતાની અંદર રહેલ નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org